મિત્રતા Jigar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિત્રતા

..... સૂર્ય ના સોનેરી કિરણો થી આભ જાણે કે સોનેરી ચાદર ઓઢી ને બહાર નીકળ્યું હોય એવું ફૂલગુલાબી ઉષ્મા ભર્યું વાતાવરણ ધરાવતા ધવલ પુર ગામ ના ભાગોળ માં ગામ ના સરપંચ કાળું ભાઈ નું ગર એમના દીકરા નું નામ મોહિત જે સુંદર પુર ગામ માં અભ્યાસ કરતો હતો
સુંદર પુુર ગામ માં બીજો એનો મિત્ર ધવલ બંને ની મિત્રતા ની મિશાલ સમગ્ર પંથક માં ચર્ચાતી હતી અભ્યાસ માં પણ બંને હોશિયાર તથા બંને ની મિત્રતા માં ક્યારેય કોઈ ભેદ ના આવી શકે લોકો કૃષ્ણ સુદામા ની જોડી ની મિશાલ આપતા હતા.
સમય ને જતા ક્યાં વાર લાગે બંને યુવાની ના ઉંબરે પહોંચી ગયા ને નજીક ની કૉલેજ માં બંને એ ચાલુ કરી . ત્યાં કૉલેજ માં પ્રથમ દિવસે જ એમને એમના ક્લાસ માં સૌથી છેલ્લે આવેલ યુવાન .મુખ જાણે ચંદ્રમા એવું અપ્રિતમ રૂપ ધરાવતી ખ્યાતિ ની એન્ટ્રી થઇ
જાણે ક્લાસ
ના બધા જ યુવા ના ચહેરા બસ એની જ સુંદરતા નું રસ પાન કરતા લાગ્યા અને એમાં. આ બંને મિત્રો પણ બાકી હતા નઈ. બંને એ મન માં નક્કી કરી લીધું કે આની સાથે જ લગ્ન ના બંધને બાંધશે.હવે સમગ્ર ક્લાસ ની લાગી રેસ ખ્યાતિ ના દિલ જીતવા
...... .... ...... ...જેેેવી. એની સુ ન્દરર્ત્ એવી જ. એની હોશિયારી અભ્યયાસ. માં તથા દરેક બીજી પ્રવૃત્ત્તિ માં એની ચપળતા હતી . સમગ્ર ક્લાસ. ખ્યાતિ નું દિલ જીતવા ના સપના જોવા લાગ્યો .ધીમે ધીમે દિવસો જવા લાગ્યા .મોહિત ને ધવલ બંને ના દિલ માં ખ્યાતિ વસી ગઈ હતી પણ બંને એ ક્યારેય એકબીજા ને જાણ કર્યું નઈ અને ખ્યાતિ ને પામવા બનતી કોશિશ કરવા લાગ્યા
કૉલેજ ની પ્રથમ પરીક્ષા ચાલુ થઇ ત્યારે મોહિત અને ખ્યાતિ એક જ બેચ માં નંબર આવ્યો ધીમે ધીમે એ બંને સાથે મિત્રતા વધતી ગઈ. એક્ઝામ પત્યા પછી મોહિત એ ખ્યાતિ ની ધવલ સાથે ઓળખાણ કરાવી ખ્યાતિ ની નજર ધવલ સાથે મળતા ધવલ ના સુડોળ કસરત થી કસાયેલા શરીર સાથે એની નજર મળી ગઈ.મોહિત બોલવા માં શાંત ને ધવલ ને વાત કરવા માં કોઈ પહોંચી ના સકે .ધીમે ધીમે દિવસો જતા સમગ્ર કૉલેજ માં આ ત્રણ ની ચર્ચા જોર પકડવા લાગી ને ખ્યાતિ ની કોઈક ધવલ સાથે તો કોઈ મોહિત સાથે જોડવા લાગ્યા .ખ્યાતિ મોહિત ને ધવલ ની મિત્રતા માં ત્રણેય એકબીજા સાથે લાગણી ના ખેલ માં બાંધવા લાગ્યા કોણ કોની જોડે કંઈ લાગણી થી જોડાયેલ છે એ કૉલેજ નો ચર્ચા નો વિષય બની ગયો ને ધીમે આ લોકો ની મોજમસ્તી માં ૧ વર્ષ પતિ ગયું ને વેકેશન આવ્યું લાસ્ટ દિવસે ત્રણેય મિત્રો મળ્યા ને પછી પોતાના ઘર રવાના. થયા અને એકબીજા ના સુવર્ણ મિત્રતા ના ને ખ્યાતિ સાથે નીકળેલ સુવર્ણ દિવસો ને યાદ કર વા લાગ્યા .આ બાજુ ખ્યાતિ પણ ધવલ ના વિચારો માં ખોવા લાગી એ મનોમન ધવલ ને પસંદ કરતી હતી પણ પોતાની લાગણી ને વ્યક્ત કરી સકે એમ નહોતી હવે સમય ની વક્રતા ની આગળ ક્યાં કોઈની ચલાવવાની જોઈએ સમય આગળ નું પૈડું કેવી રીતે ચલાવે
શું થશે આ લોકો ની મિત્રતા નું ? શું ખ્યાતિ ને ધવલ ની મિત્રતા પ્રેમ માં પરીનનમસે કે સમય કોઈ નવી જ વક્રતા લાવશે ?
તમને સ્ટોરી ગમે તો કોમેન્ટ જરૂર કરજો અને મારી ભૂલ હોય તો સુધારવા જરૂર મદદ કરજો ......... ......