એક જીવન આવું પણ - 4 Mani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

શ્રેણી
શેયર કરો

એક જીવન આવું પણ - 4

ગુડી ની વાત કોઈ સમજી શકતું નથી ..

ગુડી ખૂબ જ લાગણી સીલ છોકરી હોય છે ..

ગુડી ને વધારે એના મમી પાપા કરતા પણ વધુ બા ને દાદા હતા....એ હવે મોટી થઈ રહી છે ,બધું સમજી રહી છે,પણ કોઈ ને કંઈપણ કહી શક્તિ નથી..

ગુડી હવે 10 માં આવી ગઈ ખૂબ જ મોટી થઈ ગઈ છે.

ગુડી ના ભાઈ ના લગ્ન હોય છે ..એ ખૂબ જ મોજ માં હોય છે ..એ ને ભણવાની જરા પણ પડી ન હતી ..બસ બધાને કહે મારા 2 ભાઇ ના લગ્ન છે ..

લગ્ન માં બધા મહેમાનો આવે ..એ એને બોવ જ ગમેે ગામડે થી બાપુજી ભાભુ ,દીદી,જીજુ,બધા ને જોય ને તો ગુડી બધું ભૂલી જાય છે..


ત્યાંરે બીજુ ઘર ભાડે રાખે છે.. ગુડી બાપુુુુુજી હું તો હું ઉપર ના ઘર માં તમાંરી જોડે જ રહીશ..ગુડી ને ડર હતો કે એ બીજા ઘરે જશે તો એની નવી મમી એને ભાભુ પાસે નહિ આવા ડે.. એટલે એને જમવાનું જ બન કરી દીધું..લગ્ન ના દિવસે પણ ગુડી બધા ની પાસે બેઠી છે ..ત્યારે ખબર નહિ સુ થાય છે એ એના બીજા ભાભી પાસે જઈ ને બોવ જ રડે છે ..જ્યારે કોએ એને પૂછુંયુ કે તું કેમ રડે છે તો કે છે ..નિલેશભાઈ રડે છે એટલે હું રડું છું ને નિલેશભાઈ મમી ને બોવ જ મિસ કરતા હતા...મેં તો મમી જોય જ નથી પણ નિલેશભાઈ મમી ની જેમ જ મને સાચવતા એટલે હું એમના આંખ માં આંસુ જોય નથી શક્તિ..


મમી વગર પણ નિલેશભાઈ મને બોવ સાચવતા મારી દરેક જિદ પુરી કરતા.કોઈ એમને કંઈપણ બોલે તો મને ગમતું નથી..


એ દિવસે જ્યારે ભાઈ નો વરઘોડો નીકળે છે ત્યારે હું બોવ જ નાચું છું 2 દિવસ થી મેં જમીયું નથી કોઈ ને ખબર નથી બસ બધા ની સાથે રહેવા માટે થઇ ને ગુડી જમવાનું પણ છોડી દીધું..


વરઘોડામાં પણ ગુડી બોવ રડે છે..ત્યારે બધા એને ચૂપ રાખે છે ને અચાનક મને ચકર આવા લાગે છે..ત્યારે બધા ને ખબર પડે છે કે આને 2 દિવસ થી કોઈએ નીચે જોયજ નથી ..ત્યારે ભાઈ આવે છે ને દુકાને થી પડીકા લઈ ને આપે છે કે કઈ ખાય લે..સોડા પીવડાવે છે.. ત્યારે ગુડી ને થોડું સારું લાગે છે..લોકો સાથે રહેવા માટે ગુડી બધું ભૂલી જાય છે કેમ કે એને એકલું જરા પન ગમતું નથી ,ઝગડા ગમતા નહિ,બધા ની સાથે શાંતિ થી રેવાની શોખીન હતી ..



બસ એને સારા કપડાં પહેરવા જેવા કપડાં એવા એરીંગ, પર્સ,સેન્ડલ ,,આ બધું નિલેશભાઈ લઇ આવતા..દર રવિવારે એના માટે નવા કપડાં હોય..


દર રવિવારે બાર જવાનું ભાઈ ને બેન બને એકલા બાર ફરવા નીકળી જાઇ..

એક દિવસ ગુડી ના સ્કૂલ માંથી પ્રવાસ જાય છે ગુડી ને પણ જાવું છે પણ પાપા ને પુછીયું તો ના પાડી ગુડી ભાઈ ને કીધું
.ભાઈ કીધું તું નામે લખાવી દે અને કોઈ ને કેતી નહિ હું પૈસા આપી દઇશ.. ગુડી કોઈ ન કંઈપણ કેતી નથી ને બીજા દિવસે ગુડી તયાર થઈ ને બેસે છે ..એના પાપા એની સામે જોવે છે..કે આ કેમ જાય છે ત્યારે ગુડી ક છે હું પણ જાવ છું ત્યારે પાપા બોવ ખીજાય છે પણ ત્યાં જ નિલેશભાઈ પૈસા આપી ને ગુડી ને મોકલી દે છે..


ગુડી ને એનો મોટો ભાઈ રવિભાઈ બને પાપા ભાઈ ના પૈસા આપે છે પણ દીકરી ને નહિ પણ એના મોટા ભાઈ એને મોકલે છે પ્રવાસ.. ગુડી ત્યાં બોવ જ એન્જોય કરે છે ..બધા ત્યાં કઈ ને કઈ લેતા હોય છે પણ ગુડી પાસે ખાલી 200 રૂપિયા જ હોય છે એ કંઈપણ લેતી નથી ..કમ કે તે બાર આવી એ જ મોટી વાત છે..


ગુડી ને એના મોટા ભાઈ જે કે એમ જ કરતી..એને કોઈ સમજવા વાળું હોય તો ખાલી ભાઈ..


ગુડી પ્રવાસ જઇ ને આવે છે.. ત્યારે એના પાપા બોવ જ ગુસ્સે થાય છે પણ ત્યારે પણ મોટાભાઈ એને બચાવે છે ..


ઝીંદગી ના દરેક મોડ પર એના ભાઈ એનો પડછાયો બની ને રે છે મમી વગર ની ઢીંગલી ને ક્યારેય મમી નથી એવું લાગવા જ દીધું નથી..પોતે દરેક વસ્તુ વગર ચલાવશે પણ બેન ને બધું જ અપાવે એવો પ્રેમ ભાઈ બેન નો હતો..


ભાઈ ના લગ્ન પછી પણ જ્યાં પણ ભાઈ ને ભાભી ફરવા જતા ત્યાં ગુડી ને લઈ ને જતા..એના ભાભી પણ ખૂબ જ સારા હતા એ ભાભી કમ દોસ્ત વધુ હતા..

જીવન માં ભગવાન એક રસ્તો બન કરે છે તો બીજા ઘણા રસ્તા ખોલી નાખે છે..


અત્યાર સુધી તમે ટીવી માં જોયું હશે કે ભાઈ બેન ની જોડી પણ અહીં ગુડી ને એના 7 ભાઈ એ બધા હતા અલગ પણ એક જ સમાન હતા..કોઈ એક ને કઈ થાય તો બીજો મદદ કરવા તયાર જ હોય છે...


અત્યારે કલિયુગ માં આવી ભાઈ બેન ની જોડી ભાગ્યે જ જોવા મળે છે....