આત્મહત્યા કોઈ પણ પ્રોબ્લેમ નું સોલ્યુશન નથી Raj Moradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

આત્મહત્યા કોઈ પણ પ્રોબ્લેમ નું સોલ્યુશન નથી

Hello દોસ્તો હું રાજ એક Gujju Boy's મારી સમજણ કેટલી છે તે મને નથી ખબર કે નથી મને તેનું કોઈ અભિમાન પણ સમય મારો હોઈ કે તમારો તે ગમે તેટલો કેમ ને ખરાબ આવી જાય ક્યારે ખોટું પગલું ન ભરી લેતા દરેક problem નો એક તો Solution હોય જ છે.
કેમ કે સાંજ પછી જેમ સવાર પડે છે તેમ દુઃખ પછી સુખ આવે જ છે દુઃખ જયારે તેની શરદ સીમા પર હોઈ છે ને ત્યારે સુખ નો આવ વાનો સમય થઈ ગયો હોય છે
માટે તમે અંતિમ સમય પર હારી ન જતા સાહે તે કોઈ પણ કામ કેમ ને હોઈ કે પછી સમય પણ Strong બની ને લડતા શીખ જો.
કેટલાક Student ના ભણતર ની પરીક્ષા નું result ખરાબ આવે તો પોતાના perents ના ડર ના કારણે suicide કરીલે છે પણ suicide કરવાની અસલ માં કોઈ જ જરૂર નથી હોતી.
અરે તમે તમારા ભણતર ની પરીક્ષા માં ફેલ થયા છો જિંદગી ની પરીક્ષા થી નહિ માટે હિમ્મત ન હારી ને એક મજબૂત ને હોશિયાર માણસ બની ને તમારી સામે આવેલી આફત સાથે લડતા શીખો.
જ્યારે કાય ન સમજાય ત્યારે બધુ ઈશ્વર પર
છોડી દેવું,ડાળી એ સુતેલા પક્ષી ને જે નથી પડવા
દેતો એ આપણ ને પણ સંભાળી જ લેશે
તમે biusness કરો છો તો Loss પણ થશે જ ને Loss થયા પછી ફરી થી પાછું ઉભું કરો ને ત્યારે સમજી જજો કે "Yes Succes My Life And My dream came true " માટે ખોટું પગલું ભર્યા પછી ખુદ ને પણ પચતાવો થાય જ છે પણ થઈ ગયા પછી શું ? તેનું કાય જ થતું નથી તમારા માં જેટલી suicide કરવાની હિમ્મત છે તો પછી તેટલી હિમ્મત થી આવેલા problem સામે લડી ને જીવી કેમ નથી બતાવતા ને Problem તમારે એક ને નહિ આ દુનિયા માં રેતા દરેક જીવ ને છે જ પૈસા પર કોઈ દિવસ અભિમાન ન કરતા બધું સુખ પૈસા જ નથી હોતું ઘર માં જો શાંતિ હશે બાળકો માં સારા સંસ્કારો હસે તો પૈસા તો ગમે ત્યાં થી આવશે.
Sushant sir એ જે કાંઈ પણ કર્યું તે મારી નઝર માં એકદમ ખોટું જ છે જરૂરી નથી કે દરેક પ્રોબ્લેમ નો અંત મોત જ હોઈ જ્યારે કાય ન સમજાય ત્યારે શાંત જગ્યા પર બેસી ને વિચારવું વિચાર ધારા ને દિમાગ થી નહિ દિલ રાખો કાય તો રસ્તો મળી જ જશે આપડી કહેવત ખોટી નથી કે " દીકરા ઉતાવળે આંબા ન પાકે" આ વાત આજે Sushant Sir એ સાચી કરી બતાવી હા હું સમજુ છું કે દુઃખ બધા થી વધારે પડ્યું હશે તેનો મતલબ એવો તો નથી ને કે તમે તમારી કિંમતી જિંદગી ને એક નાના એવા problems સામે કુરબાન કરી દીધી માં-બાપ ની સાચી દૌલત તો તેના સંતાનો જ હોઈ છે sir માટે હવે વધારે તો શું કેવ પણ એક અંતિમ એક Gujju Boys તરફ થી નહિ તમારા નાના ભાઈ તરફ થી એક અશ્રુ ભીની શ્રદ્ધાંજલિ કે ભગવાન તમારી આત્મા ને ખૂબ શાંતિ આપે
1. "" કોણ કહે છે કે એકલતા સારી નથી
એકલતા તો પોતાની જાત ને મળવાની
એક સુંદર તક આપે છે ""

2. તાળું તોડી કોઈ લૂંટે,એટલી જિંદગી અમિર પણ
નથી...
લાગણી ના ભાવો ખૂટે એટલો હું ગરીબ પણ નથી.
🙏જય શ્રી રામ🙏

instagram I'd 👇
@Gujju_Laliyo_ Urf Raj_Patel🤗🤗😘