Paryay - 2 books and stories free download online pdf in Gujarati

પર્યાય - 2

નીશા મૅડમને કાઇ પણ કહીને કે તેના ઉપકારમાંથી મુક્ત થવા માંગતી ન હતી આથી તેણે કૉલેજ ના ક્લાસની એક ફ્રેન્ડ એકલી રહે છે તેથી ત્યાં થોડો સમય સુધી રહેવું પડશે એમ કહીને ત્યાંથી નિકળી ગઈ ને ઉદય સાથે એકવાર વાત કરવાની ઈચ્છા પણ થઈ,, તેને થયું કે એક વાર ઉદય સાથે વાત કરી જોઉં. ઉદય શું કહશે? મારી લાગણી નો જવાબ શું મળશે? નિશાએ કોલેજના ચોપડા વિખ્યા અને નોટ માં છેલ્લા પાના પર રાખેલું ગુલાબ અને લખેલા નંબર જોયા, અને ફોન લગાવ્યો,પણ ફોન ન લાગ્યો.ને બીજી બાજુ પેલાં સૂરજે બે દિવસ નીશા ने જોઈ નહીં આથી વિચારવા લાગ્યો કે કેમ ક્યાં ગઈ હશે પણ તે તેના બહેન ने પૂછે પણ શું? ने આ જ રીતે બે મહિના પસાર થઈ ગયા ને નીશા નું ત્રીજા વર્ષનું પરિણામ જાહેર થયું જેમાં તે યુનિવર્સટીમાં બીજા નંબર थी પાસ થઈ,, તે એક સ્કૂલ માં નોકરી કરવા લાગી ત્યાં જ તેને એચાનક ગામ નો પેલો રજની મળ્યો જેની સાથે નાનપણ માં લગ્ન નક્કી થયાં હતાં અને તેમણે એવું કઈ ને ના પાડી હતી કે મારે ભણેલી છોકરી સાથે લગ્ન નથી કરવા તે કઈ काम ન કરે અને માં બાપ ने પણ ના સાચવે રજની ने નીશા સાથે વાત કરતા પણ સંકોચ થયો તે નજર મેળવી ને વાત પણ નતો કરી શકતો નીશા એ પૂછ્યું કે શું છે કેમ છો ત્યા ઘરમાં બધાં કેમ છે ત્યારે રજની વાત કરી શક્યો ने તેની માફી માંગી ने કહ્યુ કે પોતે પોતાનાં વિચાર અને નિર્ણય માં ખોટો હતો ત્યારે તેના વિચારો સંકુચિત હતા પણ તેણે લગ્ન કર્યા હતાં તે સાવ અભણ હતી પણ સ્વભાવ ની ખૂબ જ ખરાબ હતી તેના મા બાપ ની સાથે રહેવું ન હતું આથી તેણે પોતાના નામે બધી જમીન કરાવી ने મને છુટાંછેડા આપી દીધા નીશા થોડી નિરાશ જરૂર થઈ પણ કાંઈ કહી ના ने ત્યાંથી નીકળવાં લાગી પણ રજનીએ કહ્યું કે મારા નામ નો તું પર્યાય છે તો હવે સાથે રહી શકીશું? તો લગ્ન કરીશ? ने નીશા ત્યાંથી કઈ જ જવાબ અપ્યા વિના ત્યાંથી જતી રહી. ઘરમાં આવી ને પોતાનાં વિશે વિચારતા જ ક્યારે સુઈ ગઈ તેની તેને ખબર પણ ના રહી ने સવારે ઉઠતી વખતે જે તેને આંખ માથું ખુબ જ ભારે લાગ્યાં તેના શરીર માખૂબ જ થાક દેખાયો તે ઊભી જ નાઈ થઈ શકી તે જેમતેમ करी ने બતાવા આવી તાવ જેવું લાગતા તેને ચેક અપ કરાવવા કહ્યું ને रिपोर्ट કરાવવા કહ્યું પણ डॉक्टर કાંઈક વધુ તપાસ અર્થે મોકલવાના મૂડ માં હતાં આથી નીશા ने પોતાને કઈ હશે એવી શંકા ગઇ ને ખરેખર પોતાને બ્લડકેન્સર છે એવો रिपोर्ट આવતાં જ સ્થિર થઈ ગઈ ने બરાબર તે જ વખતે રજની નો ફોન અવતા જ ખૂબ ખુલ્લા મોં એ રડવા લાગી અને કહ્યું કે જ્યારે મન થાય ત્યારે પર્યાય સાથે જોડાવાનું ના હોય જો મન હતું તો પેલા જાગવું તું ને હવે તો મારું નામ જ અંધારાં માં ઓગળવાની તૈયારી મા છે સામે રજની ने કઈ ના સમજાયું પણ નીશા ઘેર આવી ને બસ ત્યારેજ કયારેય ઉદય ની ના થાય એવી નીશા થવાની જ તૈયારી હતી વરસાદી માહોલ હતો ને અને તે અનિમેષ ટાવરમાં ઉભી ફરી ક્યારેય ના થવાના ઉદય ની રાહ જોતી હતી.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED