...... ... .... આગળ વાંચ્યું એ જ બધાજ મિત્રો કોટેજ માંથી નિકળી બહાર ના સુંદર વાતાવરણ માં નિકળી પડ્યા સમય પોતાનું ચક્ર બદલવાની તરફેણ માં હતું
... . ત્યાંથી નીકળી ગાડી લઈને બહાર વનસ્પતિ વિશે નવું જાણવા તથા પોતાના પ્રિયતમ ના સાથ ને માણવા નીકળી પડ્યા ખેડ ના અગોચર જંગલ માં જ્યાં દુનિયા ની સૌથી વધુ જડીબુટ્ટી ના ભંડાર સમાં શ્રૃંગી પર્વત તથા તેના જંગલ માં મળતી સતાવતી બ્રાહ્મી તુલસી તથા સંજીવની જડીબુટ્ટી ...... ત્યાંના આયુર્વેદ ના જાણકાર માણસ ને સાથે લઈને જવાની તૈયારી હતી પણ બાળકો ના અતિઉત્સહ ના લીધે એમને કોઈ પણ જાત ની સમય સાવધાની વગર નિકળી ગયા એક એવી મંજિલ પર જ્યાં સમગ્ર ભારત નું સૌથી મોટું વિશાળ જંગલ માં .
આપરે થોડીક જંગલ વિશે માહિતી લઈએ તો ખેડ ના સૌથી મોટા જાગીરદાર સંભવ સેઠ ના તમામ ગેર કાનૂની કામ અહીંયા થતાં હતાં એ જંગલ ની જડીબુટ્ટી નું નિકંદન કરીને એમાંથી ડ્રગ્સ. નિકળી ને યુવાધન ને બરબાદ કરતા હતા એમાંથી ઉત્પન્ન થતી ઈનકમ નો ઉપયોગ કરી ભોળા આદિવાસી લોકો ને પોતાના ગુલામ બનાવ્યા હતા ને એમના જોડે ગેરકાનૂની કામ કરાવતા . ભોળા આદિવાસી ની ફોર્સ બનાવી ને આતંક ફેલાવતા હતા .સંભવ સેઠ ને એક ખરાબ આદત હતી શરાબ અને શબાબ ની એમને દરેક રાત્રિ એક નવી દુલ્હન સાથે ગુજરતી હતી . અને એજ આદત અપરા નીકળેલ મિત્રો ને સંભવ સેઠ સાથે નવી દુશ્મનાવટ થવાની હતી .
...,... .... .. જય સોનાલી દીપ અક્ષય રીના માં સોનાલી ની સુંદરતા એનું યૌવન ભરાવદાર બદન આ લોકો માટે એક એવી મુશ્કેલી ઊભી થશે કે જેના લીધે વર વેરાન થશે સંભવ સેઠ ને આપતા મિત્રો ની જીંદગી સાથે એવા ખેલ ખેલાશે ભગવાન પણ સંભવસેઠ ની ક્રૂરતા આગળ નજર નહિ મિલાવી સકે.....
..... .... ... .. સોનાલી જય તથા આપતા મિત્રો આંબખેડ વટાવી ને જંગલ ના મુખ પર પહોંચ્યા ત્યાં ચા ની ટપરી પર કોલસા ની આગ માં તપેલી લીલી ચા પીવા રોકાયા .ચા વડા દાદા સાથે વાત કરતા દાદા ને બહાર ના મુસાફિર લગતા પુચ્યું કે બાળકો અહીંયા આ જંગલ માં કેમ ભૂલા પડ્યા .જય ને જવાબ આપ્યો અમે અહીંયા વનસ્પતિ વિશે નવું જાણવા ને શીખવા માટે આવ્યા છીએ .દાદા એ કહ્યું બેટા આ જંગલ ની સુંદરતા જેટલી લોભૂક છે એટલીજ કામુક છે અહીંયા અંદર જતા લોકો માંથી બહાર આવતા લોકો માં વધુ ગતાડો જોવા મળ્યો એમને કહ્યું તારા સાથે જે છોકરીઓ છે એમની સાચવજે ....
ત્યાજ ફરી સોનાલી ના સાથે ફરી એજ નિશાચર પક્ષી એને દેખાયું ને એ ફરી વિહવળ થવા લાગી .એને જય ને કહ્યું આપ્રે પાછા જતા રહીએ મને અહીંયા નું વાતાવરણ ભયાનક લાગે છે પણ જય યુવાન ગરમ ખૂન ક્યાંથી માનવાનુ ને વિધિ ના લેખ સાથે ચાલવાનું તો દરેક ને પદેજ છે સમય ની વક્રતા હવે સંભવ સેઠ સાથે કે આપરા મિત્રો સાથે કોની સાથે કેવી કરવત બદલશે એતો સમય જ કહસે .
વધુ .આવતા .અંકે
. . . સમય નો સાથ ના હોવા ના લીધે સ્ટોરી આગળ વધી નહિ એ માટે દિલ થી માફી માંગું છું હવે જડપ થી આ સ્ટોરી વેગ પકડાશે ને જડપી એક નવા પ્રેમ તથા ક્રૂરતા ના દર્શન થશે જો તમને પસંદ આવે તો કોમેન્ટ જરૂર કરજો .... .. ... .... .. ..