( ગઈ કાલે)
( અનંત એના ઘરે જાઈ છે.બધા પરીવાર ના લોકો એને જોઈને ખુશ થાય છે.આસ્થા ઘરે ખુબ દુઃખી હોય છે અને અનંત સાથે બદલો લેવાનું વિચારે છે.)
હવે આગળ .
( અનંત એમના રૂમ માં બુક વાચી રહ્યા હોય છે.અને રૂદ્ર આવે છે.)
રૂદ્ર : ઓહ માય ગોડ.સર આપ યહાં હમ તોહ આપકે આને સે ધન્ય હો ગયે.
અનંત : really???
( રૂદ્ર અનંત ને ગળે મળી જાઈ છે.)
રૂદ્ર : કેસે હે ..મેરા શેર
અનંત : બિલકુલ આપકે જેસા .
( પછી આદિત્ય ફોન પર વાત કરતા કરતા આવે છે .અને અનંત ને જોઈ ને ખુશ થાય છે.અને આવી ને અનંત ને પગે લાગે છે.)
આદિત્ય : કેમ છો કાકા..
અનંત : બસ કાલે જ આવ્યો વડોદરા.
આદિત્ય : so.. રેસો ને થોડા દિવસ અમારી સાથે..
અનંત (હસી ને): કામ હતું એક એટલે આવ્યો,હવે જોઈએ કામ ક્યાં સુધી ચાલે છે.
( આદિત્ય નો ફોન વાગે છે)
આદિત્ય : ચાલો ...સવારે મળીયે
અનંત : હમમ
( આદિત્ય બહાર જતો રહે છે .અનંત ને આદિત્ય ને જોઈ ને નવાઇ લાગે છે.)
રૂદ્ર : ઓહ...બાદશાહ.ક્યાં ખોવાઈ ગયા ..
અનંત : ક્યાંય નઈ ..બોલો
રૂદ્ર : વેશે મે ક્યાં કેહ રહા હું..કોઈ મિલી???
અનંત : રૂદ્ર you know..I don't like this drama.I hate girl's.
રૂદ્ર : પર તમારા ભત્રીજા ને તોહ ગમે છે.
અનંત : મતલબ..
રૂદ્ર : my brother is in love❤️😍
અનંત : what???🤔 આદિત્ય આ બધા માં પડે છે.i can't expect
રૂદ્ર : uncle...she is very cute girl.
અનંત : રૂદ્ર ..are you made🤨 મુજે યેહ સબ બિલકુલ પસંદ નહીં હે..અને હા અત્યારે આદિત્ય ને એના કામ પર ધ્યાન આપવાની જરૂર છે ના કે લગન કરવાની.
રૂદ્ર : પ્લીઝ...અત્યારે નઈ કરે તો બુઢ્ઢા થઈ ને કરી..અને હા આ વિચારો પર ચાલતા ચાલતા તમે પોતે તો બુઢ્ઢા થઈ જ ગયા છો..હું તો કવ છું તમે બી શોધો કોઈ.અને ના મળે તો મને કહેજો હું શોધી આપીશ..જોરદાર..જોરદાર..
(અનંત રૂદ્ર સામે આખો કાઢે છે અને રૂદ્ર હસવા લાગે છે.)
રૂદ્ર : ચાલો ... છોડો બધું..તમે આરામ કરો..હું જરા થોડું કામ પતાવી ને આવું..
અનંત : તું આ બધા માં થી જ ક્યારેય ઉચો નઈ આવે...આ બધા કરતા ભણવા માં ધ્યાન આપ..
રૂદ્ર : એક કામ કરો ને ..પેલી ૨ વર્ષ પેલા તમારી સેક્રેટરી હતી ને એનો નંબર આપો ને..
( અનંત ગુસ્સે થાય છે..)
રૂદ્ર : સારું સારું ગબ્બર... જવ છું..good night 🌆
અનંત : good night
( રૂદ્ર ફોન માં જોતો જોતો બહાર જાઈ છે.)
અનંત આદિત્ય ને લઈ ને પરેશાન હોય છે.)
અનંત( મન માં) : આદિત્ય ..this is not right.. હું તને આ લગ્ન નઈ કરવા દવ. તારી પાસે આજે તારી લાઈફ બાકી છે..અને લગ્ન કરી હું તને આ દલદલ માં નઈ ફસાવા દવ..i am sorry beta ..
બીજા દિવસે સવારે ૮ વાગે.
( સંજય સર એમની ઓફીસ મા એકલા કંઇક વિચારતા હોય છે.અને કરણ અને રાધિકા આવે છે.)
કરણ : મે આઇ કમ્મિંગ સર..
( સંજય સર નું ધ્યાન નથી હોતું..કરણ ફરી પૂછે છે..)
કરણ : સંજય સર.. કમીંગ ..
( સંજય સર નું ધ્યાન પડે છે..)
સંજય સર : yaa ..come..come..
કરણ : સર ..are you ohk
સંજય સર : હા..મને શું થવાનું.. બેસો ને
રાધિકા : સર ...અમે બધા જાણીએ છીએ..કે તમે પાયલ સાથે ગમે તેટલો ઝગડો કરી લો પણ એના વગર તમને..અને તમારા વગર એને..રેવાની આદત જ નથી..
સંજય સર ( સ્માઇલ આપે છે.) : હમમ
કરણ : સર તમે જાણો છો એનો સ્વભાવ ..she is very simple girl. સર એ નિખાલસ છે.અને એ અહીંયા નઈ હોય તો તમને પણ નઈ ગમે ..અને અમને તો બિલકુલ પણ નઈ..સર જ્યાં સુધી તમે એની પાસે નઈ જાવ ત્યાં સુધી એ ઓફીસ નઈ આવે..
સંજય સર : તોહ શું કરું હું..તમે જ કહો મને??
રાધિકા : સર પ્લીઝ એને મનાવી લો..નઈ ગમતું સર એના નાટક વગર અહીંયા...અને હા અમારા કરતા એના નાટક ની આદત તમને વધારે છે..શો પ્લીઝ..
સંજય સર : સારું મેડમ...વાત કરું ... માને તો..🤣🤣બાકી તો એને ઓળખો છો તમે..
કરણ : સર ..તમે જાણો છો ને કે એ તમારા થી કેટલી નજીક છે.. એ બોવ ઈજ્જત કરે છે તમારી ..એને અનંત સર નું ખોટું નઈ લાગે..પર એ તમને એ રીતે નઈ જોઈ શકે..તમે એના માટે એની આખો પરીવાર છો..
સંજય સર : ohk..ohk.. don't worry .. તમારી પાયલ કાલે સવારે તમારી સાથે ઓફીસ માં હસે બસ ...ખુશ..
રાધિકા : thank you sir 😊
સંજય સર : આ કામ માટે આવ્યા તા અહીંયા તમે ...પાયલ ને પાછી બોલવા માટે..
કરણ : હા...બીજું શું હોઈ..
સંજય સર : સાચું કેઇ છે અનંત..તમે બધા એક થી ઉપર એક નંગ છો..
( બધાં હસે છે.)
( અનંત ઓફીસ માં આવે છે અને દેવ ને પૂછે છે ક્યાં છે કરણ )
દેવ : સર એ સંજય સર ની ઓફીસ માં છે..એમને મનાવા ગયા છે..
અનંત : what ???? Eny problem
દેવ : સર...કાલે સંજય સર પાયલ ને બોવ j બોલ્યા હતા ..અને એના લીધે પાયલ આજે ઓફિસ નથી આવી ..so સંજય સર આજે બોવ જ સેડ છે.
અનંત : who is payal ???
( કરણ અને રાધિકા નીચે આવે છે.)
કરણ : સર જેને કાલે તમે ઓફીસ માં ...
અનંત : ઓહહ્.. disgusting...eny way .. forget... કામ પર લાગો બધાં..મને બધા રેકોર્ડ સોરી correct જોઈએ..જલ્દી એન્ડ કરણ..
કરણ : હા..સર ..૫ મિનિટ માં એકાઉન્ટ્સ મારી ઓફિસ માં જોઈએ ..
( અનંત ઓફીસ માં એન્ટર થાય છે અને સંજય સર પાયલ ના વિચારો માં ખોવાયેલા હોય છે.)
અનંત : આ બધી ફાલતુ ની વાતો ઘરે વિચાર જો ..કરણ ફાઈલ આપે છે એકાઉન્ટ clear કરો બધાં...
( સંજય અનંત ની સામે જોવે છે.)
{ Next day }
[ સંજય સર અને પાયલ મળી ને વાત કરે છે.. બીજા દિવસે સંંજય સર અનંત ને સમજાવે છે .અનંત અને પાયલ સામે સામે આવે છે.]