પેલા પ્રેમની પહેલી મુલાકાત - 1 Himanshu Rathod (HiRo) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પેલા પ્રેમની પહેલી મુલાકાત - 1

તે મને દગો કેમ દિધો

તારે પૈસા વાળો મળીગયો અટલે મને છોડી દિધો ભગવાન બધુ જુવે છે. જા હવે તુ તારી જિંદગીમા ખુશ રહે એમ બોલિને હિતેન ચાલ્યોજાય છે. પરંતુ હિના હજી હિતેનનેજ પ્રેમ કરતિ હોય છે. હિના પોતાને ઘરે જૈને સોફાપર બેસીને જેમ અષાઢ મહિનામા જેમ વરસાદ ના ટીપા ધિમે ધિમે જમીન પર પડતા હોઇ છે તેમ હિના ની આંખોમાથી આંસુની ધારા વહેવા લાગી. પોતાના મનની વેદના કોઇ ને કહિ નથી શક્તિ એકલિ એક્લિ મનમા ઘુટાયા કરેછે એ ધિમે ધિમે રડતી હોઇ છે એવામાં દરાવાજાની ડોરબેલ વાગે છે હિના પોતાના આસુ લુછી ને પોતે દરવાજા તરફ જાય છે એને મનમા ઘણા પ્રશ્નો આવતા હોઇ છે કે આ સમયે કોણ આવિયુ હસે ક્યાક હિતેનતો નહિ હોઇ વિચાર કરતી કરતી દરવાજો ખોલવા જાઈ છે મનમા ભય હોઇ છે એ ધિમેક થી પુછે છે કોણ......!

બહાર થી અવાજ આવેછે હિના હુ સેજલ..... તારા બાળપણની મિત્ર

હિના દરવાજો ખોલે છે અને જેમ દ્વારિકામા રાજા શ્રી ક્રિષ્ન તેના મિત્ર સુદામાને મડવા દોડિને ભેટી પડ્યા તા એમજ હિના સેજલને જોઇને ભેટી પડે છે. બન્ને બેનપણીઓ ઘણા સમય બાદ ભેગી થય હોઇ છે અને સેજલ હિના ના ઘરે પ્રથમ વાર આવિ હોઇ છે.

હિના સેજલ ને પોતના ઘરની અંદર લઇજાય છે અને બન્ને ઘણા સમય બાદ મળ્યા હોઇ છે એટલે એક બિજા સાથે પોતાના સુખ દુખની વાતો કરવા માંડે છે એટલામા હિના બોલે છે.

હિના....લે વાતુ વાતુ મા હુ તને ચા પાણીનુ પુછતાજ ભુલી ગય કે સુ પીસ ચા કોફિ કે કઈ ઠંડુ બના વુ

સેજલ ....ના ના કાઇ જરુર નથી મરી પાસે બેસીને વાતુ કર ખાલી કેટલા સમય બાદ મડ્યા છીયે આપણે

હિના તેમ છતા સેજલ માટે ચા બનાવીને લઈ આવે છે બન્ને ચા પીતા પીતા વાતુ કરતા હોઇ છે

બન્ને એક બિજાની બાળપણ ની વાતુ વાગોળવા લાગે છે એટલા મા હિના ની આંખો માથી જેમ વરસાદ ના પાણીના ટીપા જાડ પરથી નિચે પડતા હોઇ એમ હિનાનિ આંખ માંથી ટીપ‌‌‌‌-ટીપ આંસુ પડવા લાગે છે . સેજલ પુછે શે હિના બેન તુ કેમ રડે છે તારા પતી અને તારા વચ્ચે કઈ જગડો થયો છે.....!!!

હિના આંસુ લુછી ને કહે છે ના એવુ કઈ નથી એતો મારુ ખુબજ ધ્યાન રાખે છે. તો તુ કેમ રડે છે એવુ સેજલ પુછે સે હિના કહેછે કે એવુ કશુજ નથી ત્યા સેજલ પોતાના સમ આપએ છે અને કહે છે કે જો તુ મને ના કેને તો તને મારા ગડાના સમ છે....

હિના ધીમે ધીમે બોલવાનું શરૂ કરે છે કે કાલે હિરેન મને ભેગો થઈ ગયો હતો એણે મને ઘણુ-બધું સંભડાવ્યું કે તું બેયફા છે તે મને પૈસા માટે દગો આપ્યો એવું તો એ ઘણું બધુ કહી રહ્યો હતો . એણે મને કઈ બોલવાનો મોકોજ ના આપ્યો નહિતર મારે એને મારી સાથે જે ઘટના બની એ કહેવી હતી. ત્યાતો એ ચાલ્યો ગયો . સેજલ ધીમે-ધીમે હિના નું માથું પોતાના ખંભા પર રાખીને હાથ ફેરવે છે અને હિનાને પૂછે છે કે આ હિરેન કોણ છે ???

ત્યારે હિના સેજલ ના ખભા પરથી તેનું માથું ઊચકીને પોતાના આંસુ લૂછતી લૂછતી બોલે છે હું ને હિરેન એક બીજાને ખુબજ પ્રેમ કરતાં જ્યારે આપણે ૧૨ પાસ કર્યું ત્યારે તરતો લગ્ન થઈ ગયા અને મે કોલેજ ચાલુ કરી દિધી . હિરેન મારી સાથેજ કોલેજ માં ભણતો જ્યારે હું એડમિશન લેવા ગય હતી ત્યારે એને મે પેલી વાર જોયો હતો તે ખુબજ સુંદર,હોશિયાર,તેના સિલ્કી વાડ જ્યારે તે દોડતો હોય ત્યારે એના વાડ હવા સાથે વાતું કરતાં હોય એવો અહેસાસ થાય, એનો સુંદર ચહેરો કે જાણે કોઈ સ્વર્ગ માથી કોઈ દેવ ધરતી પર આવિ ગયા હોય , એ દેખાવ માં થોડો પાતડો હતો પણ એના માં હિમત ખુબજ હતી તેની આંખો માં મને મારી પૂરી જિંદગી દેખાઈ ગય હતી મે ત્યારેજ નક્કી કરી લીધું હતું કે હવે આજ મારો જીવન સાથી બનસે .

એ ખુબજ હોશિયાર છોકરો હતો તે છોકરીયુ સામું જોતો પણ નહીં એની પાછડ કોલેજ ની હર એક છોકરી ફિદા હતી હર કોઈ છોકરી તેની સાથે લગ્ન કરવાના વિચાર કરેછે એવું મારી કોલેજ ની બેનપણી કાજલે મને કહ્યું આ છોકરો મારી સાથેજ લગ્ન કરસે અને આને પામવા માટે હું હર કોઈ હદ પાર કરી સકું છું એવું મે પણ કાજલ ને કહિ દીધું કાજલ એ મારી કોલેજ માં મારી ફ્રેન્ડ હતી .

પછી એ તેના ક્લાસ માં જતો રહ્યો અમે પણ અમારા ક્લાસ માં જતી રહ્યું હું જ્યાં મારા ક્લાસ માં હજી તો પહોચી ત્યાતો હર કોઈ બેન્ચ ભરેલી હતી બેજ સીટ ખાલી હતી આગડ પછાડ ની કાજલે મને ખભો મારીને કહ્યું જા તું તારા હીરો ની બાજુમાં જઈને બેસ હું તારી પછાડ બેસું છું એમ કહીને કાજલ દોડીને પછાડ ની બેન્ચે કાજલ બેસી ગય અને હું ( હિના) ત્યાં ઊભી ઊભી જોતી હતી કે ક્યાં બેસવું ત્યાતો મારા ક્લાસ ના મેડમે મને કહ્યું કે સીટ ના હોય તો હિરન પાસે જઈને બેસી જા

મને ખુબજ સરમ આવતી હતી તેમ છતાં હું હિરેન પાસે જઈને બેસી ગય હજી ત્યાં બેસી ત્યાતો હિરેને મને hiii કહ્યું મને ખુબજ સરમ આવતી હતી મે એની સામું જોયું પણ નહીં કાજલે પછાડ થી મને મારા પગમાં એના પગ વડે પાટુ માર્યું મે પછાડ જોયું તો એ કહે કેમ આમ કરે છે તું વાત કરે છેકે હું વાત કરું મે એને કહ્યું મને બોવજ શરમ આવે છે કાજલ કહે હુજ વાત કરી લવ મે (હિના) કહ્યું ના કાઇજ જરૂર નથી હું વાત કરું છું પછી મે પણ એને hii કહ્યું ત્યાતો એ એનું ધ્યાન મેડમ ભણાવતા હતા ત્યાં હતું એ મને કઈ જવાબજ નતો આપતો પછી મે પણ માંડી વાડ્યું.

થોડાક સમય પછી લંચ બ્રેક પડ્યો અમે લોકો બહાર જતાં રહ્યા તે અમને કેન્ટીન માં ભેગો થઈ ગયો તેણે મને તેની પાસે બોલાવી હુને કાજલ બને ગય ત્યાં ત્યારે એણે મને કહ્યું sorry (સોરી ) હો મે કહ્યુ કેમ sorry કહો છો તે મને કહે કે તમે ક્લાસ માં મને કઈક કહેતા હતા પણ મારૂ ધ્યાન મેમ ભણાવતા હતા ત્યાં હતું એટલે હું તમને કઈ જવાબ ના આપી શક્યો મે કહ્યું કઈ વાંધો નય એવુતો ચાલ્યા રાખે તો તો મારે પણ તમને sorry કહેવું પડે !!!! હિરેને મને કહ્યું કેમ તમે sorry બોલો છો મે કહ્યું તમે ક્લાસ માં મને બોલાવી ત્યારે મે પણ પેલા તમને જવાબ નતો આપ્યો ઍટલે sorry એણે મને કહ્યું ઓકે સારું હું આ શહેર માં નવો છું અને અહી વધારે કોઈને ઓડખ તો પણ નથી શું તમે મારા ફ્રેન્ડ બનસો હું પેલા શરમાણી ત્યાતો કાજલે કહી દિધું હા હા અમે બને તમારી ફ્રેન્ડ બન્સૂ પછી અમે લોકોએ હાથ મિલાવીયો પછી અમે લોકો ધીમે ધીમે સારા મિત્રો બની ગયા રોજ ફરવા જાય ફિલ્મ જોવા જાય પછી એક દિવસ હિરેને મને પ્રપોસ કર્યો કે શું તમે મારી સાથે લગ્ન કારસો મે પણ હા પાડી દિધી પણ એક શરત રાખી સેજલે પૂછ્યું શરત કેવી શરત મારી કોલેજ પૂરી થય જાય લગ્ન પછિજ કરસું એવું હિના એ કહ્યું હિરેને હા પાડી પછી અમે લોકો એકબીજાને ખુબજ પ્રેમ કરતાં ભેગાજ રહેસુ એવી કસમું ખાતા એક બીજાને ક્યારેય નહીં છોડીએ સેજલે પૂછ્યું તો કેમ તે વિજય સાથે લગ્ન કર્યા જો તમે બને એકબીજા સાથે એટલા ખુશ હતા તો પછી વિજય સાથે લગ્ન કરવની ક્યાં જરૂર હતી

હિનાએ હિરેન સાથે લગ્ન કેમ કર્યા હસે એ જાણવા માટે તમારે બીજો ભાગ જોવો પડસે અને મારી આ વાર્તા ને ખુબજ પ્રોત્સાહન આપસો એવી આશા રાખુ છું માડીએ બીજા ભાગમાં ત્યા સુધી વિચારો કે હિનાએ વિજય સાથે લગ્ન કેમ કર્યા હસે અને એ જોઈને હિરેને કેમ કઈ પ્રતિક્રિયા ના આપી એ બધી વાતુનો ખુલાસો આના બીજા ભાગમાં થસે તો આપડે જલ્દી માડીશું બીજા ભાગમાં ત્યાં સુધી બધા ને જાય હિન્દ