beat of love - 4 books and stories free download online pdf in Gujarati

પ્યારનો માર - પ્યારની હારથી વાર અને માર - 4કહાની અબ તક: સોનાએ એક દિવસ અચાનક એના કોલેજના સમયના કલોજ ફ્રેડ વિશાલ ને બોલાવ્યો કે એની ઉપર અજાણ્યા વ્યક્તિ ઓ નો કોલ આવેલો ત્યાં એના ફ્રેન્ડ અર્જુન સાથે બંને જાય છે અને ત્યાંથી રાકેશ કે જે સોનાની બહેનનો બીએફ હતો એનો હાથ હોવાનું ખબર પડે છે! એ ફોન પર એક વ્યક્તિ જેનો અવાજ રાકેશ જેવો જ હોય છે એનો બોમ્બ ડીફ્યુઝ કરે છે! અર્જુન અને બાકી બધા એ રાકેશ ના ઘરે જાય છે તો ચક્કર ખાઈ જાય એવો ઝટકો ખાય છે! રાકેશ તો એમનું સ્વાગત કરે છે! અર્જુનને એની ભૂલ સમજાય છે પિકમાં બાજુમાં જ મયુર હોય છે! જે રાકેશ નો ક્લોજ ફ્રેન્ડ છે પણ સોનાં જણાવે છે કે મયુર પણ કરીના ને ચાહે છે અને એટલે જ બંને ની ફ્રેન્ડ શીપ બસ નામની જ છે! મયુર ના ઘરે જવા માટે અર્જુન ને કોલ કરતા ખબર પડી કે એનું તો કી ડનેપિંગ થઈ ગયું છે! બંને એ જગ્યા પર જવાનું વિચારે છે!

હવે આગળ: જગ્યા ઘણી જ અલગ અને ડરાવની પણ હતી! કોઈ એકાંત અને અટૂલું જ ઘર હોય એવું લાગતું હતું!

બંને અંદર ગયા તો એમની ઉપર પ્રહાર કરવામાં આવ્યો! બંનેની આંખ ખુલી તો બને એક મેક ની બાજુમાં જ બંધાયેલા હતા!

થોડી વારમાં મયુર દાખલ થયો, હા એ મયુર જ હતો અને એણે કહેવાનું શુરૂ કર્યું, "જો વિશાલ, હું તો મારી કરીનાને લવ કરતો જ હતો પણ મારો ખાસ દોસ્ત રાકેશ તારી સોનાને લવ કરે છે!"

"ઓ મયુર, પણ એ બધામાં મારા અર્જુનનું શું? એ ક્યાં છે?!" વિશાલ રીતસર તડુક્યો!

"વાત એમ છે ને કે રાકેશ એ મને એમ કહ્યું કે આપની ચારેયની લડાઇમાં એ થર્ડ પાર્ટી નો કોઈ રોલ જ નથી! એ ખોટો વચ્ચે આવે છે!" મયુર તિરસ્કાર માં બોલ્યો.

"ઓ, એણે કઈ જ ના કરતો તારી દુશ્મની તો અમારી સાથે છે ને!" સોના બોલી.

"કોલેજ પછી અમે બે જ્યારે સંપર્કમાં આવ્યા તો એણે મને કહ્યું કે જો તું મને સોનાં લઈ આપુ તો હું તને મારી કરીના આપી દઉં એમ!" મયુર બોલ્યો!

"અમે પછી આ બધી પ્લાનિંગ કરી, છેલ્લે આ રીતે વાત વાળી દેવાનો અમારો પ્લાન હતો પણ વિશાલ અને અર્જુન ને લીધે અમારે ઘણા નુકસાન પણ થયા અને માત પણ ખવી પડેલી! જોકે હવે તો હું વિશાલ ને મારી ને સોનાને રાકેશ ને સોંપિશ અને હું પોતે મારી કરીના ને મેળવી લઈશ!" એણે અટ્ટહાસ્ય સાથે આખું ઘર ગુંજવી દીધું!

"બટ વેટ, રાકેશ તો બહુ જ લવ કરે છે ને કરીના ને! અને કરીના ને શું તમારી આ વાત ની જાણ છે?!" સોના બોલી.

"રાકેશ કરીનાને લવ તો કરે જ છે પણ એટલો નહિ જેટલો એ તને કરે છે! અને કરીના તો બિચ્ચરીને આ વિશે કોઈ જ જાણ નથી!" મયુર બોલ્યો.

"બોસ, અર્જુન ફારાર થઈ ગયો છે અને લગભગ ત્યાં જ આવશે તમે એ બંને ને મૂકી ને ભાગો ત્યાં થી!!!" કોઈનો ફોન મયુર પર આવ્યો!

"ઓહ શીટ!!! મયુર એ ગુસ્સામાં એનો ફોન જોરથી પચ્ચડયો ચાહ્યો પણ નવો હોવાથી ના પછાડી શક્યો!

"તમે બંનેને તો હું નહિ છોડુ!" મયુર બોલ્યો.

એ વધારે કઈ વાતચીત કરી શકે એ પહેલા એની ઉપર એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો - "મયુર, તારી અતિપ્રિય મહેબૂબા અને જેની માટે તુંયે આટલું બધું કર્યું એ કરીના અને તારો સો કોલ્ડ બેસ્ટ ફ્રેન્ડ મારા કબજામાં છે! જો એમની ખેર ચાહતો હોય તો મારા બંને સાથી ને લઈ ને હું કહું એ સ્થાને આવી જજે!"

વિશાલ અને સોનમના ચહેરા પર એક ચમક આવી ગઈ હતી! બંને અર્જુનના સાહસ પર ગર્વ કરતા હતા.

બંને તરફ બે બે સાથી અને એક એક કિદનેપર હતા... હવે જોવાનું એ હતું કે જીત કોની થાય છે!

(આવતા એપિસોડે ફિનિશ)


એપિસોડ 5 અને અંતિમ એપિસોડ(કલાઇમેક્સ)માં જોશો: "એક્યુઅલી તો ના હું તને લવ કરું છું કે ના હું મયુર ની થવા માંગુ છું! હું તો કોલેજ ના ટાઈમ થી જ અર્જુન ને જ ચાહું છું અને વિશાલને પણ આ બધું ખબર છે! મારું તારી પાસે રહેવું તો બસ એક મજબૂરી હતી! અને એ જ તો તારી પણ મજબૂરી જ હતી ને તું તો સોનાં ને લવ કરતો હતો ને!" કરીના બોલતી હતી!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED