કાતિલ કોણ?? - 5 Kuraso દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કાતિલ કોણ?? - 5

તે બોલ્યો साहेब, आप क्या समझते हो ? ऐसे काम में अकेला कर सकता हु ? आप क्यूं नहीं समझते ,में तो यहां सिर्फ अपने मालिक को मारने वाले को मारने आया हु...
તે શું બોલતો તો તે કંઈ સમજમાં આવતું ન હતું મને એમ લાગ્યું કે તે અમારી પકડમાંથી છૂટવા માટે આવી વાર્તા બનાવતો હશે એટલે મે પૂછ્યું, " तो फीर हम पर अटेक कयु किया ...बताओ ( loudly speak)
और क्या करता ,तुम सब पुलिस वालों ने मिलके ही तो हमारे साहब को मारा है मुझे पुलिस पर पे कोई भरोसा नहीं है ,साले मां......
પેલાતો બે લાત મારી પછી કહ્યું ,..સબ પુલિસ વાલે એક જેસે નહિ હોતે સમજા .. ઓર ક્યાં બોલ રહા થા તુ સાબ કોન સા સાહેબ બે જો બોલના હૈ વો સાફ સાફ બોલ હમારે પાસ બિલકુલ ટાઇમ નહિ હે વરના અહી પે ઠોક દુંગા સમજાક્યા. .. વેસે ભી હમારે પીછે ભી પુલિસ પડી. આટલું હું બોલ્યો ત્યાંજ તે ખડખડાટ હસવા લાગ્યો અને બોલ્યા
क्या साहेब आपको क्या लगता है पुलिस आपके पीछे है अरे पुलिस तो हमारे पीछे पड़ी है
મે કહ્યું ,તેરે પીછે..તેરે પીછે.. ક્યું પડી હે પુલિસ
એટલે તે પાછો હસવા લાગ્યો.....
પણ આ વખતે વૃંદા બોલી અબે સાલે જો બતાના હે જલ્દી બતા વરના મેરા ફેજા હિલા ના તો માં કસમ અહિજપે તેરે કો ઠોક દુંગી..એમ કહી તેને તેના કપાળ પર બંદૂક રાખી એટલે ને કહ્યું વૃંદા , કુલ ડા.. ઉ..ન.. હું વાત કરું છું ને..
આ સાંભળી તે સીધો અમારા પગે પડી ગયો અને બોલવા લાગ્યો,..સાહેબ મુજકો .... મૂજકો...માફ ...... કરદો..
હમે નહિ પતા થા કિ આપ ગુજરાત સે હો..
મને વિચાર આવવા લાગ્યો કે આ કેમ આમ બોલે છે , હમણાં તો કહેતો હતો જે મને પોલીસ થી નફરત છે અને હવે કેમ આમ માફ કરિદો એમ કહેછે
તેણે કહ્યું સાહેબ હમારે સાહેબ ભી ગુજરાત સે થે
એટલે વૃંદા બોલી હવે તારે જી કેવું હોઈ તે સાફ સાફ કે
તેણે કહ્યું (હિન્દીમાં)સાહેબ ,હમારે સાબ કા નામ રાહુલ થા વો યહાં એક સાદી મે આયે થે હમ ગાવ મે રહનેવાલે લોગ ભી આયે થે બહુત બળીયા પાર્ટી થા રાહુલ કા દોસ્ત (વલ્લભ રાવ) કા સાદી થા ...સાબ સબ સહી ચલ રહાથા કે અચાનક વહા કંઈ સારી ગાડી આયી ઓર વલ્લભ કે પાપા કે પાસ આયે ઓર ઉસ્કે કાન મે કુછ કહા ઓર ચલે ગયે ગણપત રાવ(વલ્લભ કા પાપા) અપને ખીસેમે કુછ છૂપા રહે થે વો રાહુલ ને દેખા , થોડી બાર પાર્ટી ચલી ફિર રાહુલ સર ને વલ્લભ કો બતાયા ..કુછ ગડબડ લગતી હે ... ફિર રાહુલ સર ઓર વલ્લભ સર દોનો ઉપર ગયે ઉસ્કે પકે દોસ્ત મારિયા , જોસેફ ,કરિશ્મા મેડમ ઓર પ્રતિક આપ સમે બાતે કરને લગે થે કિ.. ઉપર સે જોર જોર સે વલ્લભ અપને પાપા પર ચિલાને લગે ... ઓર ચિલાતે ચીલાતે બહાર આકે બોલે... ડેડી આપ ક્યાં ચાહતેહો..મે .. ઉન્લોગોકી ધમકી સે ગભરા જાવુંગા..નહિ.. મે ગામ વાલો કિ જમીન કિસિકો નહિ છીનનને દુંગા ... ,,,,
કુછ દિન કરીબ 15-16 દિન પહેલે કિ બાત સાહેબ યે થી કે હમારે યહાં એચ. પી. આર નામકા ગુંડા થા વો ગાવ કિ જમીન પર સરાબ કિ ફેક્ટરી ડાલના ચાહતા થા ઓર કાફી પહુચા હુવા આદમી થા સબ ઉસકે કન્ટ્રોલ મે થા યહાં તક કિ મિનિસ્ટર ભી ઉસકે ઇશારે પે નાચતે થે લેકિન વલ્લભ સાહેબ ઓર રાહુલ સાહેબ દોનો યહાં પે સ્કૂલ , ટેક્નોલોજી સે કેસે ખેતી કરતે હે ઉસકે લિયે પ્રયોગશાળા ખુલવાના ઓર તો ઓર વો યહાપર પશુપાલન ઓર ડેરી ઉદ્યોગ ઓર બચે... બુઢે...સભી કે લિયે એક ઉદ્યોગ ભી બનવાના ચાહતે થે ..ઓર એ સબ કા વો ક્યાં કહતે હે ..બ્લુપ્રીન્ટ.. વહી હમ સબકો દિખાયા ઓર સરકાર ને ભી ઇસ ડેવલપમેન્ટ કે લિયે સબસિડી ઓર કહી સારી સહાયતા કિ હમારા કામ સબ સહી ચલ રહા થા ઓર વલ્લભ સાબ કે કંઈ સારે દોસ્ત અપના યોગ દાન દેને આતે થે ઉસમે મારિયા, જોસેફ ઓર રાહુલ સાહેબ હંમેશા હોતે હી થે કરિશ્મા ઓર પ્રતિક કભી કભી આયા કરતે થે... સબ કુછ સહી ચલ રહા થા લેકિન પતાં નહિ સાહેબ કિસકી નજર લગ ગઈ......
સાહેબ ,... ઉસ દિન તો વલ્લભ ને મના કર દિયા થા લેકિન જબ 50,00,00,000 કિ ઓફર મીલી તો વલ્લભ ,કરિશ્મા ઓર પ્રતિક પગલા ગયે થે (જો કિ જમીન કે લિયે હમારી સાઈન તો હમ લોગોને વિકાસ કે લિયે દે દી થી લેકિન રજીસ્ટ્રેશન વાલે ને બતાયા થા કિ જબ તક કામ પૂરા નહિ હો જાતા તબ તક આપ જમીન નહિ બેચ સકતે) ઓર આપ 6 લોગ સાઈન કર્દો ઓર આપ સહેમત હો તો ઇસ જમીન કો બેચ્ સક્તે હો...
લેકિન મારિયા, જોસેફ ઓર રાહુલ સર ને આયી હુવી ઓફર પે સાઈન કરનેસે સાફ મના કર દીયા ઉન સબ કે બિચ મે ઝગડા ભી હો ગયા ફિર નારાજ હો કર રાહુલ, જોસેફ ઓર મારિયા વાપસ જાને વાલે થે કરિશ્મા રાત કો હિ નિકલ ગઈ થી કોઈ નહિ જાણતાં થા યે બાત સિવાય મેરે ઓર મારિયા મેમ...તભી જ વલ્લભ ઓર પ્રતિક ને ઉન સબ કો મારને કા પ્લાન બનાયા
લેકિન મારિયા ને એ પ્લાન શુનલિ યા થા.... વો જાન ગઈ થી ઇસલિએ ઉસને મૂજકો સબ કુછ બતાયા મે તો સાબ સિર્ફ નોકર થા લેકિન ઉસને મુજે કહા તુમે અપને ગાવ કો બચાના હે તો યે કરના હોગા .. ઇસલિએ મેને જાકે વલ્લભ કો કહેદિયા કે મારિયા મેમ અપને ઘર પહોંચ ચૂકી હે ...ઓર ગુસ્સે મે આકે પ્રતિક ઓર વલ્લભ ચલે ગયે.. સાથ મે કરિશ્મા ભી ગઈ...
લેકિન સાબ કોઈ નહિ જાનતે કે ઉસ દિન મારિયા હિ કરિશ્મા થી ઓર મારિયા કે ઘર મે જો થી વો મારિયા નહિ લેકિન કરિશ્મા થી............

રેટ કરો અને રિવ્યુ આપો

Parash Dhulia

Parash Dhulia 2 વર્ષ પહેલા

Amruta

Amruta 2 વર્ષ પહેલા

Ashok Prajapati

Ashok Prajapati 2 વર્ષ પહેલા

Kinnari

Kinnari 2 વર્ષ પહેલા

Neeta Soni

Neeta Soni 2 વર્ષ પહેલા

શેયર કરો