...... ..... . . . પ્રસ્તાવના....
આ એક કાલ્પનિક મન ના વિચાર છે જેનું કોઈ વાસ્તવિક જીવન સાથે કઈ જ લેવા ખાવા નથી કલ્પનિક વાર્તા સમજી ને ભૂલી જવી
આ વાર્તા ફક્ત મનો રંજન ને ધ્યાન માં રાખી ને વર્ણવા માં આવી છે જેના સાથે વાસ્તવિક જીવન સાથે કોઈ લેવાદેવા નથી. એને ફક્ત મનોરંજન નું માધ્યમ જ સમજવું કોઈ ધર્મ કે કોઈની લાગણી સાથે જોડવી નહિ તથા કોઈ પણ વ્યક્તિ સમાજ કે અહીંયા દર્શાવેલ નામ કે ગામ સાથે આ સ્ટોરી માં લખેલ તમામ પાત્ર તમામ કાલ્પનિક છે .જેની સાથે જાહેર જનતા કે સમુદાય કે સભ્ય સમાજ ને કઈ લાગે પડતું નથી . આ ફક્ત મનોરંજન ના ઉદ્રેશ્યા થી જ લખાયેલ છે. અસ્તુ......
" પરિવર્તન ભાગ ૧ "
૨૨ મી સદી નો પવન વહેવા લાગ્યો ને સમગ્ર વિશ્વ. નવા પરિવર્તન ને અનુસરવા લાગ્યું આખું વિશ્વ હવે પુરુષ પ્રધાન માંથી સ્ત્રી પ્રધાન તરફ જૂજવા લાગ્યું ને વિશ્વ માં હવે પુરુષ નું સ્થાન હવે સ્ત્રીઓ એ લઈ લીધું
વાત કરીએ તો વાર્તા ની શરૂઆત થાય છે ગુજરાત ના સુરત ના છેવાડે આવેલ ગામ સુંદરપુર જેવું ગામ નું નામ એવી જ ગામ ની સુંદરતા ,પૂર્વ દિશા ના વહેતી સુંદર નદી ના કિનારે , ભગોલિક ગામ જેની આસપાસ લાગેલ જાણે એક મોટા શહેર જેવો મોભો ધરાવતું ગામ .અને એ ગામ ની મુખિયા જાજરમાન સ્ત્રી એટલે રમીલા બા ગામ ની ઉત્તર દિશા એ આવેલ લાલ કોઠી ના માલિક ને સમગ્ર સાત ગામ ના માલકીન એવા રમીલા બા નો ઠસ્સો ખાસ્સો એવો વર્તતો હતો . આ સદી માં ફક્ત સ્ત્રીઓ નું શાશન વર્તતું હતું સમગ્ર ભારત માં પર્લામેન્ટ થી સરપંચ સુધી સ્ત્રી નું જ શાસક હતું .ને સમગ્ર વિશ્વ હવે સ્ત્રી પ્રધાન બની ગયું હતું .આવવા j ક્રુર શાસક હતા રમીલા બા
.. . . . . . . . . . . . . રમીલા બા ને એક દીકરી હતી દીવા જેની સુંદરતાને પૈસા તથા રમીલા બા ના ઘમંડ ના લીધે એ છટકી ગયેલ છોકરી હતી જેને રમીલા બા પોતાની ભાવિ પેઢી ની નીંબ ગણાતા હતા .. ત્યાંની થાનેદર સુંદ્રિકા ને હવાલદાર મીના રમીલા બા ના હાથપગ હતા જે દીવા ના દરેક ગુના પર પરદા નાખતા હતા ...
.... .. . .. . . . . . . . . . . . . આજ ગામ ના ગોરપૂજા કરતા અનસૂયા બેન જે સંસ્કારી ને ભક્તિભાવ ધરાવતા એ સજ્જન સન્નારી હતા પણ ગર ની આર્થિક પરિ્થિતિમાં એમના ૩ સંતાન ન સાથે પેટ નો ખાડો પૂરી ગર સંસાર ચલાવતા હતા ..એમનો મોટો દીકરો વિજય ના સાથે રમીલા બા એ દીવા ના ગોળ ધાણા નક્કી કર્યા હતા . જેનું કારણ એક જ હતું ગરીબ ગર નો સંસ્કારી પતિ આવશે તો આખી જિંદગી એની ધાક નીચે જીવશે .આજેજ રાત્રે દીવા શરાબ ના નશા માં એક છોકરી પર હથિયાર ઉઠાવી ને એને મરણતોલ કરી ને ગરે આવી ને સુઈ ગઈ.
. . . .. . .. . . . . . . . . . . . . . .સુ થશે હવે આગળ એ નવા ભાગ માં જોઈશું
દીવા અને વિજય ના લગ્ન શક્ય બનશે. . . .. . . . . .
મરણ પથારી પહોંચેલ છોકરી ની જીંદગી બચશે ખરા...
રમીલા બા ના આ સામ્રાજ્ય ના વિરુદ્ધ માં કોઈ આવશે ખરા ... .... ... .... .. .
જોઈએ હવે નવા ભાગ માં આ કહાની માં આગળ સુ થાય છે .... તમારા અમૂલ્ય પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી છે .... હું કોઈ લેખક નથી મારા લેખન કર્યા માં ઘણી ભૂલો હસે તો સુધારવા એમને માર્ગદર્શન આપવા નમ્ર વિનંતી છે. . . . . . . . . . . . . . . . . .
આ કોરોના સમય માં સાવચેતી રાખવી જરૂરી છે.be safe