The Author Marigold અનુસરો Current Read લગ્નેતર સંબંધ - ભાગ 3 By Marigold ગુજરાતી પ્રેમ કથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ? આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,... ક્રોધ क्रोधो मूलमनर्थानां क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः... પ્રેમ થાય કે કરાય? ભાગ - 16 મીઠી વાતો"ખલિલ ધનતેજવીની પુણ્યતિથિ નિમિતે 'હેલીનાં માણસો... ચોરોનો ખજાનો - 69 Dead Island આ તરફ એવું લાગી રહ્યું... લવ યુ યાર - ભાગ 68 અલ્પાબેન, કમલેશભાઈ તેમજ મિતાંશની ખુશી આજે ચરમસીમાએ પહોંચી ગઈ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Marigold દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ કુલ એપિસોડ્સ : 3 શેયર કરો લગ્નેતર સંબંધ - ભાગ 3 (28) 1.7k 6.1k 2 નિવી- hi હું આવી ગઈ . કય બાજુ છો તમે? પૃથ્વી- સામે ની બાજુ ઉભો છું ત્યાં આવી જા. નિવી અને પૃથ્વી finally એકબીજા ની સામે હોય છે. તેઓ હાથ મિલાવે છે .hi... hi. નિવી- So profile માં છું તેવીજ છું કે પછી? પૃથ્વી- profile કરતા પણ મસ્ત. નિવી,-એમ કેવું લાગે તમને મેરિડ હોવા છતાં છોકરીઓ જોડે flirt કર્યા કરો? પૃથ્વી- લે હું ક્યાં 17 ને લઈ ને ફરતો છું. જો એવું હોય તો તું કેમ મળવા આવી ? નિવી- પછી મને અફસોસ રહી જતે. થોડી વાર રહી આમતેમ વાતો કરી નિવી ની બસ આવતા તે પૃથ્વી ને બાય કહે છે. સારું bye મળી ને ગમ્યું. અરે સાંભળ શાંતિ થી જજે અને કઈ જમી લેજે અને પહોંચી ને મેસેજ કરી દેજે. Take care. 😊 નિવી એ smile આપી bye કર્યુ. બસ માં બેઠા બેઠા નિવી વિચારવા લાગી કે જે વ્યક્તિ ને એ ફક્ત 5 જ મિનિટ મળી તે વ્યક્તિ તેની કેટલી ચિંતા કરતું હતું. અને નિસર્ગ નો તો ફોન પણ નતો આવ્યો કે તે ક્યાં પહોચી? પૃથ્વીએ તેની ચિંતા કરી એ તેને ગમ્યું.મન માજ થયું કે પૃથ્વી જોડે તેનું કોઈક ઋણાનુબંધ તો છેજ તોજ તે આ રીતે એને મળી. Hi પહોંચી ગઇ? હા સારું ચાલ કાલે મેસેજ કરું. ધીરે ધીરે તેઓ એકબીજા ના mobile nomber પર થી વાતો કરવા લાગ્યા . પણ મર્યાદા માં રહી ને કારણ કે તેઓ બંને marid હતા. એકબીજા ના સુખ દુઃખ ની વાતો કરતા.એકબીજા ને હૂંફ આપતા. પૃથ્વી અને નિવી બંને ખુબજ mature વ્યક્તિત્વ ધરાવતા હતા. પૃથ્વી નાની નાની વાતો માં તેની સંભાળ લેતો. સંભાળ મતલબ એના ખબર અંતર પૂછી. તેજ રીતે નિવી પણ પૃથ્વી ના પરિવાર ની એના પોતાના પરિવારની વાતો કરતી.જાણતી સમજતી.પૃથ્વી ની સંભાળથી નિવીના જીવન માં જાણે ફરી કેસૂડાના ફૂલોના રંગની જેમ રંગ પ્રસરવા લાગ્યો. પૃૃૃથ્વી ના સહવાસનીpositive vibes. ને લીધે નિવી પોતાના લગ્નજીવન માં પણ વધુ સારી રીતે રહેેેવા લાગી.નિસર્ગ જોડે હવે તેના ઓછા ઝઘડા થતા તેે કારણ પૃથ્વી હતો .પૃથ્વી હંમેશા નિવી જોડે સમય કાઢી વાત કરતો.હમેશા તેને સારી બાબત શીખવતો. સમજાવતો.નિવી ની સારી બાબત ને appreciate પણ કરતો ટૂંક માં બંને એકબીજા ને ટેકો સાથ આપતા નાસમજણ પડેત્યાં પ્રેમ થી સમજાવતા. જોડે પોતાના લગ્નજીવન ને પણ સંભળતા .. સમય મળ્યે એકબીજા ને મળતાઅને પ્રેમ ની અભિવ્યક્તિ પણ વ્યક્ત કરતા.તેઓ જાણતા હતા કે આ પ્રકારના સંબંધ સમાજ સ્વીકારશે નહીં.અને એસાાચું પણ હતું .પણ બનેે એકબીજાનો સાથ અને હૂંફ જ ઇચ્છતા હતા.એકબીજા ના પરિવાર નું હીત જ ઈચ્છતા. jaan આપણું આમ મળવું કદાચ ભગવાન નું જ કોઈ સંકેત હશે,હું ભગવાન નો આભાર માનું છું કે ભગવાને તમને મારા જીવન માં મોકલ્યા.નિવી પૃથ્વીના ખભા પર માથું નાખી પૃૃથ્વીના વાળ ને સાહેલાવતી પ્રેમ થી વાતો કરી રહી હતી આશરે 7 મહિના પછી તેઓ થોડીવાર માટે મળી રહ્યા હતા. jaan મને ગર્વ છે કે આપણે કહેવાાતા extra marital સંબંધ. કરતાં અલગ સંબંધ છે કેજેનુંં કદાચ કોઈ નામ પણ નથી.પૃથ્વી પણ હળવે હળવે નિવીના વાળ પંપાળતા તેના કપાળ પર મીઠું ચુંબન કરી કહ્યું. હા મને પણ ખુશી છે કે આપણે મળ્યા. jaan. Hmmm બોલ. આપણો સાથ આપણે. છેલ્લે સુધી રાખી.શું. હા તો રાખીશું જ ને.પણ તે માટે આપણે કેટલીક મર્યાદા પણ રાખવી પડશે. હા jaan આપણો પોતાનો પણ અલગ પરિવાર છે. ભગવાને આપણે બેને ભેગા કર્યા એટલું પણ ઘણું છે. મારે તમારી એવી પ્રેયસી બનવું છે.જેને તમે તમારુ સઘળું દુઃખ શેર કરી શકો.આપણે એકબીજા નો ટેકો આપીશું. હા હું પણ તને એ સઘળું સુખ પ્રેમ આપવા માંંગુ છું.જીવન સફર માં આપણે એકબીજા ને આ રીતે જ પ્રેમ કરતા રહીશું. એ અહેસાસ ને માણતા રહીસુ કે આપણે એકબીજા ના જીવનમાં એકબીજા સાથે અસ્તિત્વ છે. એમ કહી પૃથ્વી એ. ધીરેથી નિવીને પોતાની બાહો માં ભરી ધીમે ધીમે તેેના પૂૂરા ચહેેેરા પર હળવી હળવી ચુંબનો કરી અંતે એકબીજા ના હોઠ પર પ્રણયની. નિશાની આપી એકબીજા ની અંદર સમાય ગયા.આમજ તેેેઓ મહીના માં એક વાર એકબીજા ને મળતા સુુુખદુઃખ ની વાતો કરી પ્રેમ ની થોડીક પળ વિતાવી .પાછા પોતપોતાના સંસાર માં પરોવાઈ જતા. અને તેમનો આ અનોખો પ્રેમ અવિરત ચાલતો રહ્યો.........,💐☺️ ‹ પાછળનું પ્રકરણલગ્નેતર સંબંધ - ભાગ ૨ Download Our App