પહેલા પણ ભારતે દુનિયાને રસ્તો બતાવ્યો છે, આજે પણ આવા સમયે ભારત રસ્તો બતાવી શકે એવું સક્ષમ છે, અને આપણે બતાવવાનોજ છે, જેટલું ભારત શાંતિપ્રિય અને સશક્ત રેસે એટલીજ દુનિયા શાંતિપ્રિય અને સશક્ત રેસે,
આ મહામારીના જ સમય માં વહુ સાસુ સાથે રહેતી થઇ, આખો પરિવાર સાથે રહેતો થયો, સગાવાળા સાથે, પાડોસી સાથે, મિત્રો સાથે આત્મીયતા કેળવવાનો મોકો આપ્યો છે, આ ખુબ મોટો અવસર આપણી સામે છે, એટલેજ આપણે ત્યાં કોઈ અફાત આવે એને અવસર માં પલટવાની ભારતીય સમાજ ની તાકાત છે, ભુતકાળમાં કોઈ પણ આફત આવી ભૂકંપ આવ્યો હશે કે કોઈ માનવ સર્જિત આફત હશે કે કુદરતી આફત હશે પણ ભારતીય સમાજે અવસર માં પલટીને એને ઉભું કર્યું છે, અને દુનિયાની સામે દાખલા બેસાડ્યા છે,
આ મહામારી પણ આપને નવું સીખવેજ છે કે પ્રકૃતિ નું સંરક્ષણ કરો, એનું જતન કરો એની ધરોહર ને સાચવવાનું આપને શીખવાડી જાય છે ,
અત્યારે ઘણા તર્કબાજો કેજ છે બધું બંધ થઇ ગયું ચકેડા ફરતા બંધ થઇ ગયા બધા, મશીનો બંધ થઇ ગયા બધા, ઉત્પાદન બંધ થઇ ગયા બધા પરંતુ પ્રાચીન ભારત જે તમામ પ્રકારે શ્રેષ્ઠ હતો, તમામ પ્રકારે વિકસિત હતો, તમામ પ્રકારની સાજ-સજજાથી યુક્ત હતો એ કેમ ચાલતુંતું, તો વર્તમાન સમયની અંદર પ્રકૃતિ ના નિયમ પ્રમાણે, પ્રકૃતિ ની મર્યાદામાં રઈને, પર્યાવરણ ની ચિંતા કરીને, પર્યાવરણ ની સુરક્ષા કરતા કરતા તેમનું સર્વધન કરતા કરતા આપણે વિજ્ઞાન ટેક્નોલોજી ના જમાનામાં ચાલી શકીયે કેમ નય એનો વિચાર કરવાની જરૂર છે, માણસે જીવવું હશે તો શુદ્ધ-સાત્વિક આહાર લેવો પડશે આ મહામારી સમય માં નકી કરવાનું છે, મહામારી ગયા પછી ચાલુ કરી દેવું બારનું ખાવાનું તો એનો કઈ મતલબ નથી આ વિચાર કર્યા જેવું છે,
પર્યાવરણ અત્યારે કેટલું ચોખ્ખું થઇ ગયું છે આ માણસ ની તાકાત નથી, પર્યાવરણ ને બગાડવાની તાકાત માણસ માં છે, કુદરતે જેટલું નિર્મિત કર્યું છે એને બગાડવાની તાકાત માણસ માં છે એને સુધારવાની તાકાત નથી, એ ત્યારેજ સુધરશે જયારે પ્રકૃતિ ને કુદરત નકી કરશે ત્યારે અને ત્યારે માણસે બંધ થવું પડશે, અને ત્યારે કુદરત માણસ પર વિશ્વાસ નય મૂકે, અત્યારે એવુજ છે માણસ અંદર છે પ્રકૃતિ ને રિસાયક્લિંગ થવું છે એટલે બાકી પશુ પંખી એમજ બાર છે એટલેજ અત્યારે જે પંખી જોવા ના મળતા એ જોવા મળે છે, એવું નથી કે આપણે ઉદ્યોગો બંધ કરવા પણ એની મર્યાદા સમજવી, જ્યાં જેની જરૂર નથી ત્યાં એ નય વાપરવાનું એવું આદર્શ બનવું પડશે, આપણે બનીશુ તો સમાજ શીખશે, દેશ શીખશે અને આખી દુનિયા શીખશે,
સ્વામી વિવેકાનંદે પણ કીધું તું કે ભારત ને પાછું પોતાની દિશા માં જવું પડશે મૂળ પરંપરા માં જવું પડશે,સ્વામી વિવેકાનંદ ધર્મ સભામાં આધ્યાત્મિક માટેજ નોતા ગયા એ ગુલામીમાં ભારત ના રઈ શકે એવા વિચારો ધર્મ સાથે ભારતના થોડા અંશ ભાષણ માં કઈ દીધા અને બીજાધર્મ ના લોકો વાહવાહી કરવા ગયેલા માં આ બોવજ મોટું પરિવર્ત દેખાણું એટલે ત્યાંના લોકોએ સમુદ્ર પાર જેને કઈ જોયું નથી ને સસત ભારત ગુલામી માંજ રે એવી બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ ત્યારથીજ ચાલુ કરી દીધી, અને ભારતના યુવાનોને આર્થિક રીતે, પોતાની રોજગારી ની અંદર, પોતાના ઉપાજન માટે, પોતાના સ્વાર્થ માટે થઈને એક પ્રકારનું આ ત્રંત્ર ચાલ્યું એમાં ભારતનો યુવાન એ લડતો-જગડતો સંપ્રદાયની અંદર, જાતિવાદ ની અંદર, નાના મોટા માળા ની અંદર કેવાયકે તિરસ્કાર, ઘૃણા, નિરાશા આ પ્રકારના વાતાવરણમાં આ યુવાનોને નાખી દેવાની પ્રવૃતિઓ ચાલી અને એ સ્વતંત્રતા સુધી અને સ્વતંત્રતા પછી પણ ચાલી, અને આ દેશ નો યુવાન જાગે, સક્રિય થાય, જોમ વાળો થાય, મજબૂત થાય, સંકલ્પબદ્ધ થાય આ પ્રકારની પ્રવૃતિઓ ચાલી, અને પાછી બ્રેકીંગ ઇન્ડિયા બ્રિગેડ સરૂ થઇ રહી છે અને ભારત ના યુવાનોને દિશા ભટકાવવાના પ્રયત્નો કરી રહી છે, એમાંથી સમજીને ભારત ના યુવાનોએ ભારત શું છે એટલે જ ભારત ગીતમાં સોનાની ચીડિયા હતું એવુજ નોતું એટલે ભારત ને જાણો અને જાણીને એને માણો,
કે અમારા ઋષિ મુનિઓ વાળ દાઢી વધારીને ઝૂંપડીમાં રહીને પાન-પત્તા ખાતા એવા નોતા એ વૈજ્ઞાનિકો હતા એ માનવું પડશે એની પેલા એને જાણવું પડશે, એટલે ભારત ને જાણો, ભારત કો માનો અને ભારત ના બનો,
સ્વતંત્રતા પછી દેશ માટે બલિદાન દેવાની જરૂર નથી પણ દેશ માટે જીવો અને ભારત કો બનાઓ, તમારે કેવું ભારત જોઈએ છીએ ભવિષ્ય માં શક્તિશાળી ભારત, વિશ્વને માર્ગદર્શન કરી શકે એવું ભારત, વિશ્વ ગુરુ ભારત, વિશ્વ માં આતંકવાદ દૂર કરે એવું ભારત, વિશ્વ ને ટેક્નોલોજી અને વિજ્ઞાન ની મર્યાદા શીખવાડે એવું ભારત તો એવું ભારત બનાવો એટલેજ 'india to ભારત' બનાવવાનું છે,
એના માટે પરિવાર ની અંદર, સમાજની અંદર, વ્યવસાય ની અંદર, શિક્ષણ ની અંદર સમજવાની જરૂર છે, આપણને આ મોકો માંડ્યો છે એ મોકાને ગુમાવી નય દેવાનો આપણે સંકલ્પ કરવો પડશે,
ભવિષ્ય નું ભારત દુનિયાને લીડ કરતું ભારત, થોડા દિવસો પેલા એ ચળવળ ચાલુ થઇ ગય આપણા યોગને વિશ્વયોગ દિવસે મંજૂરી પણ આપી એ બાબતે, આવા અનેક કામો દુનિયા માટે થઇ ને કરવાના છે,
"त्येनतक्तेन गुंजिता"
મારુ જે પોતાનું છે એમાંથી થોડું ત્યાગ કરીને, મારી પાસે જે વધારે છે એ જેને ઉપયોગી છે એને આપવું એ છે ત્યેનતકતેન ગુંજિતા, આ બધું ધ્યાનમાં રાખીને ભારત ને ભારત બનાવવાનું છે, અને india માં એવું દેખાય એનું ચિંતન કરો.
एक नया इतिहास रचाओ। एक नया इतिहास ॥
नगर नगर सब दुनिया चलती । हम बीहडनेमे पंथ बनाए ॥
मंज़िल चरण चूमने आए ।हम मंज़िल के पास न जाए ॥
धारा के प्रतिकूल नाँव से। एक नया विस्वास रचे हम ॥
दूर घाटा जगके बंधन।बदले हम जीवन की भाषा॥
छिन्न भिन्न करके हम बंधन। बदले हम जीवन परीभाषा ॥
अंगरो में फूल खिलाकर। एक नया मधमाश रचे हम ॥
अम्बर हिले धारा डोले। पर हम ना अपना पथ छोड़े ॥
सागर सिमा गुले। पर हम अपना ध्येय ना छोड़े ॥
श्नेह प्यार की वसुंधरा पर। एक नया आकाश रचे हम।
एक नया इतिहास रचें हम ॥
ધન્યવાદ