અનંત નામ જિજ્ઞાસા. - ૯ HEER ZALA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનંત નામ જિજ્ઞાસા. - ૯

( ગઈ કાલે )
[ આદિત્ય દેવાંગી ને ધનરાજ સાથે વાત કરવા માટે માનવે છે.સંજય અનંત ને પાયલ સાથે સરખી રીતે વાત કરવા નું કહે છે.]


હવે આગળ.

પાયલ : યસ...સર..
અનંત : યહી ઉમીદ થી તુમસે...
પાયલ : જી 🙄
અનંત : તમારા પિતાશ્રી સાથે વાત થઈ મારી...
પાયલ : મે એમને કઈ નથી કીધું ...
(
અનંત પાયલ સામે જોઈ રહ્યા હોય છે.)
અનંત : ઓહ..તોહ અચાનક mr. Sanjay ને રાત્રે સપનું આવ્યું..નઈ...
પાયલ : હા...
અનંત : બોવ ગુસ્સો આવે છે ને મારા પર... પણ એક વાત કવ.. થોડો ગુસ્સો બચાવી ને રાખ... because હું તને બીજા મોકા આપીશ ગુસ્સે થવાના...
પાયલ : what is your problem???
અનંત : you. તું છે મારી પ્રૉબ્લેમ..તું શું સમજે છે..સંજય નું બહાનું લઈ તું તારા આ નખરા અહીંયા કરીશ...બિલકુલ પણ નઈ..
પાયલ :😡😡😡
અનંત : બોવ બચી ને રેજે મારા થી..એક પણ ભૂલ મળી ગઈ ને પછી તમારા પિતાશ્રી પણ નઈ બચાવી શકે તમને...good bye.
( અનંત જાઈ છે.)
પાયલ : ખડુશ..ધમકી આપે છે મને...કોઈ વાંધો નઈ ...હું બી જોઈ લઈશ હોશિયારી તને...ઓબરોય😜

( સંજય સર પાછળ થી આવે છે.)

સંજય : શું થયું??
પાયલ : કઈ નઈ..કેમ છો..
સંજય : પરફેક્ટ..
પાયલ : એ તો ખબર છે મને.you are perfect man in whole world..love you..
સંજય : love you too my bittu..



સાંજે ધનરાજ ઘરે આવે છે.

( બધા સૂઈ ગયા જોઈ છે . દેવાંગી ધનરાજ ને જમવા નું આપે છે.જમવાનું ધનરાજ ની પસંદ નું હોય છે.)

ધનરાજ : my god.. really divu.. શું વાત છે..
દેવાંગી : જમી લો...શાંતિ થી....
ધનરાજ : અનંત ક્યાં??
દેવાંગી : સૂઈ ગયો..
ધનરાજ : ohk☺️

( ધનરાજ બારી પાસે ઉભા હોય છે.રૂમ માં દેવાંગી આવે છે.અને ધનરાજ ને પાછળ થી આવી hug કરી લેઇ છે.ધનરાજ એમનો હાથ પકડે છે.)

ધનરાજ : આટલો પ્રેમ ક્યાં થી આવ્યો..
દેવાંગી : ☺️ i love you
ધનરાજ : love you too 😘😘 બેસો..
શું કેવું છે બોલો..
દેવાંગી : એવું જરૂરી છે કે કઈ કેવું જ હોઈ..
ધનરાજ : ના પણ..મારી જાન આવી રીતે પેશ આવે એટલે મારે સમજી જ જવું પડે..
દેવાંગી : એવું તોહ બિલકુલ નથી ( hug કરી લેઇ છે.)
ધનરાજ : હા...પણ કહો ને શું કેવું છે તમારે ..બોલો..
દેવાંગી : વાત માનસો મારી??
ધનરાજ : કેમ ના માનું..તમારો આદેશ હોય .. એ તો માનવો જ પડે છે.. જાનું..બેફિકર બોલો..
દેવાંગી : તમને નથી લાગતું કે તમારા છોકરા મોટા થઈ રહ્યા છે.
ધનરાજ : એવું તોહ મને ક્યારેય નઈ લાગે..આજ સુધી મોટો તોહ અનંત પણ નથી થયો .મારા માટે ..
દેવાંગી : રાજ..આદિત્ય એક છોકરી ને પ્રેમ કરે છે..
ધનરાજ : શું... અચ્છા તોહ આ બધું એમના માટે થઈ રહ્યું હતું..
દેવાંગી : રાજ .. આદિત્ય એને બોવ જ પ્રેમ કરે છે..એને જીવન માં પહેલી વખત આપના પાસે કંઇક માંગ્યું છે.
ધનરાજ : હા.. કારણ કે ને એમના માગ્યા પહેલા જ બધું આપ્યું છે.હા...પણ છે કોન એ છોકરી. શું કરે છે..એના ded શું કરે છે..અને પેલું ફેમિલી beground શું છે..
દેવાંગી : she is gujarati formal girl.. દિવ્યા વેદ્ય એના Father નો buisness છે.
ધનરાજ : that's good. શેનો બિઝનેસ છે.
દેવાંગી : glossary moll..
( ધનરાજ બેડ પર થી ઉભા થઇ જાય છે.)
ધનરાજ : really.. તું આ વાત મને મનાવા માટે લઈ ને આવી છે મારી પાસે ..તને ખબર છે કે મારા માટે ફેમિલી stetus બોવ જ જરૂરી છે.તોહ પણ તું .. દેવાંગી કોઈ જ ઉમીદ ના રાખતી ..આ બાબત પર.sorry.
દેવાંગી : રાજ મારી વાત સાંભળો..આદિ એને બોવ જ પસંદ કરે છે..અને મારી ફેમિલી ની પણ આજ હાલત હતી ને..તોહ પણ તમે....
ધનરાજ : હા..પણ ત્યારે હું પણ કઈ નતો..અને દિવું મને તોહ એ આશ્ચર્ય થાય છે કે તું આના માટે માની..નો..બિલકુલ નઈ..આ રિશ્તા ને હું મંજૂરી નઈ આપુ..

અનંત પાસે જાવ છું આવું છું થોડી વાર માં.
( ધનરાજ જાઈ છે.)
દેવાંગી : રાજ..આ મારા દીકરા ના જીવન નો સવાલ છે..આજ નહિ તો કાલે તમારે માનવું તોહ પડશે જ ..

( અનંત બુક વાચતા હોઈ છે.ધનરાજ આવે છે અને ડોર ખખડાવે છે.)

( Next day )
[ ધનરાજ અને અનંત આદિત્ય ની વાત કરે છે.અનંત અને પાયલ car માં મીટીંગ માટે જાઈ છે.અને પાયલ અનંત ને હેરાન કરે છે.પાયલ ,આદિત્ય અને દિવ્યા મળે છે.]