Vishwa books and stories free download online pdf in Gujarati

વિશ્વા

વિશ્વા...
મારી કોલેજ સિનિયર....
હું એને આજે વડતાલ થી સ્ટેશન મુકવા આવ્યો છું.

(સ્ટેશન પર)

કુમાર - લો madam ! આવી ગયું તમારું સ્ટેશન !

( વિશ્વા બાઈક પર થી નીચે ઉતરી ને )

વિશ્વા - Thank You કુમાર !
બાઇક પર લિફ્ટ આપવા માટે !
કુમાર(કશુંક વિચારતા) - એક Thank you મારા તરફ થી . પણ.
વિશ્વા - કેમ Thank You ? મેં લિફ્ટ લીધી છે, આપી નથી.
કુમાર - મારા બાઇક પાછળ બેસવા માટે Thank You.
વિશ્વા - તો એમાં Thank you ?
કુમાર - વિશ્વા, તમને નથી ખબર મારા બાઇક પાછળ બેસી ને તમ
શું કરી નાખ્યુ છે !
વિશ્વા - એવું તો શું કર્યું છે મેં ?
કુમાર - મને એ વાત નું યકિન કરાવ્યો કે તમે ખરેખર એક સુંદર સ્ત્રી . છો!
વિશ્વા - ઓહ ! શું વાત છે ? મને તો ખબર જ નહોતી કે હું આટલી બધી સુંદર દેખાવું છું કે તું મને સ્ટેશન માં બધા ની સામે આ વાત કહીશ. ખબર નઈ કેવી રીતે હું બે વર્ષ સતત મીસ કોલેજ ક્વીન બની ગઈ. Thank you કુમાર મને realize કરાવવા માટે.
કુમાર - વિશ્વા હું મસ્તી નથી કરી રહ્યો. જ્યારથી તમ મારા પાછળ . બેઠા છો ત્યારથી હું અલગ જ દુનિયા માં છું, તમારી સુંદરતા અના માટે જવાબદાર છે.
વિશ્વા - અચ્છા ! કેવી રીતે ?
કુમાર - વિશ્વા તમ જ્યારે મારા પાછળ બૈઠા હતા Don't take me wrong ત્યારે તમારા બ્રેસ્ટ મને સ્પર્શ થઈ રહ્યા હતા. યકીન માનો વિશ્વા આ સ્પર્શ થી મારા આખા શરીર માં એક vibration પસાર થઇ ગઈ. ક્યારે પણ આવું feel નહતું થયું. આપને બંને કેટલી વાર જાણ્યા અજાણ્યા એક બીજા ને સ્પર્શ કર્યા હસે પણ એક વાર પણ આવો સ્પાર્ક નાહતો આવ્યો જે આજે તમારા બ્રેસ્ટ ના સ્પર્શ થી આવ્યો છે.
વિશ્વા - બ્રેસ્ટ સ્પર્શ થયા એમાં તને હું સુંદર લાગવા લાગી અને તું અલગ દુનિયા માં પહોચી ગયો ?
કુમાર - Again don't take me wrong. તમારા બ્રેસ્ટ એ મને તમારા સ્ત્રિતત્વ નો એહસાસ કરાવ્યો છે. તમારા બ્રેસ્ટ ખૂબ કોમળ અને સારા છે. તેનો આકાર પણ પરફેક્ટ છે. આ બધું મને તમારા સ્પર્શ થી અંદાજો આવ્યો. વિશ્વા તમે એક એવી સુંદર અને કમસીન કાયા ના માલકીન છો જેની હર એક પુરુષ ની ઈચ્છા હોય છે. તમે એક સંપુર્ણ સ્ત્રી છો વિશ્વા.
વિશ્વા - (જાણે કે ૪૪૦ વોલ્ટ નો ઝાટકો લાગ્યો હોય) કુમાર તને નથી લાગતું કે જેને તું મારી સુંદરતા ગનું છું એ અસલ માં તારી વાસના છે ?
કુમાર - ના વિશ્વા આ વાસના નથી. તમારા બ્રેસ્ટ સુંદર છે, એ બ્રેસ્ટ નો સ્પર્શ સુંદર છે. મને આ બ્રેસ્ટ નો સ્પર્શ હજી ઘણી વાર અનુભવ કરવો છે પણ એનો મતલબ એવો નથી કે મને તમારી જોડે શારીરિક સંબંધ બાંધવા છે. આ ફક્ત આકર્ષણ છે તમારા સ્ત્રીતત્વ પ્રત્યે. હું આ આકર્ષણ થી અંજાયો છું. અને આકર્ષણ તો પ્રેમ નો બીજો પડાવ હોય છે.
વિશ્વા - તો આ આકર્ષણ ફક્ત બાહરી રૂપ થી જ થાય છે કે અંદર ના ગુણ જોઈ ને પણ થાય છે ?
કુમાર - થાય છે ને ! અને હું થયો પણ છું !
વિશ્વા - શેના થી ?
કુમાર - તમારી આ Boldness ! તમારી જગ્યા અત્યારે બીજી કોઈ છોકરી હોત તો અત્યાર સુધી મારા પર Sexual harrassment નો કેસ થઇ ગયો હોત. પણ તમે જરા પણ ગુસ્સે થયા વગર મને મારો અભિપ્રાય મૂકવા દીધો. સામાન્ય રીતે સ્ત્રીઓ બોલ્ડ નથી હોતી. તે આવી બધી વાતો થી ખચકાતા હોય છે. મારી વાતો માં અશ્લીલતા નથી હોતી. બોલ્ડ થવું એ બેઉ હિંમત વાડું કામ હોય છે જે તમે છો. બસ . આ જ ગુણ તરફ તો હું આકર્ષાયો છું.

(વિશ્વા સ્તબ્ધ..... )
વિશ્વા - કુમાર ! તને ડર ના લાગ્યો મારી સામે મારી બ્રેસ્ટ ની વાત
કરવામાં ?
કુમાર - જે પણ હોઈ છે હું મોઢા પર જ કહું છું.
એ મારી સુંદરતા છે.

(થોડી વાર માટે અમે બંને ચૂપ રહ્યા. અમે બંને મુંઝવણ માં હતું શું કહેવું એ કોઈ ને ખબર નહોતી )

કુમાર - તમારી બસ ને હજુ કેટલી વાર છે ?
વિશ્વા - તૈયારી છે. આવતી હસે .
વિશ્વા - કુમાર
કુમાર - જી
વિશ્વા - તું મને હવે મારા નામ થી બોલાય. આ તમે - બમે હવે કેહવાનુ બંધ કર.
કુમાર - અરે યાર.... ! તમે મારા થી ૪ વર્ષ મોટા છો, મારા સિનિયર
છો ?
વિશ્વા - તો શું થયું ? જ્યારે મારા બ્રેસ્ટ તને સ્પર્શ થતાં હતાં ત્યારે તને એવું ના થયું કે આ મારી સિનિયર છે, એની જોડે એવું ના થાય ?
કુમાર - અરે યાર ... ! એ તો ....
વિશ્વા - (વચ્ચે થી કાપતાં ) અરે મસ્તી કરું છું. Relax. તું મને હવે મારા નામ થી બોલાવ જે .
કુમાર - કેમ ?
વિશ્વા - કેમ કે તું જ્યારે મને નામ થી બોલાવે છે ત્યારે ખબર નહીં કેમ વિશ્વા નામ વધારે સુંદર લાગવા લાગે છે.
કુમાર - okay ! વિશ્વા...... !

(વડોદરા બસ નું Announcement થાય છે)
(વિશ્વા બસ માં ચઢે છે અને બેસવા મટે સીટ શોધે છે , ત્યાં સુધી કુમાર બસ ની બહાર જ ઉભો હોય છે.)

વિશ્વા - (બસ ની બારી માંથી કુમાર ને બૂમ પાડતા ) કુમાર
કુમાર - બોલો વિશ્વા
વિશ્વા - ૩ દિવસ પછી પાછી આવાની છું. તારી આ બાઇક લઇ ને લેવા આવી જજે.
કુમાર - સાચ્ચે ! મને લાગ્યું કે તમે આજ પછી ક્યારે મારા બાઇક પાછળ નહીં બેશો !
વિશ્વા - (આંખ મારતા ) કુમાર તને હજી ખબર નથી અસલ સ્ત્રીતત્વ કેટલી સુંદર હોય છે ! બાઇક લઇ ને લેવા આવી જજે, અનુભવ કરાવી દઈશ. Bye
કુમાર - (શરમાતા) Bye.


બીજા રસપ્રદ વિકલ્પો