pahela prem ni paheli mulakat - 2 books and stories free download online pdf in Gujarati

પહેલા પ્રેમ ની પહેલી મુલાકાત - 2

કોલેજ દરમિયાન હું અને હિરેન બંને ક્યારેક ક્યારેક કોલેજ માં ગુટલી મારીને ફિલ્મ જોવા જતાં , ફરવા જતાં એક બીજા વગર જાણે અધૂરા થય જતાં જાણે એ મારા માટે અને હું એના માટે બની હોય આંખો દિવસ – રાત ફોન પર વાતું કર્યા રાખતા મારી તબિયત સારી ના હોય તો હિરેન રાતે ૧ વાગે પણ દવા લઈ આવતો .

અમે બને ખુબજ ખૂસ હતા પણ મારા પપ્પા ને કોઈ એ જાણ કરી કે હું ને હિરેન એક બીજાથી પ્રેમ કરીયે છીયે અને તું તો જાણેજ છે કે આપડા ગામડાઓમાં પ્રેમ કરવો એ કેવડો મોટો ગુનો ગણાય છે એવું હિના એ સેજલ ને કહ્યું સેજલ કહે એમને કેમ ખબર પડી ગય કે તારે ને હિરેન વચ્ચે પ્રેમ સંબંધ છે હિના પોતે પણ એજ વિચારતી હોય છે એ પોતે સમજી નથી સકતી કે આવડી મોટી વાત ની ખબર તેના પપ્પાને કેમ ખબર પડી હસે અને જો કોઈ એ કહ્યું હસે તો કોણે કહ્યું હસે . ???

એટલામાં વિજય આવી પહોચે છે વિજય સેજલ ને જોતાં કહે છે હિના આ કોણ છે આ મારા નાનપણ ની મિત્ર સેજલ છે સેજલ નો હાથ હિના ના ખબા પર જોઈ ને વિજય ને બોવજ ગુસો આવે છે પણ એ કાઇજ બોલતો નથી અને ત્યાથી સીધો પોતાના રૂમ માં જતો રહે છે અને બાથરૂમ માં જઈને કપડાં કાઢ્યા વગર ફૂવારો ચાલુ કરીને તેની નીચે ઊભો રહે છે મનમાં એકજ વાત ફરતી હોય છે કે સેજલે હિના ના ખભે હાથ કેમ રાખ્યો એને સુ હક બને છે મારી પત્નીના ખભે હાથ મૂકવાનો એ વિચાર તો વિચારતો એટલો ગુસે ભરાય જાય છે અને ત્યાથી પલળેલા કપડામાજ તે હિના અને સેજલ પાસે જાય છે.

ત્યાં હિના બોલે છે અરે તમારા કપડાં પલળી ગયા છે તમે કપડાં બદલી નાખો તમને સરદિ થય જાસે હું ત્યાં સુધીમાં હું તમારા માટે ચા બનાવી લાવું , સેજલ પણ માજાક ના મૂડમાં હોય છે હિરેન ની આવી હાલત જોઈને બોલે છે તમને તો નાતા પણ નથી આવડતું આટલી બધી ઉતાવડ સેનિ હતી તમને કે કપડાં કાઢતાજ ભૂલી ગયા આટલૂ બોલેછે સેજલ ત્યાં તો વિજય ના ગૂસાનો પારો ઉપર ચડી જાય છે અને બોલી ઊઠે છે કે કોણ છે તું અને મને મારાજ ઘરમાં અપમાનિત કરે છે

હિના કહે એ પહેલા સેજલ બોલી ઊઠે છે કે તમારા પેલા હુજ હિનાની બેસ્ટ ફ્રેન્ડ હતી અને પેલેથીજ અમે સાથે રહેલી છીયે તમારો નંબર મારા પછી આવેલો છે આ સાંભડી વિજય રાતો પીળો થાય જાય છે અને સેજલ ના વાડ પકડીને કહે છે કે હિના પેલા પણ મારી હતી અને અત્યારે પણ મારીજ સે અને મારીજ રહેસે કોઈને હક નથી કે હિનાને કોઈ મારા સિવાય મેડવી સકે સેજલ આ જોઈ ને ખુબજ ડરી જાય છે હિના આ બધુ જોઈને પોતે અચરજ માં મુકાઇ જાય છે કે સુ આ વિજય છે વિજય નો સ્વભાવ તો આવો ન હતો પોતે બધા સાથે પ્રેમ થી રહ તો અને કોઈ સાથે લડાઈ જગડા પણ ન હતો કરતો તો આચાનક આટલો બધો ગુસો કેમ એ પણ મારી નાનપણ ની મિત્ર ઉપર હિના ગુસેથી બોલી ઊઠે છે વિજય !!! તમે આ સુ કરી રહ્યા છો એના વાડ છોડી મૂકો એની સાથે કેમ આવું કરો છો વિજય આ સાંભડીને સેજલ ને ધકો મારીને હિનાને કહે છે કે શું હું તને પ્રેમ નથી કરતો હાં !! તું જે કહેછે એ કરવા તયાર છું તો પછી કેમ આવી ફ્રેન્ડ ને ઘરે બોલાવે છે હિના મોન થય ને આ બધુ જોતીજ રહે છે વિજય ત્યાથી પોતાના રૂમ માં ચાલ્યો જાય છે હિના સેજલ ને જોઈને ભેટી પડે છે અને કહે છે

સેજલ મને ખરેખર નથી ખબર કે વિજયે આવું શા માટે કર્યું પહેલા આવું ક્યારેય ન હતું કર્યું સેજલ હિના ને કહે છે મારા લીધે તમારા બને જણાનો જગડો થયો એ બદલ મને માફ કરીદે હવે પછી ક્યારેય નહીં આવું તારા ઘરે એમ કહીને ત્યાથી સેજલ જતી રહે છે સેજલ પોતે મનમાં કેટલાય વિચાર કરતી જતી હોય છે કે વિજય શું આવો હસે ? સ્ત્રી ઑ ની જરાય પણ મર્યાદા રાખ્યા વગર એણે પર પરાઈ સ્ત્રી ઉપર જો હાથ ઉઠાવી લેતો હોય તો એ હિના સાથે તો સુ એય કરતો હસે ને તેને રસ્તામાં હિરેન દેખાય છે હિરેન સેજલ ને નથી ઓડખતો પણ સેજલે હિરેન નો ફોટો હિના ના ઘરે જોયેલો યે અને યાદ આવી ગયું અને તે હિરેન નો પીછો કરે છે અને હિરેન પાસે પહોચીને કહે છે કે શું તમે હિરેન છો ???

હિરેન આશ્ચર્ય થી કહે છે કે હાં હુજ હિરેન છું !! હિરેન તમને કેમ મારૂ નામ ખબર પડી સેજળ કહ છે હું હિના ની મિત્ર છું હિરેન હિનાનું નામ સાંભડીને મો ફેરવી લે છે પણ સેજલ બધી વાત કરે છે પછી હિરેન પોતાનું મો ફેરવીને બધી વાત ધ્યાન થી સાંભડે છે હિના ના લગ્ન એની મરજી વિરુદ્ધ થયા છે એ મને ન હતી ખબર મે એ બિચારીને ઘણું બધુ સંભાડાવી દીધું એવું હિરેન સેજલ ને કહે છે હિરેન કહે છે મારે હિના ની માફી માંગવી છે શું તમે મને એનું સરનામું આપી શકો છો સેજલ કહે છે હાં કેમ નૈ !!

હું તમને એની પાસે લઈ જાવ પણ એનો પતિ બોવજ ખરાબ છે સ્ત્રીઑ નું જરાય સન્માન તો સુ એની સાથે કઈ રીતે વાત કારવીઓ એ પણ એણે ખબર પડતી નથી

સેજલ કહે છે કે મને એવું લાગે છે કે હિના ને તે ખુબજ હેરાન કરતો હસે પણ હિના એ મને એ બધુ નથી કહ્યું કદાચ હું એની ચિંતા ના કરું એ માટે મને નહીં કહ્યું હોય પણ હિના ત્યાં ખુશ નથીજ એ વાત ખુ સાબિત કરી શકું છું

હિરેન આ બધુ સાંભડીને પોતે ખુબજ અંદર થી રડવા લાગે છે કે હિના મને હજી પણ પ્રેમ કરે છે અને મે એની પર સંકા કરી એ ખુબજ પછતાવો કરતો હોય છે અને સેજલ ને કહે છે મારે હિના ને મડવું છે મને એક વાર હિના સાથે માડી લેવા દ્યોં સ્સેજલ બીજા દિવસે જ્યારે વિજય ઓફિસ જાય છે ત્યારે સેજલ અને હિરેન બન્ને હિના ને મડવા જાય છે હિના હિરેન ને જોઈને મો ફેરવી લે છે પણ હિરેન કહે છે સોરી હિના પાછડ ફરીને આશ્ચર્ય થી હિરેન સામું જોવા લાગે છે . હિરેન કહે છે હાં મને બધી ખબર પડી ગય છે કે તારા લગ્ન કઈ પરિ સ્થિતિમાં થયા છે હું હજી પણ તને અપનાવી લેવા તયાર છું હિના કહે છે ના હું ક્યારેય તને પ્રેમ નહતી કરતી અને ક્યારેય કરિસ પણ નય વિજય આ સાંભડીને આશ્ચર્ય ચકિત થાય ને જોઈ છે સેજલ સમું તો ક્યારેક હિના સામું એમાં તેની નજર દિવાર પર ટંગાયેલા ફોટા પર પડે છે

એ સમજી નથી સકતો કે એની સાથે સુ થય રહ્યું છે હિના કહે છે તમને મારા સં છે અહીથી જતાં રહો અને ક્યારેય ફરી પાછા અહી ના આવતા સેજલ હિનાને કહે છે આટલો પ્રેમ કરવા છતાં તું કેમ આવું બોલી સકે છે સુ તે મને જે કઈ કહ્યું એ બધુ ખોટું હતું હિના કહે છે હાં એ બધુ ખાલી વતું હતી મારો પ્રેમ તો માત્ર વિજય છે.

આની સિવાય બીજો કોઈ નથી સેજલ હિનાને કહે છે હિના તને મારી મિત્ર કહેતા પણ મને સર્મ આવે છે હિરેન બધુ સમજી ગયો હોય છે કે આ બધુ સુકામ થઈ રહ્યું છે હિરેન સેજલ ને કહે છે અમારા બને વચે ખાલી મિત્રતા હતી આનાથી વિશેષ કહી ન હતું સેજલ એ પણ નથી સમજી સકતી કે વિજય જેણે હિના ની વાત સાંભડતાજ આંખો માથી આંસુ વહી રહ્યા હતા એ હિરેન કહી રહ્યો છે કે અમે ખાલી સારા મિત્રોજ હતા હિના ણે જોઈ લીધી આટલા સમય પછી ખૂબ આનંદ થયો હવે સેજલ આપડે જવું જોઈ યે એમ કહીને બને ત્યાથી જતાં રહે છે

બે દિવસ બાદ હિરેન ની લાશ બંધ ફેક્ટરી માથી મેડ છે આ સમાચાર વાચતા હિના ખુબજ દુખની લાગણી અનુ ભાવે છે

આગડ સુ થયું હસે હિરેનને કોણે માર્યો હસે ? દિવાર પર લટકતો ફોટો કોનો હસે ? હિના અને હિરેન એક બીજાને પ્રેમ કારતા છતાં સારા મિત્ર હતા એવું હિરેને કેમ કહ્યું હસે ? એ બધુ જોવા માટે તમારે પેલા ભાગ માં જેમ પ્રેમ આપ્યો એમજ આમાં પણ આપવો પડસે હું આશા રાખું છું કે તમને આ કહાની છેલે સુધી સાંભડવી ગમસે તો આવીજ રીતે પ્રેમ આપતા રહો આવીજ રીતે ત્રીજો ભાગ પણ ખુબજ વેલો લઈને આવીસ ત્યાં સુધી વિચારો કે સુ થયું હસે

બીજા રસપ્રદ વિકલ્પો