એક જીવન આવું પણ - 5 Mani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક જીવન આવું પણ - 5

ગુડી ભાઈ ના લગ્ન પછી પણ સ્કૂલ જતી નથી એને તો ભાભી સાથે વાતો કરવી બોવ જ ગમતી ..પણ એક દિવસ એનો મોટો ભાઈ અને સ્કુલ મૂકવા જાય છે. ત્યારે ટીચર એને કહે છે કેટલા દિવસ થયા
..સ્કૂૂૂલ નઇ આવતી કઈ તો ધ્યાન રાઓ .. કેમ કે માંરા મન માંં હતું કે પાપા મને ભણાવશે નહિ પણ પછી માંરા બિજા આરતી ભાભી હતા એમ ને મને કેે તમે વાચો અમે પાપા ને કેેેસુ કે તમને ....


આગળ ભણાવે..



પછી મેં ભણવાનું ચાલુ કરીયું .પરીક્ષા ના આગળ ના દિવસે બુક લઇને વાચવા બેેેઠી...


ગણિત ના પેેેપર માં વિરઝારા મુવી જોતી હતી..તો પણ કે પરિક્ષા માં પાસ થઈ ગઈ..


પણ ઘરમાં ઝગડા બોવ વધી ગયા હતા..એટલે મને ગામડે મોકલી દીધી.. ત્યાં ફઈ ને મુકવાની વાત હતી પણ એમને ના પાડી દીધી ...



પછી ઉના ના બદલે ડોલાસા બા અને દાદા એ અહીં જ રહેવાનું કીધુ..ત્યાં ડોલાસા 11 અને 12 મુ કરવાની હતી..


મારુ એડમિશન ત્યાં કરાવી દીધું..મારા માટે બધું નવું હતું..

સ્કુલ ...ત્યાં ના લોકો...


ત્યાં ના સર



ત્યાં નું ભણવાનું...

હવે ગુુુડી મનીષા બની જાય ...

ત્યાંની સ્કૂલ માં એડમિશન મળી જાય છે..


હવે ચાલુ થઈ રહીયુ છે..ગુડી ના જીવન ની સાચી સારુંવાત.. એની પેલા ગુડી જ્યારે ડોલાસા રોકવા આવે ત્યારે દીદી ને ત્યાં જાય છે..


ગુડી જ્યારે પણ આવતી ..આલીદર બોવ જ રોકાવા જતી.. ત્યાં દીદી નો દિયર ના લગ્ન પછી ભાભી પણ ત્યારેે હતા..


ભાભી ના ભાઈ પણ ત્યા રોકવા આવેલા..


એનું નામ નરેશ ...


નરેેેશ ને ગુડી બોવ જ ગમતી ..કદાચ ગુડી નો એ પેલો ફ્રેન્ડ હશે ..ગુુુડી ત્યાં જઈ ને દીદીના ઘર પાસે એક નદી છે ત્યાં ફરવા લઈ જાય છે..ત્યાં નરેશ પણ આવે છે નરેશ ગુડી ને બોવ જ ચિડાવે છે..


આખો દિવસ બને ઝગડીયા જ કરે છે દીદી ઘરે નરેશ પણ બોવ જ રોકાયેલો આમ તો ગુડી એકલી જ હોય પણ નરેશ પેલી વાર ત્યાં આવેલ એને બોવ જ ગમિયો ..એ ગુડી ને મેંટલ કેતો ગુડી પણ એને પાગલ જ કેતી બને એટલું જગડતાં કે ક્યારે ગુડી એને એના ઘર નું સરનામુ ને બધું આપી દે છે ખબર જ નથી રહેતી..

ગુડી જ્યારે નીચે દીદી સાથે હોય ત્યારે ઉપર થી કોઈ ને કોઈ વસ્તુ ફેંકી ને ગુડી ને હેરાન કરતો ..


ગુડી ને વાત માં ચીડવું ..કદાચ એની આદત બની ગઈ હતી..


ગુડી કઈ પણ સમજતી નહિ કે નરેશ આવું કેમ કરે છે ..પણ ગુડી ના ઘરે ગયા પછી પણ એ ઘરે ગુડી કોલ કરતો..કે કેમ છે એ એકલો ત્યાં રોકાયો..


જ્યારે એ પણ ઘરે જાય છે ત્યારે લાસ્ટ ગુડી ને ડોળાસા મળવા પણ આવે છે ...તો પણ ગુડી સમજી શક્તિ નથી..


ગુડી નું પણ વેકેશન પૂરું થાય છે ...ત્યારે નરેશ એને એક દિવાળી કાર્ડ પણ મોકલે છે..એનો મોટો ભાઈ ગુડી ના ઘરે પણ જાય છે..આટલું બધું થયા પછી પણ ગુડી સમજી શક્તિ નથી કે નરેશ એને પસંદ કરે છે..



આ ગુડી નો 1 love હતો હા ગુડી આ બધી બાબતો થી દુર હતી ...પણ ગુડી નો 1 કોઈ બોય દોસ્ત બનિયો હસે..



બને સારા દોસ્ત માંથી ક્યારે love થઈ ગયો ખબર જ ના રહી ને ગુડી તો કોઈપણ વાત હોય એટલે ભાભી ન કેતી.. એતો ભાભી ને કે છે કે જોવ ભાભી મારા નામે કાર્ડ આવ્યુ છું..ભાભી સમજી જાય છે પણ હું સામજી શક્તિ નથી ...


અને એ ફસ્ટ મુલાકાત કદાચ લાસ્ટ મુલાકાત બની જાય છે..

ક્રમશ.....