Khushbu Gujarat ki - 1 books and stories free download online pdf in Gujarati

ખુશબૂ ગુજરાત કી - 1

ગુજરાત
રંગીલું ગુજરાત
ગુજરાત ની અને ગુજરાતી ઓ ની વાત જ અલગ છે. તો ચાલો આપણે ગુજરાત ના રંગ મા રંગાઈ જઈએ અને ગુજરાત ના તમામ જિલ્લા ના પ્રવાસ ધામો નો આનંદ માણીએ.

તો ચાલો ગુજરાત ની ખુશબૂ નો આનંદ ગુજરાત ના સૌથી મોટો જિલ્લા કચ્છ થી કરીએ. કચ્છ માટે વળી એક નાની એવી પંક્તિ છે કે
" શિયાળે સોરઠ ભલો, ઉનાળ એ ગુજરાત,
ચોમાસુ વાગડ ભલો, મારો કચ્છડો બારે માસ."

કચ્છના નું મુખ્ય મથક ભુજ આ અહીં નું પ્રાચીન સ્થળ છે. ભુજ એની ચાંદીકામ અને સુતરાઉ કાપડ ના છાપ કામ માટે જાણીતું છે.

ત્યાર પછી વાત કરીએ તો ભારત ના અડસઠ તીર્થ મા નું એક નારાયણ સરોવર છે. અહીં આ સરોવર ની આજુ બાજુ આકર્ષક નાના નાના મંદિરો છે. એ જાણે ઈશ્વર ની પ્રતીતિ કરાવે છે. ત્યાર બાદ વાત કરીએ તો માંડવી અહીં નું જુનું બંદર છે. T. B. ના રોગી માટે અહીં T. B. સેનેટોરીઅમ છે. એશિયા નુ સૌથી મોટું વિન્ડ ફાર્મ અહીં આવેલું છે.

‌ ધોળાવીરા ના સાંસ્કૃતિક અવશેષો નિ વાત જ શું કરવી. અહીં 4500 વર્ષ પહેલાં ના વિશાળ નગરો ના અવશેષો જોવા મળે છે. કચ્છ નું આશાપુરા માતાજી નો મઢ ખૂબ પ્રખ્યાત છે. આ કચ્છ ના રાજ પરિવાર ના કુળદેવી નું મંદિર છે. ત્યાર બાદ ગાંધી ધામ નિ વાત કરીએ તો આ નગર પાકિસ્તાન થી આવેલા નિવાસી ને રહેવા માટે આ નગર બનાવવા મા આવ્યું છે.

કચ્છ માટે એક અમિતાભ બચ્ચન કહે છે કે
"જેણે કચ્છ નથી જોયું એને કઈ પણ નથી જોયું"

બસ હવે કચ્છ નિ વાત અહીં જ પૂર્ણ કરીએ અને ગુજરાત ના એક બીજા સ્થળ નિ સફર પર નીકળી એ.


હવે આપણે મહેસાણા ની વાત કરીએ. અહીં ની દૂધ સાગર ડેરી પ્રખ્યાત છે. તથા મહેસાણા નિ ભેંસો પણ પ્રખ્યાત છે.


અહીં પુષ્પાવતી નદી ના કિનારે આવેલું સૂર્યમંદિર પ્રખ્યાત છે. રાજા ભીમદેવ ના સમય મા બંધાયેલ આ મંદિર શિલ્પ કાળા નો ઉત્તમ નમૂનો છે. અહીં નું વડનગર નું કીર્તિ તોરણ પણ પ્રખ્યાત છે. અહીં 'શર્મિષ્ઠા તળાવ' અને શામળ શા ની ચોરી ' નામે ઓળખાતા બે તોરણ છે.


અહીં નું બહુચરા જી નું મંદિર પણ પ્રખ્યાત છે. 15 મીટર લાંબા અને 11 મીટર પહોળા પથ્થર ના આ મંદિર માં સુંદર કોતરણી છે. અહીં કિનારો ની ગાદી છે.


હવે આપને ગુજરાત નિ ખુશબૂ તરફ આગળ વધીએ તો ...

હવે આપને ગુજરાત ના પાટણ નિ. વાત કરીએ. વનરાજ ચાવડા એ વસાવેલા આ નગર નું મૂળ નામ અણહિલપૂર પાટણ હતું. સિદ્ધરાજ જયસિંહ એ બંધાવેલું સશસ્ત્ર લિંગ તળાવ નિ આજુ બાજુ 1008 શિવલિંગ હતા. . . .


અહીં શંખેશ્વર એ પણ મહત્વ નું સ્થળ છે. આ સાથળ નું મૂળ નામ 'શંખલપુર' હતું. જેન ધર્મી માટે આ સ્થળ પાલીતાણા પછી બીજા નંબર નું સ્થળ છે. .. . . .


તો ચાલો હવે આપને પોરબંદર નિ આપને વાત કરીએ.


ગાંધીનગર એ આપણા રાષ્ટ્ર પિતા ગાંધીજી નિ જન્મ ભૂમિ છે. અહીં કીર્તિ તોરણ છે, ગાંધી સ્મૃતિ અને પ plenetoriam તથા "સુદામા પૂરી". એ અહીં નું જોવા લાયક સ્થળો તથા પ્રવાસ સ્થળો છે. . .


ગુજરાત ની ખુશબૂ તો ખૂબજ નિરાળી છે. . .


હવે ના સ્થળો નિ માહિતી આપને આગળ ના ભાગ મા મેળવીએ.. ... .. . . . .






બીજા રસપ્રદ વિકલ્પો