The Author Marigold અનુસરો Current Read લગ્નેતર સંબંધ - ભાગ ૨ By Marigold ગુજરાતી પ્રેમ કથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books ચીહ : ગ્રામ્ય સમાજમાં શોષણનું બહુસ્તરીય ચક્ર પ્રભુદાસ પટેલની ટૂંકીવાર્તા 'ચીહ' માત્ર એક કરુણ કથા... જીવનમાં નેગેટિવ રહેવુ કે પોઝિટિવ? જેમ એક સિક્કાની બે બાજુ હોય છે, તેમ જીવનની દરેક પરિસ્થિતિને... રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 26 ૨૬. ભૂગર્ભની ભુલભુલામણીતેમની પાછળ પુસ્તકોની દીવાલનો બનેલો ગુ... વીર ની વીરતા અને કાયરનું વલોપાત વીર ની વીરતા અને કાયરનું વલોપાત રાજસ્થાનના વિરાટ વિસ્તારમા... બસ, આજની રાત બસ, આજની રાતડોકટરે બહાર આવી કહ્યું “વેન્ટિલેટર પર ત્રીજો દિવ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Marigold દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ કુલ એપિસોડ્સ : 3 શેયર કરો લગ્નેતર સંબંધ - ભાગ ૨ (20.6k) 2.2k 4.8k 1 Who r u? તમે કોણ છો? તમે માં માં મારા husband ના friend તો નથી ને તમને કેમ કેમ ખબર કે કે મારુ શહેર### આ છે? નિવી ગભરાય ગઈ હતી .કેમ કે તેને પહેલી વાર કોઈ અજાણ્યા પુરુષ જોડે આરીતે વાત કરી હતી.અને તે વ્યક્તિને નિવી ની સઘળી માહિતી ખબર હતી. માટે નિવી ને થયું ક્યાંક આ વ્યક્તિ નિસર્ગના જ કોઈ મિત્ર તો નથી ને? અરે ચિંતા ના કર હું તારા husbund ને નથી ઓળખતો.fb માં તારી history cheqe કરી simpl. એ વ્યક્તિ ના તો નિસર્ગ ના મિત્ર હતા ના નિવી ના .તે હતા નિવી ના એક મિત્ર નો કોમન ફ્રેન્ડ.તેનું નામ પૃથ્વી હતું. બેસી ગઈ બસ માં કયાં પહોંચ્યા? પૃથ્વી. Ha just અત્યારેજ ### પહોંચી. નિવી એ type કર્યું. એક વાત કહું પૃથ્વી એ મેસજ કર્યો.i like u. અરે પણ આપની ક્યાં આટલી વાત થઇ છે કે તમે આવું કહી શકો.તમે હવે બીજા ટ્રેક પર જય રહ્યા છો.નિવીએ type કર્યું. સારું તો તમે સીધા ટ્રેક પર જાવ મને ખુશી છે કે આપણે આટલી વાત થઈ. I miss u. Bye.પૃથ્વી એ type કર્યું. Bye. નિવી એ પણ આટલું લખી મેસેજ send કરી દીધો. શુ લાગે છે મીત્રો પૃથ્વી અને નિવી ની આટલી જ વાત થશે?, શું તેઓ નું એકબીજા નાં જીવન માં કોઈ અસ્તિત્વ હતું? Let's see ......... નિવી થોડી વાર એમજ બસ ની બહાર જોયા કર્યું .તેને પોતાનું જીવન વિચારવા લાગી કે તે નિસર્ગ સાથે કેવું જીવન જીવે છે . તેનો અંતરાત્મા માં થયું કે આ વ્યક્તિ જોડે મારુ કોઈ ઋણાનુબંધ છે . કૈક છે જે મને પૃથ્વી તરફ ખેેંચે છે. નીવી એ ફરી મોબાઇલ હાથ માં પકડ્યો અને પૃથ્વી ને fb પર મેંંસેજ type કર્યો. Hi. થોડી વાર રહી પૃથ્વી નો પણ મેસેેેજ આવ્યો hi. નિવી- તમે ક્યાં રહો છો? પૃથ્વી- હું અહીં રહું છું. નિવી- ok હું sunday રીટર્ન થવા ત્યારે સાંજે તમને મળીશ. પૃથ્વી- 😊ok સાંજે બસ માં બેસી મને મેસર્જ કરજો હું સ્ટેશન ઉભો રહીશ. રવિવારે નિવી સાંજે બસ માં બેસી ને પૃથ્વી ને મેસજ કરે છે. Hi હું નીકળી ગઈ છું . નજીક આવી મેસજ કરું. પૃથ્વી- સારું. . નિવી- એક વાત પૂછું. Fb પ્રોફાઈલ માં જે છે તેવી હું ના દેખાતી હોવ તો? હું કઈ આટલી સારી નથી દેખાતી. પૃથ્વી- ના મને લાગે છે તું સારી જ દેખાતી હશે. નિવી-😊 જોઈએ. સારૂ નજીક આવી મેસેજ કરું. પૃથ્વી,ok. નિવી-hi બસ 5 મિનિટ હવે હું આવી જ ગઈ. નિવી બસ માંથી ઉતરે છે .તેનું હૃદય ધબકે છે life માં પહેલી વાર તે આ રીતે કોઈ ને મળતી હતી. તેને ના ખબર હતી કે તેમની આ મુલાકાત કેવી હશે આગળ શુ થશે ? તેને બસ આ ક્ષણ ગુમાવવી ન હતી . તેને દિલ થી થતું હતું કે પૃથ્વી માટે તેને કૈક છે.એ કહેવું વહેલું હશે કેમ કે તેઓ એ કઈ એટલી વાતો પણ ન કરી હતી સંવાદ વગર તો કેમ કેમ કોઈક ને જાણી શકાય ના તો તે મળી હતી તે કૈક તો ખેંચાણ મહેસુસ કરી રહી હતી. બસ માં બેઠા બેઠા પણ તેને એજ વિચાર આવતા હતા કે તે અત્યાર સુધી કેવું જીવન જીવતી હતી. તેને કોઈ વધારે ઈચ્છા ન હતી.પણ અંદર થી તે ખૂબ એકલી હતી. તે હૂંફ ઇચ્છતી હતી. તે જાણતી હતી કે તે marrid છે. એટલે નઇ પણ એમ પણ લગ્ન પહેલા પણ તેને એવું કોઈ કામ કર્યું નહતું જેથી તેના parents ને નિચુજોવુ થાય. તો આજે કેમ તે આમ unknow person ને મળી રહી હતી. શું પૃથ્વી આવશે? નિવી ને મળશે? કે પછી નિવી ના જીવન માં કોઈક મઝાક કર્યો હતો? ....... ‹ પાછળનું પ્રકરણલગ્નેતર સંબંધ - ભાગ ૧ › આગળનું પ્રકરણ લગ્નેતર સંબંધ - ભાગ 3 Download Our App