Lapdak - 1 books and stories free download online pdf in Gujarati

લપડાક - ૧

હે હે જોલી મેન રાજન ચાલને યાર આજે જઈએ કોફી પીવા એમ બહુ મજા આવશે યાર રાજન ને વિચાર આવ્યો કે અલ્કેશ અચાનક કોફી પીવા માટે !!!
તો પણ એ લોકો કોફી પીવા જાય છે ત્યાં વાતો કરે છે ધીરે ધીરે અલ્કેશ એની સામે જુએ છે એનો પછી ધીરેથી વાતની શરૂઆત કરે છે..
મને ખબર છે મને ખબર હતી તારા વિચાર અને તારી લાગણી જે વિચારે છે તે કરતો નથી જે કરે છે એના પરિણામ મળતું નથી.
તું જરા પોતાની જાતને સમજ મારી દોસ્તી એક બાજુ છે તારી મારી દોસ્તી ના પરિણામ અલગ આવે છે હું નથી જાણતો કે તને મારા કહેવાથી ફરક પડે છે કે નથી પડતો. પણ જિંદગીનો એવો વળાંક છે આજે કે જ્યારે તું તારા હાથ ઉપર મગજ ઉપર કે વિચારો પર કાબૂ નથી કરી શકતો. મને તારા મોટા બહેન એ વાત કરી એટલે તું બહુ મોટી ભૂલ કરી હોય તારા ઘર માંથી તારા રૂમ માંથી વસ્તુઓ મળે છે કે જ્યાં ન હોવી જોઈએ. જે કયારેય તારી પાસે ન હોવી જોઈએ. તારે જે રસ્તે જવાનું ન હતું અને તે વસ્તુ કરી રહ્યો છે drug આ શબ્દો બોલતા જ મને કંઈક થવા લાગ્યું છે કે તે શું કર્યું!!!
તેને કોઈ વિચાર ના આવ્યો!!! દોસ્ત ત્યાં શું કર્યું મને કંઈ સમજાતું નથી યાર...
મને કહ્યું કે અમારી જિંદગીની આ બહુ મોટી લપડાક છે કે જ્યારે અમારો છોકરો અમારા કાબૂમાં ન રહ્યો અમારી ભૂલ હતી કે અમે અને મન ફાવે એમ કરવા દીધું મન ફાવે એમ
ભુલ એ તારા વર્તનથી તારા ગમે તેવા વિચારથી અને આજે કૃત્ય કર્યું છે એના હિસાબે આજે મને મારા દોસ્તી ઉપર બહુ મોટી લપડાક પડી છે દોસ્ત મ!!
દોસ્ત માન્યો છે હજી હું તારી સાથે છું પણ હવે ટાઈમ છે સુધરી જા હું તારી સાથે છું તારા મા-બાપ તો દિલગીર છે બહુ જ બહુ જ બહુ જ તૂટેલા છે કે તારું ભવિષ્ય શું થશે તારા બચ્ચાને શું થશે તારા ફેમિલી નું શું થશે એ વિચારીને લોકો ધ્રૂજી છે વિચારો ને વિચારોમાં મરી રહ્યા છે.
હવે મારી અને તારી સમજણની વાત છે દોસ્ત હવે આપણે આ માંથી બહાર નીકળવું પડશે.હું તારી સાથે છું અને રહીશ મારી આંખોમાં આંસુ નથી આવ્યા તારી આંખોમાં આંસુ આવ્યા છે. એનો મતલબ એ છે કે તું તારી ભૂલ સમજી ગયો છે દોસ્ત લપડાક ને હવે આપણે સુધારી દેશો મારા દોસ્ત હું તારી સાથે છું અને રહેવાનો છું એ વાત સાચી છે. પણ હું તારા ખોટા કામમાં ખોટી જીદ માં ખોટા વર્તનમાં તારી સાથે નથી અને નહીં રહું આટલામાં સમજી જા તો બહુ સારી વાત છે.
હા એક વાત જરૂર કહીશ કે મારી કંઈ ભૂલ છે અમુક સમયે મેં તને ઓળખ્યો કંઈક લાગ્યું મને તારું વર્તન અને તારું એકલાપણું કંઈક મને ખટકતો કે શું કંઈક નવીનતા છે અને જીવનમાં પણ મેં બહુ ધ્યાન ન આપ્યું એનું મને બહુ જ રંજ છે બહુ જ દિલમાં ખટકે છે કે ક્યાંક ને ક્યાંક મારી પણ ભૂલ છે. પણ હવે દોસ્ત હું તારી સાથે છું સારી રીતે આમાંથી બહાર જઈશું.
ત્યાર બાદ એને દોસ્ત ગળે લાગીને બહુ રોવે છે બહુ સમજાવે છે કે હું આ કેવી રીતે છેવટે એણે એની વાત સાંભળી સમજી અને કહ્યું કે જે કંઈ થયું હવે આપણે આમાંથી બહાર નીકળવું પડશે.
કોઈપણ સંજોગોમાં નીકળવું પડશે ને સમજાવ્યું નને એની વાત બહુ ધ્યાનથી સાંભળી ત્યારબાદ તે લોકોએ ડીસીઝન લીધું અને શહેરના મોટા સેન્ટરમાં એને ટ્રીટમેન્ટમાં મોકલવામાં આવ્યો એની બહુ દેખરેખ રાખી છ મહિના સુધી એણે ત્યાં ટ્રીટમેન્ટ માા લગભગ પાંચથી છ લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો.
બહુ મોટી જવાબદારી એની વાઈફ અને બચ્ચાની હતી સમજી ગયો અને છેવટે છ મહિના પછી એક નવો જોલી
લાઈફમાં આગળ આવ્યો અને આખી જિંદગી ચેન્જ કરી નાખી મા-બાપને ખુશ કરી દીધા હતા અને એની વાઈફને એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું કે જ્યાં જીંદગી ને ગમે તેવો પણ આ કારણે જ ગમે ત્યારે ગમે તેવા સંજોગો ઊભા થાય પણ દ્રઢ મનોબળ સાથે ઉભા રહીને જીતવું પડશે.
ગમે તેવી નકારાત્મક સોચને લપડાક ને જીતવું પડશે.


અલ્કેશ બહુ જ બહુ જ બહુ જ ખુશ હતો એ પોતે પણ આજે એની સાથે છે અને બંને સાથે કામ કરી રહ્યા છે અને સમાજમાં ડ્રગ્સના તે ચાલી રહ્યા દૂષણ છે એને દૂર કરવા માટે અથવા આ જતા રસ્તે છે અને રોકવા માટે લોકો હવે એક મુહિમ ચલાવે છે. તે લોકો એવા બચ્ચાઓને બચાવે છે અને સુધારા લાવવા માટે થઈને લોકો બહુ મહેનત કરે છે. તથા સમાજમાં ચાલી રહેલી આ વલણને ધ્યાનમાં રાખીને એ લોકો આ ફેમિલીમાં વાત કરે છે કે કેવી રીતે બચ્ચાને બચાવવા માબાપનો કંટ્રોલ પૈસાનો કંટ્રોલ દેખા દેખી ના થવું એ બધું સમજાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. આપણે પણ ધ્યાનમાં રાખવું પડશે કે કેવી રીતે આપણે ભારત દેશને બચાવવા દૂષણથી..
દોસ્તો આ વસ્તુ વાંચીને આપણેેેેેેે એમ થાય છે કે ખરેખર ખરેખર આ દેેશ જે ગાંધીનો દેશ કહેવાય છે

બીજા રસપ્રદ વિકલ્પો