akash ni akanksha - 2 books and stories free download online pdf in Gujarati

આકાશ ની આકાંક્ષા - 2

મોમ મને મોડું થાય છે હું જાઉં છું bye એમ કહી તમે બહાર નીકળ્યા ત્યારે બસ સ્ટોપ પર જતા સુધી મા વિચારો તમને ઘેરી વળ્યાં.બસ આવતા તમે રાહત નો શ્વાસ લો છો. તમને ખબર નથી આગળ ના બસ સ્ટોપ થી કુશાલ અને આકાશ પણ બસ માં આવે છે.આકાશ અને કુશાલ એકાદ બસ સ્ટોપ ના અંતર થી બસ માં તમારી પહેલાં ચડતા હતા. એટલે લગભગ એકાદ કલાક જેટલો સમય જોડે ગાળતા હતા. આ દરમ્યાન એક દિવસ બ્રેક વાગતા તમારી બેગ પડી જાય છે. કુશાલ આવ જ કોઈ મોકા ની શોધ માં હોય છે અને તેને મળી જાય છે એ તમારું બેગ આપે છે અને તમે એક સ્વીટ સ્માઈલ આપો છો thnks સાથે. આમ તમારા બંને વચ્ચે ની નિર્દોષ દોસ્તી ની શરૂવાત થાય છે.
કોલેજ માં કુશાલ તમાંરા જ વર્ગ માં હોય છે અને જ્યારે આકાશ તમારી બાજુ ના વર્ગ B માં હોય છે. આમ કુશાલ જોડે તમે કોઇ નોટ ની આપ લે કરો છો તથા practical માં પણ help લો છો.અને બસ માં આવતા જતા કુુશાલ જોડે ના સંબંધ ના લીધે કોઈવાર આકાશ ને પણ તમારી સ્વીટ 'smile આપો છો.
જોકે આકાશ માટે તો એટલું જ પૂરતું છે.આકાશ ખૂબજ સરળ સ્વભાવ ના અને study માં પણ સારા છે.12th માં થોડા જ માર્ક ના લીધે તે second આયા હતા.તેમની આગળ તેમની ઉજ્જવળ કારકર્દી છે. તથા મનોમન પ્રેમ કરવા માટે તમારા જેવી સરળ સાલસ અને મહેકતી પ્રેરણા મૂર્તિ છે.
ખુશી પણ હવે તમારા લોકો જોડે બસ માં આવે છે ખુશાલ અને ખુશી બંને ના સ્વભાવ માં બઉ જ સમાનતા હોવા છતાં બંને હંમેશા ઝગડતા રહે છે અને આકાશ અને તમારો બધો સમય બંને ને શાંત પાડવા માં જ જાય છે. આજે કુશાલ ને અનાયાસે આકાશ ની બુક માંથી એક poem મળી આવે છે.

તને હું ખૂબ ચાહું છું.
તને હું ખૂબ ચાહું છું.
તને પામવાની ઝંખના ને લઇ ને
પ્રેમ ભર્યું એ મૃત્યુ ચાહું છું.
ઝાંઝવાં ના જળ ની તલાશ માં
મૃગજળ પીવાની મજા ચાહું છું...... આકાંક્ષા

આ વાંચી ને પેહલી વાર કુશાલ તમે ખૂબજ ખુશ તથા દુઃખી થઈ ગયા. અને તમે મનમાં નક્કી કરી લીધુ કે આકાશ અને આકાંક્ષને એક કરવા એ જ તમારા જીવવનો ધ્યેય છે. હવે કુશાલનાં આકાંક્ષાને આકાશ માટે પ્રેમ થાય એવા પ્રયતાં પ્રયત્નો ચાલુ થઈ જાય છે. હવે દરરોજ બસમાં તમારી સીટ રોકવા માટે કુશાલની જગ્યાએ આકાશ હાજર હોય છે.અને તમે બસમાં ચડતાં જ તમને જગા આપી આકાશ ઉભા થઈ જાય છે.અને તમે બેસી જાવ છો. આમ ને આમ તમારી દરેક નાના મા નાની વાતનુ પણ આકાશ ખ્યાલ રાખે છે. ક્લાસ માં અને લાયબ્રેરીમા પણ કોઈ તમને જોઇ રહ્યું છે એવો ભાષ થાય છે. એક અલગ જ ફિલિગ છે. સાથે ના હોવા છતા કોઈ જોડે છે એવો આભાષ તમને થાય છે. આકાશની સામે જોતા કંઈક અલગ ફીલ થાય છે. આજે તમે light Pink ક્લર મા બહુજ સુંદર લાગો છો. કોઈની પણ નજર તમારા પરથી હટતી નથી કેન્ટિનમાં બધા તમારી નોંધ લે છે. અને આકાશની સાદગી પણ મન મોહી લે તેવી છે.અને કેન્ટિન મા તમારા ફેવરિટ નાસ્તાનો ઑર્ડર આકાશ એ આપ્યો ત્યારે તમને ખબર પડી કે કોઈ ને તમારા ગમા કે અણગમાં ની પણ ખબર છે. નોટ્સ માટે તમને હેલ્પ કરે છે. પ્રેકટિકલ માં આજે આકાશની ગેરહાજરી તમે પણ ના ગમી. સમજાય એવું નથી પણ કઈક છે તમારી વચ્ચે જે સમજી નથી શકાતું. કોલેજ થી આજે બધાએ મૂવીનો પ્રોગ્રામ બનાવ્યો છે. પણ આકાશ રેડી નથી.એમના ક્લાસ છે. ખુશી એ પ્લાન બનાવ્યો છે એટલે તમે તો રેડી જ છો તમે મનમાં ઇચ્છો છો કે આકાશ પણ આવે પણ

બીજા રસપ્રદ વિકલ્પો