ananat naam jigyasa - 4 books and stories free download online pdf in Gujarati

અનંત નામ જિજ્ઞાસા. - 4

{ ગઈ કાલે }
( સંજય સર પાયલ થી નારાજ હોય છે અને પાયલ એમના પાસે માફી માંગે છે,ઓફીસ માં પાયલ ની બહેન દિવ્યા નો ફોન આવે છે.દિવ્યા પાયલ ને એના મન ની વાત કહે છે )

હવે આગળ

પાયલ : વોટ ???????
કોન છે એ?? શું કરે છે??? ક્યાં થી મળ્યા ??? કેવો દેખાઈ છે???
દિવ્યા : એક મિનિટ એક મિનિટ શ્વાસ તોહ લઈ લે પેલા

પાયલ : જલ્દી બોલ


દિવ્યા : તને ખબર છે હું મારી ફ્રેન્ડ ના લગન માં ગઈ હતી


પાયલ : ( ઉત્સાહ થી )હા જીનલ ના લગન માં ,આગળ બોલ હવે.


દિવ્યા : તોહ જીનલ ના ભાઈ ના બધાં દોસ્ત આવ્યા હતા તોહ અને મળ્યા .


પાયલ : તોહ તે ત્યારે કેમ ના કીધું મને.


દિવ્યા : ત્યારે એવું કંઈ નતું પણ એનો મને કોલ આવ્યો ૨ દિવસ પહેલા એટલે


પાયલ : નામ શું છે એનું????


દિવ્યા : આદિત્ય.

( બહાર થી દિવ્યા ની મમ્મી નો અવાજ આવે છે"દિવ્યા - પાયલ ચાલો જમવા જલ્દી)


પાયલ : હા કાકી એક મિનિટ.


(દિવ્યા અને પાયલ હસતા હસતા જમવા જાઈ છે )

બીજા દિવસે સવારે ૮ વાગે

( પાયલ ઓફીસ માં આવે છે અને બધા નું ધ્યાન પાયલ પર જાઈ છે.)


દેવ : અરે વાહ ! આને રાણી સાહેબા નું સવાર વહેલું થઈ ગયું.

કરણ : સવાર વહેલી નથી પણ પાયલ વહેલી છે.

આકાશ : ના હોય ( હસતા હસતા)🤣🤣

રાધિકા : આ બધો સંજય સર નો કમાલ છે.

( બધાં હસવા લાગે છે )

પાયલ : હાવ આર યુ ???

(સંજય સર આવે છે.)

સંજય સર : બધા એક દમ મજામાં છે.હવે તું બધી ફાઈલ લઈ ઉપર રવાના થા.જલ્દી જલ્દી.

પાયલ : હાં..હવે જાવ છું ને

( પાયલ ફાઈલ લઈ ને સીડી થી ઉપર જાઈ છે અને ઓફીસ નો દરવાજો ખોલે છે.)

પાયલ : મે આઇ કમિંગ સર ????

( અનંત લેપટોપ પર કામ કરી રહ્યા હોય છે)

અનંત : હમમ (ઈશારા થી અંદર આવા માટે કહે છે.)

પાયલ : સર આ બધી એકાઉન્ટસ ની ફાઈલ છે અને (ખુરશી પર બેસી જાઈ છે )

અનંત :Did I tell you to sit down ??

પાયલ : ( ઊભી થઈ ને ) સોરી સર.😔😔

અનંત : ( એક પગ બીજા પગ પર ચડાવી ને) ફાઈલ આપો.

(પાયલ ફાઈલ આપે છે.અનંત ફાઈલ જોવે છે ત્યાં પાયલ નો ફોન વાગે છે.)

ફોન: મેરી મમ્મી નું પસંદ નયો તું વે તેરે ગોરા મુહ

પાયલ : હેલ્લો દી પછી ફોન કરું.

( અનંત પાયલ ની સામે જોઈ ને ખુબ જ ગુસ્સે થાય છે.પાયલ ફોન મૂકી દેઇ છે.)

અનંત : (ગુસ્સા માં )શું છે આ બધું ??? એક પણ એન્ટ્રી સાચી નથી.😠😠

પાયલ : સોરી સર આ ૨૦૧૭ ની ફાઈલ છે.આ લો ૨૦૨૦ ની ફાઈલ.

( જલ્દી જલ્દી માં ટેબલ પર પડેલો પાણી નો ગ્લાસ ઢોળાઇ જાઈ છે.અને અનંત ગુસ્સા માં ખુરશી પર થી ઉઠે છે.)

અનંત : આર યુ મેડ??😡😡😡

પાયલ : ( ડરી ને ) સોરી સર સોરી

અનંત : get out ...( મોટે થી )

પાયલ : સર આઇ એમ સોરી .

( અનંત ગુસ્સા માં પાયલ નો હાથ પકડી તેને નીચે લઈ જાય છે.પાયલ ને આવી રીતે જોઈ બધા જ ચોકી જાઈ છે.)

અનંત : ( સંજય સર ને ) આ છે તમારા એમ્પલોય 😡😡જેને શું કરવું ?? શું ના કરવું??કોની સામે કઈ રીતે જવું એનું જરા પણ ભાન નથી .આ બધા તમારી કંપની ને દુનિયા માં નંબર 1 બનાવશે .તમને બીજા કોઈ મળતા જ નથી.મારી એક વાત સાંભળી લો .મને એક એક વસ્તુ કમ્પલેટ જોઈએ છે.અને હા પ્લીઝ બીજી વખત આવા જોકરો ને મારી પાસે મોકલ્યા પહેલા ૧૦૦ વખત વિચારજો.

( અનંત જોર થી પાયલ નો હાથ છોડે છે.અને જતા રહે છે.)

પાયલ ગુસ્સા માં અનંત ને જોઈ રહી હોય છે.

સંજય સર : ( ગુસ્સા માં ) પાયલ ઓફીસ ઓવર ,ઘરે જા

પાયલ : પણ સર મે કંઇજ નઈ...

સંજય સર : ( મોટે થી ) (ગુસ્સા માં ) પાયલ એક વખત કીધું ને ગેટ આઉટ .

( પાયલ એને બીજા બધા જ સંજય સર ને આ રીતે જોઈ ને ચોકી જાઈ છે.પાયલ ની આખો માં આંસુ આવી જાય છે.)

રાધિકા : પાયલ હમણાં ઘરે જા.( પાયલ ની પાસે જાઈ ને)

( પાયલ ઈશારા માં ના પાડે છે)

આકાશ : પાયલ પ્લીઝ હમણાં ઘરે ચાલ.પ્લીઝ .. સમજ

( પાયલ હાં પાડે છે.)


{ Next day }

[ પાયલ ઘરે બોવ જ રડે છે અને અનંત પર ગુસ્સે થાય છે.અનંત એમના ઘરે જાઈ છે જ્યાં એમના ભાઈ ,ભાભી ,અને બીજા પરીવાર ના લોકો એમને મળે છે.]









બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED