Like or Dislike Marigold દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Like or Dislike

નમસ્કાર મિત્રો મારા પ્રથમ artical લગ્નેતર સંબંધનો પ્રેમ ને આવકારવા બદલ આભાર. "Teanage " તરુણાવસ્થા એટલે મહત્તમ 13 થી ૧૮ વર્ષનો સમયગાળો. આ અવસ્થા એટલે દરેક વ્યક્તિના જીવન માં આવતો એક મહત્તમ નિર્ણાયક સમયગાળો કે જેમાં વ્યક્તિના ભવિષ્યનો નિર્ણય થાય છે કે જે તે વ્યક્તિ ના પોતાના ઉપર depend કરે છે. કે તેને આગળ કઈ રીતે વધવું છે કઈ દિશા તરફ જવું છે. આજ ના ટોપિક ની વાત કરુંતો હું આજે જોવ છું દરેક teanage છોકરા કેછોકરીઓ whtas app કે facebook instragram નો use કરતા હોય છે. Socialmedia એ એક રીતે સારું પણ છે અને એક રીતે ખરાબ પણ. હું જ્યારે teanage માં હતી તો સ્માર્ટફોન નહોતા.હા mobile હતા ત્યારે sms નુ ચલણ વધારે હતું. ત્યારે અમે ટેકનોલોજી નો use કરતા પણ જોડે અમારા mind માં ધ્યેય પણ હતો. કે અમારે જીવન માં આગળ ભણી કશુક કરવું છે . જોડે school કે college life નું enjoyment તો ખરુજ,😊 . આજના યુવા લોકો માં 70% એવા યુવાનો છે જેનો ધ્યેય ફક્ત fb કે insta માં like કેટલી છે. તે જોઈ ખુશ થવાનો.જો કોઈ tenage વ્યક્તિ આ આર્ટિકલ read કરતું હોય તો માફ કરજો but મારા મત મુજબ આ એક પ્રકાર નો માનસિક રોગ છે .ઓછી like મળે તો ચિંતા થવી કે મને ઓછી like કેમ મળી? છોકરીઓ ને એવું થાય કે શું હું સારી નથી દેખાતી માટે મને ઓછી like મળી? હું સાચું કહું છું ને?yes as a lady હું પણ મારા માટે એ લઘુતાગ્રંથી થી પીડાતી હતી. મારા આંતરીક મન માં મારા દેખાવ ને કારણે હું હંમેશા ચિંતામાં રહેતી એવું નથી કે હું સારી નથી દેખાતી 31ની age માં પણ હું fit and beautiful one daughter મોમ છું. મને જોય કોઈ એવું ના કહે કે આ maried હશે કે મમ્મી હશે.☺️ પણ તરુણાવસ્થા માં ખબર નહી geanrelly આપણે આપણા બાહરી દેખાવ પ્રત્યે વધારે જાગૃત થઈ જઈએ છે.પણ ધીમે ધીમે હું મારા આંતરિક મન ને સમજતી ગઈ મારુ લક્ષ્ય રાખ્યું સારો અભ્યાસ કર્યો અને આજે સરકારી નોકરી પણ કરું છું. મારે યુવાનો ને ફક્ત એટલું જ કહેવું છે yes તમે enjoy કરો એ બધી વસ્તુ કરો જે તમને ગમે છે becouse life એકજ વાર મળી છે એ બધી ખુશી જીવી લેવાની જે તમે જીવવા માંગો છો virtual life એન્ડ રીયલ life માં ઘણો ફેર હોય છે એક વાર શાંત મન રાખી comperission કરી જોજો.જે હકીકત છે તે હકીકત જ રહેવાની છે હા એને બદલી જરૂર શકાય છે પણ તે સારી છે કે ખરાબ તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ આપણે આપણા માતાપિતાના સંસ્કાર પણ ધ્યાન માં રાખવું.તેઓ ને આપણા પર ઘણી અપેક્ષા ઓ હોય છે અને તેજ અપેક્ષા આપણે આપણા બાળકો પ્રત્યે પણ રાખીસુ અને તેઓ તેમના બાળકો માટે આ એક નિરંતર સહજ ચાલતી પ્રક્રિયા છે. તરુણાવસ્થા કે યુવાવસ્થામાં મૉટે ભાગે આપણા થી ઘણી ભૂલો થઈ જતી હોય ત્યારે હિમ્મત હાર્યા વગર આપણું નિઃસ્વાર્થભાવે હિત ઇચ્છતા માં બાપ ને આપણે આપણી સમસ્યાઓ કહેવી.એ માટે આત્મહત્યા જેવો રસ્તો ક્યારેય પસંદના કરવો. કોઈ બ્લેકમેઇલ કરતું હોય કોઈ molest કરતું હોય તે પછી કોઈ પણ રીતે કરતું હોય જેમ કે શારીરિક માનસિક financially whtever હિમ્મત હાર્યા વગર તેનો સામનો કરવો. સમાજ ઘણું ઘણું તો 1વીક કહેશે કે ફલાણા નો છોકરો કે ફલાણા ની છોકરી એ આવું કર્યું કે આવું થયું પછી ભૂલી જસે પણ આપણે જીવી જઈસુ.પણ જો કોઈ ને ના કહીશું તો અંદર ને અંદર આપણે ઘૂંટાય ને મરી જઈશું એના કરતા better છે કે આપણે તેનો સામનો એક વાર કરી લઈએ right ને. So god gives us life once enjoy it. તમને ગમતાં કપડાં પહેરો ગમતી bike ચલાવો મિત્રો બનાવો. U know what જ્યારે આપણે આપણા ગમતા સારા લાગતા કપડાં પહેરીતો આપણા માં એક અજબ નો કોન્ફિડન્સ આવે. તો એ confidance માટે પણ આપણે આપણ ને ગમતું કરવું. સરસ ભણી ને નોકરી કરવી business કરવો. અને બધા શોખ પુરા કરવા.અત્યારે એક movie આવેલી મલંગ તેની અંદર નું એક સોન્ગ મારુ favorite છે .હે નસીબો મેં સફર તો મેં કહી ભી ક્યુ રુકુ છોડ કે આયા કિનારા બહ શકું જીતના બહુ રસ્તે થમ જાયે મગર રૂક ના પાયે હમ રહું મેં મલંગ..... enoy our life guies but માન મર્યાદા અને સંસ્કારમાં રહી ને. આશા છે મારો આ આર્ટિકલ પણ આપ સહુ ને ગમ્યો હશે આપના પ્રતિભાવો ની રાહ જોઇશ.આભાર મિત્રો. Bye enjoy our life fullof happines and sorrow because they r equal necessary in our life.once thank u every one.