દિકરી ની સમજણ Jagruti Rohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિકરી ની સમજણ

"અપેક્ષાઓ વગરનું જીવન નકામું
અપેક્ષાઓ ના હોયતો સંઘર્ષ નકામો" "અપેક્ષાઓ છે. તો જીવન સાર્થક થાય છે."
"અપેક્ષાઓ સુખ ને દુઃખ નું મૂળ કારણ છે.."
*આજ‌ વાત છે. એક સામાન્ય પરિવારની જેમણે પોતાની દિકરી ન ભણાવીને પોતાના પગ પર ઊભી ‌ રહી શકે..એટલી કાબિલ બનાવી કે...એ આત્મસન્માન થી જીવી શકે.... એવી અપેક્ષા સાથે એનું જતન કર્યું .... એ ભવિષ્યમાં કોઈની પણ મોહતાજ ના રહે... *
‌ મનોજ ભાઈ ને મનિષા બેન મોટી દિકરી મોક્ષા..ને નાનો દિકરો મિહિર શાહ પરિવાર માં ૪ લોકો ને સ્વ. "જાનકી બા બે વર્ષ પહેલાં એમ‌ દાદા રણછોડ ભાઈ નું અવસાન થયું.."
"મોક્ષા ના બા જાનકી બા નિરાશ થયા ગયાં .... " એમના જીવનમાં અંધકાર વ્યાપી ગયો ને "..'એ અંધકાર માં થી‌ બહાર લાવવા માટે મોક્ષા એ બધાં પ્રયત્નો કરી રહી છે. ને એમાં ને સફળતા પણ મળી ગઈ.' "" બા ની પડછાયો બની ને રહેતી ને બાની લાડકી બની ગય" ..બા ની દરેક ઇચ્છા ને પુરી કરતી બાને મંદિર લય જતી .. જાનકી બા નું મોં મોક્ષા માં મોક્ષા કે હતાં થાકતું નથી.. મોક્ષા જોબ પરથી ધરે ના આવે ત્યાં સુધી એ જામ્મે પણ નહીં ને મોક્ષા ની સાથે જ ખાવાનું ખાય.‌.*બાને એના પ્રત્યે અપેક્ષાઓ એટલી બધી વધી એના એમને ચાલતું નહીં..*
" મોક્ષા ના લગ્ન ની વાતો આવા લાગી. બાને એમકે હવે મોક્ષા મારાં થી જશે..એ વાતથી દુઃખી થાય છે. પણ દિકરી છે. એને સાસરે તો મોકલવી જ પડશે. એ સુખી થાયતો બસ હું ગંગા નાહી એ સમજીશ."
મોક્ષા નાં લગ્ન ‌ નક્કી કર્યું ને બધાં ધરમાં ખુશ થાય છે.. પણ ..મનોજ ભાઈ લગ્ન ની લેવળ- દેવળ ચિંતા થાય,છે. મોક્ષા ને વાતની ખબર છે.. એણે જોબ માં થીં બચાવેલી. રકમ એના પપ્પા ને આપવાની નક્કી કર્યું..ને થોડી લોન લય ને "મનોજ ભાઈ ની ચિંતા દુર કરવાનું વિચાર્યું....એની અપેક્ષાઓ ખૂબ જ સુંદર હતી"
પોતાના પપ્પાને મદદરૂપ થય ને દિકરી ની ફરજ નિભાવવાની ઈચ્છા છે.‌
"પણ વાત મનોજભાઈ ને મનિષા બેન ને મંજુર નહોતું.."દિકરીના લગ્નની તૈયારીઓ શરૂ થઇ જાય છે". પ્રતિક ને મોક્ષા ખૂબ જ પસંદ છે.એ લગ્ન તો એની સાથે કરવામાં માંગ છે..!
પ્રતિક ના મમ્મી પપ્પા ને વહું લગ્ન માં શું લાવશે.એની અપેક્ષાઓ વધારે હતી..
* સોનલ બેન અને રમણીક ભાઈ ની અપેક્ષાઓ ખુબ મોટી છે. એક ફોરવિલ્લર ગાડી એક ફ્લેટ માં ધર ધર સજાવટની વસ્તુઓ ને રોક્કડ રકમની આશા હતી એમની અપેક્ષાઓ ખૂબ જ મોટી હતી ..એને પોંહચી વળવું મુશ્કેલ હતું ..?* મનોજભાઈ એ એનો પણ બંદોબસ્ત કરી લિધો. પણ પ્રતિક ના પપ્પાને એ પણ ઓછું પડે છે.૨ લાખ રૂપિયાની બદલે ૫ લાખ રૂપિયાની માંગ કરે છે.. જે આપવા મોનજભાઈ માટે અશક્ય લાગે છે.. તે હવે છોકરાં વાળા ની ઈચ્છા પુરી કરશે કેવીરીતે.એના સમજાયું
મોક્ષા ને પણ આ લાલચુ લોકો સાથે નથી જવું લગ્ન કરી ને આ લોકો ની અપેક્ષા ક્યાંરય પુરી નહીં થાય . માટે મોક્ષા એ પોતાની પ્રતિક સાથે ની સગાઇ તોળી નાખે છે..
મોક્ષા પોતાના પપ્પાને સાસરી વાળા ની અપેક્ષાઓ ના બોજ નીચે દબાવી દેવા નથી માંગતી. ...પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે એ માતા-પિતા ને દુઃખી થાય એવું નથી ઈચ્છતી ...
આ વાત થી જનકી બા ખુબ જ ખુશ ખુશાલ થઈ છે.ને મોક્ષા નું માંથું ચૂમે છે.ને આશીર્વાદ આપે છે કે..તારી બધી ઇચ્છાઓ પૂરી થાય બેટા....