Jindagi ni safar books and stories free download online pdf in Gujarati

જીંદગી ની સફર

વિનય અને અનન્વય
હા આ સ્ટોરી ના મુખ્ય પાત્ર જીંદગી ના ઉત્તર ચઢાવ ચાલ્યા kre છે ત્યારે માનસ પોતાની જિંદગી માં વ્યસ્ત થઈ જાય છે અને પોતાની પાછળની જીંદગી ને ભૂલી ને આવનાર કાલ વિશે વિચારે છે. પણ જ્યારે વ્યક્તિ પોતાની ચાલી રહેલી જીંદગી થી કંટાળી જાય છે ત્યારે તે પોતાની વીતેલી જીંદગી ની સોનેરી પળો મેં યાદ કરી ને ખુશ થાય છે અને પછી ફરીથી વ્યસ્ત થઈ જાય છે avuj કૈંક વિનય અને અનન્વય ની જીંદગી ચાલે છે
વિનય અને અનન્વય એ પાકા મિત્રો છે તેમની પહેલી મુલાકાત
ગાંધીનગર ma થઈ તેઓ એ બંને એ 12 pass કરી ને enginaring માં admison લીધું અને તેમણે રહેવા માટે હોસ્ટેલ No રૂમ પણ સાથે જ મળ્યો હવે ચાલુ થઈ તેમની collage લાઇફ સરું થઇ પરંતુ તે મનને મથી અનન્વય હોશિયાર હતો ભણવામાં વિનય કઈ ખાસ intrest નહીં. તેઓ ની collage લાઇફ ધીરે ધીરે વિતે છે તેમની collage મથી દર વર્ષે ટૂર નું આયોજન થાય છે આ અનન્વય અને વિનય બુધ લાસ્ટ યર હતું માટે વિનય તૈયાર થયો અનન્વય ને પણ જવાનું મન તો છે પણ તેના પાસે પૂરતા પૈસા નથી વિનય એક અમીર ઘર મથી છે અને આનvay એક મધ્યમ વર્ગ ના પરિવાર માઠી છે પણ વિનય પૈસા આપવા તૈયાર થાય છે એટલે અનન્વય પણ નામે લખાવી છે તેઓની ટૂર ની તારીખ 27 જાન્યુઆરી છે માટે ટુર ના 2 દિવસ પહેલા ટુર ને લાગતો બંને મિત્રો નો પૂરતો સમાન વિનય ના ઘરે થી આવી જાય છે અને સાથે સાથે વિનય ના પાપા પણ તેને મળવા આવે છે આમ તો વિનય અમદાવાદ No છે પણ collage માટે ગાંધીનગર છે અને અનન્વય નવસારી થી છે વિનય ના papa અનન્ય ને મળે છે અને ખુશ થાય છે કેમ કે વિનય no આ પહેલો સૌથી નજીક No મિત્ર બન્યો હતો વિનય એક સંત chokro હતો તે કોઈ સાથે વધારે વાત કરતો નહીં માત્ર કામ સાથે કામ રાખતો પણ અનન્વય અને વિનય એક રૂમ માં રહેતા હોવાથી સારા મીટર બની ગયા હતા વિનય ના પાપા સમાન આપી ને પાછા અમદાવાદ જવા રવાના થાય છે

વિનય na પપ્પા :ધ્યાન રાખજો બેટા તમારૂ..!!!
વિનય એ કહ્યું હા પાપા અને અનન્વય પણ હકાર માં માથું હલાવ્યા અને વિનય ના પાપા ની ગાડી ચાલી ગઈ હવે વિનય અને અનન્વય રૂમ માં આવે છે અને સામાન જોવે છે તેમાં વધારે પડતું ખાવાનું હતું અને બીજી ઘણી વસ્તુ હતી તેઓ સમાન ચેક kre છે અને ટુર લાંબો હોવાથી તેઓ હોસ્ટેલ ની બહાર થોડી ખરીદી કરવા જઈ છે સાંજે તેઓ પાછા આવે છે અને સાંજે ભોજન કેરી ને સૂવાની તૈયારી કરે છે ત્યારે અનન્વય ના ઘરે થી ફોન આવે છે અને તેની મમ્મી તેના હલચલ પૂછે છે સાથે સાથે વિનય વિશે પણ પૂછે છે કારણ કે ઘરે જઈને અન્વયે વિનય વિશે કીધું હતું પછી તોડી ઘણી વાર કરી ને ફોન મૂકે છે હવે માત્ર એક દિવસ બાકી છે ટુર નો ત્યારે collage ના બધા વિદ્યાર્થીઓ ઉત્સુક છે જવા માટે ત્યારે anousment થઈ જાય છે કે કાલે સવારે પાંચ વાગે અપડે અહીંથી નિકાલ વાનું છે અને ટુર 10 દિવસ no હોવાથી tmne જોઈતી અને ક્રૂર પડે એવું બધી વસ્તુ લઈ લેવી ત્યારે વિનય અને આના વે પણ પોતાનું બેગ પાર્કિંગ કરે છે અને બધું પૂરું કરતાં તે એને 10 વાગી જાય છે અને સવારે વહેલું નીકળવાનું હોવાથી તેઓ જલ્દી સૂઈ જાય છે અને સવારે 5 વાગ્યે બધા રેડી થઈ જાય છે
27 જાન્યુઆરી સવાર ના 5 વાગ્યે
બધા collage ના કમ્પાઉન્ડ માં ભેગા થઇ જાય છે પોત પોતાનો સામાન લઈ ને
તેમણે ઓછા જણ હોવાથી અહીં તહીં દિલ્હી સુધી ટ્રેન દ્વારા જવાનું નક્કી કર્યું તેઓ ટેક્સી માટે ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર પાછો છે અને ત્યાંથી અમદાવાદ માટે ટ્રેન મારફતે રવાના થાય. છે તેઓ લાગભાગ 2 વાગ્યા ની આસપાસ અમદાવાદ પહોંચે છે ત્યાંથી તેમની ટ્રેન 4 વાગ્યા ની હતી અમદાવાદ થી દિલ્હી ની ત્યારે તેઓ 5 5 જણા ના ગ્રુપ બનાવી દે છે તેમાં અનન્વય ના ગ્રુપ માં વિનય સિવાય બાકી ના 3 રાજેશ મિત્તલ અને અંકુર તેઓ નું ગ્રુપ માં વધી કોઇ રમૂજી નથી માટે બધા શાંતિથી બેસેલા છે પ્લેટફોર્મ પર બેસેલા છે ત્યાં રાજેશ અંકુર અને વિનય મોબિલ માં વ્યસ્ત છે અને અનન્વય અને મિત્તલ ત્યાં jta પ્રવાસીઓને જોઈ રહ્યા છે ધીરે ધીરે તેઓ પણ મોબિલ માં લાગી જાય છે અને આમ ને આમ 2 કલાક વીતી જાય છે ત્યારે તેમની ટ્રેન પ્લેટફોર્મ નંબર 12 પર આવી ને થોભી છે તેઓ 5 જનની સીટ એકજ ડબ્બા માં છે અને બાકીના લોકો બીજા ડબ્બામાં છે અને અમુક ચોરી ઓ વિનય લોકો ના ડબ્બા માં હતી તેઓ કઈ વધારે મજા કરી રહી હતી તેમની સાથે રાજેશ અને અંકુર પણ લાગી જાય છે જ્યારે મિત્તલ અને વિનય સૂઈ જાય છે અને અનન્વય શાંતિથી bar no નજારો જોવે છે તેમની ટ્રેન વાયા અજમેર ની હતી તેઓ લાગભાગ સવાર ના 6 વાગ્યે પહોંચે છે દિલ્હી

બીજા રસપ્રદ વિકલ્પો