The Author Chhaya અનુસરો Current Read તારી અને મારી યાદો By Chhaya ગુજરાતી વાર્તા Share Facebook Twitter Whatsapp Featured Books તારી લીલા અપરંપાર..... આજે આપણે ઉચ્ચ ટેકનોલોજી અને વિજ્ઞાનના વિકાસ યુગમાં જીવી રહ્ય... તલાશ 3 - ભાગ 8 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે... પ્રેમ થાય કે કરાય? ભાગ - 22 મુલાકાતમાનવી મોલમાં તેની સહેલીઓ સાથે શોપિંગ કરી રહી છે. તે શ... ખજાનો - 87 સૌ કિનારા પાસે ઉભેલી બોટ તરફ ચાલવા લાગ્યા. કાચ જેવું સ્વચ્છ... પ્રેમ સમાધિ - પ્રકરણ-125 પ્રેમ સમાધિ પ્રકરણ-125 વિજયનાં દમણ સ્થિત બંગલે આજે રૂંડો અવસ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Chhaya દ્વારા ગુજરાતી વાર્તા કુલ એપિસોડ્સ : 2 શેયર કરો તારી અને મારી યાદો (15) 1k 4.5k નેહા અને અભિષેક બંને એક બીજાને બહુજ પ્રેમ કરે છે.. એમ તો નેહા અને અભિષેક એક બીજા થી બહુજ અલગ છે.. પણ એ બંનેને જોઈને થાય કે ભગવાનએ એમને એકબીજા માટે જ બનાવીયા હોય જાણે.. એક બાજુમાં નેહા જે દેખાવમાં કઈ ખાસ નથી પણ એના માં કઈ વાત છે જે તેની તરફ આકર્ષિત કરે..નેહા નું આ દુનિયામાં કોઈ જ નથી બાળપણમાં જ માતા પિતા ગુજરી ગયા હતા મામાને ઘરે મોટી થઇ અને જયારે નેહા ને સબંધ સમજમાં આવે ત્યારે નેહા એ મામાનું ઘર છોડીને હોસ્ટેલમાં રહે છે નેહાનું આ દુનિયામાં કોઈ નથી જે એની પરવાહ કરે જે એને પ્રેમ કરે બસ એટલે જ નેહા જે સબંધમાં વિશ્વાસ નથી કરતી એના માટે સબંધ એટલે સ્વાર્થ.. અને અભિષેક દેખાવમાં એના જેટલો hendsam છોકરો જ નહીં કોઈ પણ છોકરી તેને ના ના કહી શકે એટલે દેખાવ સારો.. જેના માટે પેહલા સબંધ એની ફેમિલીથી વધારે કઈ જ નહીં અભિષેકની ફેમિલીમાં એની મમ્મી અને એક બહેન બસ એટલું એનું પરિવાર જેને માટે બધા કરતા જરૂરી પરિવાર છે.. અભિષેક ના માટે સબંધ એટલે જે તમારા સુખ અને દુઃખ ના ભાગીદાર બંને... અભિષેક અને નેહામાં જમીન અને આકાશનો ફર્ક છે.. પણ ખબર નઈ કેમ નેહા અભિષેકને જોતા જ એના પ્રેમમાં પડી જાય છે.. જેટલો પ્રેમ નેહા અભિષેકને કરે છે એના થી પણ વધારે અભિષેક નેહાને પ્રેમ કરે છે.. અભિષેક હવે નેહા સાથે લગ્ન કરવાનું મન બનાવી લે છે.. અને અભિષેક નેહાને મળવવા એના ઘરે લઈ જાય છે.. પણ અભિષેકની મમ્મીને નેહા નથી ગમતી એક તો નેહા અને અભિષેક અલગ કાષ્ટના છે એટલે અભિષેકની મમ્મીને નેહા પસંદ નથી..અભિષેકની મમ્મીની લગ્ન માટેની ના સાંભળીને નેહાની આંખોમાંથી આંશુ આવી જાય છે અને અભિષેક ત્યારે નેહાનો હાથ પકડીને કહે છે જે નેહા સાથે સબંધ રાખશે એની સાથે જ હું સબંધ રાખીશ અને જેને નેહા તો કોઈ તકલીફ હશે એની સાથે હું સબંધ નહીં રાખી શકું નેહા બસ અભિષેકની સામે જોઈ રહી.. શુ આ એ જ અભિષેક છે.. જેના માટે એના પરિવારથી જરૂરી કઈ હતું જ નહીં.. એ આજે મારાં માટે બધાની સાથે ઝગડે છે નેહા આ જોઈને ખુશ થાય છે કે મારી પણ કોઈ પરવાહ કરે છે.. અને અભિષેક નેહા નો હાથ પકડીને ત્યાંથી નીકળી જાય છે.. અભિષેક નેહાને કહે છે.. નેહા તું પણ મારું પરિવાર જ છે કઈ રીતે તારો હાથ છોડી દઉં તારો હાથ પકડીને તને વચન આપું છું આ હાથ હું ક્યારે પણ નહીં છોડુ.. તારો સાથ આપીશ.. નેહા: પણ અભી મમ્મી તારા અને મારાં લગ્ન માટે ક્યારે પણ નહિ માને તો તું શુ કરીશ મને છોડી દઈશ.. બોલને અભી તું ચૂપ ના રહીશ...અભિષેક : તું ચિંતા ના કરીશ નેહા હું બધાને મનાવી લઈશ તારા અને મારાં લગ્ન માટે અને મમ્મી પણ માની જશે બસ થોડો સમય લાગશે પણ બધું ઠીક થઇ જશે નેહા : મને લાગે છે હવે અભી તારે ઘરે જવું જોઈએ મમ્મી તારી રાહ જોતા હશેને અભિષેક : તું તારું ધ્યાન રાખજે નેહા.. એટલું બોલીને નેહા અને અભિષેક ત્યાંથી અલગ પડે છે.. હવે શુ અભિષેકની મમ્મી લગ્ન માટે માની જશે કે પછી અભી અને નેહા અલગ થઇ જશે નેહા અને અભિનો પ્રેમ ક્યાં વળાંક લેશે એ જોઈશું આવતા અંકે વાંચન બદલ આભાર. ધન્યવાદ Thank u › આગળનું પ્રકરણ તારી અને મારી યાદો - 2 Download Our App