ગામડા ના માણસ નુ હદય Vaibhav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

ગામડા ના માણસ નુ હદય

પરિચય
આ વાર્તા મા હુ એક ગામડા અને શહેર ના માણસો ના સ્વભાવ વિશે વર્ણવ્યું છે.
આજે હુ એક એવા ગામ ની વાત કરવા જાવ છું. જે ગામ જામનગર જીલ્લા ના જોડીયા તાલુકા મા સ્થતી છે.
જેનુ નામ હડિયાણા છે.
હડિયાણા કંકાવટી નદી ના કિનારે વસેલુ એક ખુબજ
જૂનુ ગામ છેે.
આ ગામ મા બધી જ જ્ઞાતી હળી - મળી ને રહે છે.
આ ગામ મા કાશીવિશ્વનાથ મહાદેવ સ્થીત છે એક એવી માન્ય તા છે કે અહી ઘમસાણ યુદ્ધ થયુ હતુ અને સાક્ષાત મહાદેવ યુદ્ધ નો વિરામ કરવા આવ્યા હતા. તે જગ્યા ને ઉપલા કાઠો કહેવા મા આવે છે.
આ ગામ ની ઉપર મહાદેવ ની અસીમ ક્રુપા છે.

વાર્તા
આ ગામ ની અંદર મોટા ભાગ ના ખેતી સાથે જોડાયેલા વર્ગ રહે છે. ઘણા વર્ષો પહેલા ની વાત છે જયારે ગામ એક સવજી ભાઈ પટેલ અને તેનો પરિવાર રહેતો તેના પરિવાર મા બે પુત્રો અને તેના પત્ની (રમીલા બેન) મોટા પુત્ર નુ નામે રમેશ અને નાના પુત્ર નુ નામ રાકેશ બને ભાઈ ખૂબ સંસ્કારી અને આજ્ઞાકારી હતા.
થોડા વર્ષો પછી રમેશ ના લગ્ન બાજુ ના ગામ જોડિયા માં સેજલ સાથે થયા.સેજલ પણ ખૂબ સંસ્કારી અને not પ્રતિ્ઠિત કુટુબ માથી આવતી હતી.સેજલ પોતા ના દેર રાકેશ ને પોતાના દીકરા ની જેમ રાખતી હતી.
રાકેશ પોતાનો મેટ્રીક નો અભ્યાસ કરી ને ઉચ્ચ અભ્યાસ માટે રાજકોટ માધ્યમિક નો અભ્યાસ કરવા ગયો તે ભણવા મા ખૂબ હોશિયાર હતો અને તે રાજ્ય માં દિર્તિય નંબરે પાસ થયો અને તે પોતાનું ડોકટરી કરવા અમદાવાદ ગયો અને તેની મુલાકાત ત્યાંની એક છોકરી નેહા સાથે થઈ તે એક લુવાના પરિવાર માથી હતી તે સારા દોસ્ત હતા.
થોડો સમય જતાં બને વચ્ચે પ્રેમ થઈ ગયો અને બને પોતાના પરિવાર મા લગ્ન માટે ની વાત કરી પણ સવજી ભાઈ મનીયા નહી.
ત્યારે રમેશ અને તેની પત્ની(સેજલ) એ સવજી ભાઈ ને મનાવિયા આખરે છૂટ આપી પણ નેહા ના પિતાજી એ રાકેશ સામે એક સર્ત મૂકી કે તેને અમદાવાદ મજ રહેવાનું રાકેશે તે સરત માની અને પોતાની mbbs પૂરું કરી પોતે નેહા સાથે લગ્ન કરીને પોતે અમદાવાદ માજ પોતાનું કલીનિક ચાલુ કરવાનું નક્કી કર્યું પણ રાકેશ પાસે રૂપિયા નોતા એટલે તેને પોતા પિતા ને રૂપિયા માટે પત્ર લખ્યો.
તે વર્ષે દુષ્કાળ હતો અહીંયા ગામડે તો ખાવાના પણ સાંધા હતા પણ સવજી ભાઈ અને રમેશ પોતાની જમીન અને પત્નીઓ ના ઘરેણાં ગીરવે મૂકી વીસ હજાર રાકેશ ને મોકલાવીઆ .
થોડા વર્ષો સારા આવ્યા અને પોતાની જમીન અને ઘરેણાં પણ છૂટી ગયા.થોડા વર્ષો પછી બે વર્ષ દુષ્કાળ પડિયો અને ખાવા બાજરી પણ નોતી ત્યારે રમેશે રાકેશને પત્ર લખ્યો પણ રાકેશે પત્ર નો કઈ જવાબ ના આપ્યો.આવી રીતે ઘણા પત્ર લખિયા પણ કઈ જવાબ ના આપ્યો.પછી કંટાળી ને તે બહાર મજૂરી કરવા ગયા અને તેના પછી ના વર્ષ સરો વરસાદ થયો.અને તે પાછા હડિયાણા આવ્યા અને ખૂબ સારી ઉપજ આવી અને સમૃધ્તા આવી .
થોડા વર્ષ પછી રાકેશ નો ખરાબ ટાઈમ સારું થયો પોતાનુ કલીનીક પણ વેચવું પડિયું ત્યારે તેને પોતાના નો ભાઈ યાદ આવ્યો અને રમેશ ને પત્ર લખિયો .
પત્ર મા લખ્યું ભાઈ મારુ બધુ ખલાસ થાય ગયુ મારુ કલિનિક પણ વેચાઈ ગયુ.ત્યારે રમેશે નો રિપ્લે અવિયો ભાઈ તુ ગામડે આવ અને બધાની સાથે થોડો સમય પસાર કરવા આવ અને અહીંયા થી થોડા રૂપિયા લાઈજા
રાકેશ ગામડે આવિયો અને પિતાજી ના પગે પડી અને રડવા લાગ્યો અને કહેવા લગીઓ પિતાજી હું શહેર ના રંગ મા રંગાઈ ગયો અને મે જયારે તમારો ખરાબ સમય હતો ત્યારે મે તમને તુનીયા પણ નોતા કહી ને રડવા લાગીયો

"એટલે સાહેબ હંમેશા ગામડા ,શહેર કરતાં સારા હોય"