અજાણી મુલાકાત - 1 Miss Vasani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

અજાણી મુલાકાત - 1

🌃અંધારી રાતે વરસાદ ⛈️જોરદાર વરસી રહ્યો હતો.કિયારા આજૅ ઓફિસે થી મોડી છૂટેલી એટલે ઘર જવાની પણ એટલી જ ઉતાવળ હતી. એટલે તેણે શોર્ટ રસ્તે થી જવાનું નક્કી કર્યું.મોસમ ની મજા માણતી કિયારા ઘરે જતી હતી કાર🚗માં મસ્ત મજા નું સોન્ગ ચાલતું હતું..

યે મોસમ કી બારીશ
યે બારીશ કા પાની
યે પાની કી બુંદે
તુજે હી તો ઢૂંઢે
યે મિલને કી ખ્વાઈશ
યે ખ્વાઈશ પુરાની
હો પુરી તુજહી સે
મેરી એ કહાની..

મસ્ત સોન્ગ સાથે કિયારા પોતે પણ ગાઈ રહી હતી અને મોસમ ની સાચે માં મજા માણતી હતી ત્યા જ એની કાર નું ટાયર પંકચર થઈ ગયું. કિયારા એ ગાડી બન્ધ કરી અને ચેક કર્યું પછી તેણે ગાડી ની ડીકી માં જોયું તો એમાં પણ ટાયર નહોતું 🤦‍♀️એ ગભરાઈ ગઈ કરવું તો કરવું શું હવે.. ઘરે ફોન લગાવ્યો અને પછી ગેરેજ માં ફોન લગાવ્યો. ગેરેજ ત્યાર થી ઘણું દૂર હતું અને વરસાદ ને લીધે આવતા વાર લાગે એમ હતું હવે કિયારા ફસાઈ. તે સુમસામ રસ્તે મદદ માંગવા ઉભી રહી પોતાની કિસ્મત ને દોષ આપતી હતી કે આ સુમસામ રસ્તે મારી મદદે અત્યારે કોણ આવશે 🤦‍♀️ હે ભગવાન કંઈક કર

***************

પારસ આજૅ પાર્ટી કરીને ઘરે જતો હતો આ સુમસામ રસ્તો આમ તો તેનો રેગ્યુલર રસ્તો. બરાબર રાત ના 12 ના ટકોરે એને કિયારા દૂર થી મદદ માટે દેખાય. સફેદ રંગ ના ડ્રેસ માં અને એમાં પણ કાર ની ફ્લેશ લાઈટ. પારસ દૂર થી એને જોઈ વિચારી રહ્યો કે આટલા સુમસામ રસ્તા પર અને આ વરસાદ માં એક છોકરી શું કરી રહી છે.
પારસ એ જ્યાં કિયારા ઉભી હતી ત્યા પોતાની કાર ઉભી રાખી અને પૂછ્યું...

કિયારા : હેલ્પ હેલ્પ......
પારસ : હેલ્લો! મિસ..?
શું થયું છે? આવી રાત માં અહીં એકલા શું કરો છો તમે?
કિયારા : થૅન્ક ગોડ! કોઈ તો આવ્યું. મારી ગાડી નું ટાયર પંકચર થઈ ગયું છે.
પારસ : ઓહ! તો હવે?
કિયારા : હા મારી ગાડી માં એક્સટ્રા ટાયર પણ નથી 🤦‍♀️
પારસ : ઓહ તમને ખોટું ના લાગે તો શું હું તમારી હેલ્પ કરી શકું?
કિયારા : ઉમમ પણ.... આમ...
પારસ : જુવો રસ્તો સુમસામ છે અને રાત પણ થઈ ગઈ છે અહીં આ રીતે એકલી છોકરી..😅
કિયારા : ઓહ એક્સક્યુસ મી 🙄
પારસ : ઓહ સોરી આઈ થિન્ક તમારા ઈગો ને તકલીફ થઈ એના માટે સોરી પણ હું તમારા માટે જ કહું છું
કિયારા : હમ્મ ઇટ્સ ઓકે પણ હાઉં કેન યુ હેલ્પ મી?
પારસ : ઉમમ તમને ખોટું ના લાગે તો ગાડી અહીં રેવા દો સવારે ગેરેજ માં કોલ કરીને કહી દેજો અને તમને હું ડ્રોપ કરી દવ? ઇફ યુ ડોન્ટ માઈન્ડ
કિયારા : ઉમમમ............. ઓકે મેં ગેરેજ માં એમ કોલ to કરી દીધો છે પણ એમને આવતા વાર લાગશે 😓
પારસ : ઓકે તો હું તમને ડ્રોપ કરી દવ છું બેસો મારી ગાડી માં
કિયારા : 1 મિનિટ
કિયારા પોતાના મોબાઈલ માં પારસ નો અને એની ગાડી ની પ્લેટ નો ફોટો પાડે છે અને ઘરે સેન્ડ કરે છે..પછી પોતાની ગાડી લોક કરી પારસ ની ગાડી માં બેસે છે..

પારસ : હા તો મિસ..? ભરોસો નહોતો કે શું
કિયારા : ઉમમ હા એવુ જ કંઈક અત્યારે કોઈ પર ભરોસો કરવા જેવું નથી
પારસ : વાત તો એક દમ ઠીક છે પણ હું એવો નથી..😅
કિયારા : બધા એવુ જ કહે છે 😁પણ આ સેક્યુરીટી માટે
પારસ : હમ્મ આઈ કેન અંડરસ્ટેન્ડ..મને ફ્રેન્ડ જ સમજજો તમે
કિયારા : હા હા
પારસ : હમ્મ તો મિસ..?
કીયરા : મારું નામ મિસ નથી મિસ્ટર 😅😅
પારસ : હા તો કહો શું રાખ્યું છે તમારું નામ?તમારા ફઈ બા એ 😅😅
કિયારા : ઓહ! Flirting🙄
પારસ : અરે ના ના એમ જ પૂછું તમારે ના કેવું હોય તો કઈ નહીં.😊

તો જોઈએ શું થાય છે કિયારા અને પારસ નું?
......................... ક્રમશ