હા બસ આજ પ્રેમ - ૩ Jay Rangoliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હા બસ આજ પ્રેમ - ૩

હા હા હું જાણું છું ખૂબ જ વધારે સમય પસાર થઈ ગયો છે એટલે જ વધારે સમય ન લેતા હુ આપણી વાત આગળ વધારૂ છું...

રસ્તા પર થી નીકળતા બધા લોકો મનોજ ને હસતો જોઈ રહ્યા હતા...જય પણ એની સાથે જોર જોર થી હસી રહ્યો હતો...પણ એ બિચારા જય ને થોડી ખબર હતી કે એની આ હસી ટૂંક સમય માં જ એના થી ખુબ જ દૂર થઈ જવાની છે...

રૂખી સી આંખો મે નમી આ ગઈ
ઉદાસ ચહેરે પે ફિર સે હસી આ ગઈ
ક્યાં જાદુ થા ઉસકી aદાઓમે
મરે હુએ મૂર્દે ભી ફિર સે ઝિંદા હો ગયે

હા આ પેલો એજ છે એય બોલાવ એને બોલાવ અને એ અહીંયા કેમ આવા તડકા માં એકલો ઊભો છે

તેની પાસેથી નીકળતા બે છોકરા ઓ અન્દ્રો અંદર વાત કરી રહ્યા હતા..ત્યારે જ જય ની નજીક જઈ ને પેલા છોકરા એ તેને સહેજ હલાવ્યો..જય તેની સામે જોતા બોલ્યો અરે તું અહીંયા..ત્યારે જ પેલા છોકરા એ કહ્યું કે આ પ્રશ્ન તો મારે તને પૂછવો જોઈએ આવા ધમધોકતા તાપ માં તું અહીંયા શું વિચારે છે એકલો એકલો......

કઇ નહીં ચલ ચા પીવા જઈએ...એમ કહેતા જય અને પેલા તેના મિત્ર ચા પીવા નીકળી ગયા..

પણ કોઈક કે કીધું છે ને વિતાવેલી પળો જ્યારે યાદ આવે ને ત્યારે પત્થર પણ પીગળી જાય તો પછી આતો એક માણસ હતો ...

રુહી સાથે વિતાવેલી પળો યાદ કરતા કરતા એને કઈક યાદ આવ્યું...એ યાદ માં ને યાદ માં એવો ખોવાઈ ગયો કે સામેથી આવતી કાર પણ તેને ન દેખાણી...

ધડામ.........


અરે લાગ્યું તો નથી ને????

ના ના બસ જરાક એવું છે..કીડી મરી ગઈ...હા હા હા હા

ત્યાં જ તેની પાછળ મનોજ નો આવાજ આવ્યો...શું લાગ્યું નથી...જોતો ખરા જરાક કેટલું લોહી નીકળે છે

જય નું ખોટું હાસ્ય મનોજ સામે ન ટક્યું...

દવાખાને જઈ ને મલમ પ્ટી કરી બહાર નીકળ્યા...ત્યાં જ અચાનક કઈક જૂની યાદો પછી તાજા બની ને જય સામે ફરી વળી

એવી એક વસ્તુ નહોતી કે જેમાં જય ને રુહી ની વિતાવેલી પળ ન હોય...

આજ થી એક વર્ષ પહેલાં જય નું આમ જ એક્સીડન્ટ થયું હતું..
હા મને બરાબર યાદ છે એક વરસ પેલા જ....

જય ના મોઢા માંથી નીકળેલા શબ્દો મનોજ ના કાને પડ્યા...
શું???
શું એક વર્ષ પેલા.... જય તને પૂછું છું...શું હતું એક વર્ષ પહેલાં??

જય ની આંખો માં જાણે ઘુઘવાટા મારતા દરિયા માં મોજા નો મારો આવ્યો હોય એમ પાણી આવી ગયા...

પોતાને થોડો સરખો કરતા બોલ્યો..કી નહિ

જય ના આ શબ્દો ને મનોજ સારી રીતે સમજી ગયો...


હા હું તને કરીસ કાલે કોલ હવે રાખું ફોન હવે....??
ત્યારે જય એ કહ્યું હા પણ એક શરત છે..
શું??
કાલે તું ઘરે થી નીકળી ને પહેલું કામ મને કોલ કરવાનું
કરીશ બોલ??
હા હવે એ તો તને જ કોલ કરવાની હોય ને હુહ્...

એમ કહેતા જ ફોન મૂકી જય ટહેલવા નીકળ્યો...એ પણ પોતાની બાઇક લઇ ને...મનોજ કોલ કરતા તેને કહ્યું કે હા આવ હું અહી જ છું..

ગાડી લઇ ને નીકળતા બસ ઘર થી થોડે જ દૂર અચાનક કૂતરું જય ની બાઇક ને આ ડું આવતા જય ગાડી થી દૂર ફંગોળાયો...

આગળ શું થયું??? જાણવા માટે બની રહેજો અમારી સાથે..
શું થયું જય સાથે?? શું થયું હતું એક વરસ પેલા?? શું રુહી નો કોલ આવ્યો હતો??





આંંંંંં
રૂૂ

રૂૂ