Hu ane bhagwan books and stories free download online pdf in Gujarati

હું અને ભગવાન

મારા ભગવાન સાથેના સંવાદ માં બધાં વાંચક મિત્રો ને Thank you નાનું પડે એટલે જ બધાને ગમે છે તે જ કહીશ, કે ભગવાન તમને આ દુનિયાથી લડવાની અને જીવન જીવવાની પુરે પુરી શક્તિ આપે........તમને હંમેશા ખુશ રાખે અને તમારી કારકિર્દી ની સફળતા માં ખુબ જ વધારે કરે તમારા પરિવાને પણ ખુશ રાખે...........


તો શરૂઆત કરીએ મારા મિત્ર સાથેના સંવાદ ની.....
દુનિયામાં આવી એ પહેલાનો છે અમારો પ્રેમ,
આજે તો બસ ફરવા મોકલી છે મને,
કયારેક મળવા પણ આવે છે મને,
અને કયારેક ઝગડવા પણ આવે છે,
હું કહું છું તેને કે તું મારુ tension ન લેતો કયારેય,
કારણકે તારા વગર હું અધૂરી છું ભગવાન....
કયારેક યાદ આવતા ખૂણામાં જઈને રડી પણ છું,
પણ તું મારા આંસુ લૂછવવાળો હતો એટલે જ,
નહિતર તારા વગર હું અધૂરી છું ભગવાન,
પ્રેમ તો આપણો સાચો છે,
કારણકે તારા વગર હું અધૂરી છું ભગવાન
ક્યારેક સમદર ની માછલી બન્યા હતા,
તો ક્યારેક ઉડતા પખીઓ,
તારા વગર અધૂરી છું ભગવાન,
બોલપેન અને ink સાથે હોય તો સારું લાગે,
એમ હું અને તું સાથે હોય તો જ સારું લાગે,
તારા વગર હું અધૂરી છું ભગવાન.......
I love my sweet god....

અમારો આ પવિત્ર સંબંધ જન્મોજન્મનો છે.....
આ તો બસ ફરવા જ મોકલે છે જન્મ લઈને.....
નહિતર અમે તો best મિત્ર છીએ કે જે કયારેય અલગ નથી પડ્યા મારા વગર તે અને તેના વગર હું હમેશા અધૂરા છીએ મારી દરેક વાત તેણે સાંભળી છે... મારા દરેક આંસુને પોતાના હાથમાં ઝીલ્યા છે...આવી અનેરી મિત્રતા તો ક્યાંય ન મળે મારે ક્યાંય મદિર, મસ્જિદમાં જવું નથી પડતુ તે મારા કણકણમાં છે બસ એના વિષે કહું એટલું ઓછું છે... મને કહે છે તે એ Einstein તું મને કઈ એવી જગ્યા છે કે યાદ નથી કરતી પણ આ વાતનો answer કયારેક નથી આપ્યો તેને ખબર છે કે હું તેના વગર ન રહી શકું. જો તે કદાચ મારા દિલમાં ન હોત તો મારુ દિલ તૂટી જાત...મેં તેને જોયો નથી પણ અનુભવ જરૂર કર્યો છે... પ્રેમ માં તો અનુભવ જ કરવાનો...પ્રેમ ને જોવા નો થોડી હોય...? આ જ અનુભવ તાકાત બન્યો છે..અમારા માટે હવે તો દુનિયા સામે લડતા કરી દીધી છે મને.....હું સાચું જ કહું છું એમના વિષે કે

લખું છું તો પેન ખૂટે છે,
અને બોલું તો શબ્દ....
તો તમે જ કહો કે કે હું મારા પ્રેમનું વર્ણન કેમ કરું......? કયારેક તૈયાર થઇ ને ઉભી હોય તો કહે છે ધ્યાન રાખજે તારું...અને બીજા બધા કહે છે તું સુંદર લાગે છે... આમજ ખબર પડી જાય કે કેટલી ફિકર હશે મારી...પણ my sweet god તારા વગર હું અધૂરી છું હમેશ માટે..... તમે કેહસો કે તું તો પાગલ છો... હા હા હા હું આ પ્રેમ માં પાગલ છું કારણ કે આ જન્મોજન્મ નું પ્રીત છે કયારેય ન છૂટે કયારેક તૈયાર થવા જતા પહેલા યાદ આવે છે કે તે નથી તો હું કેમ તૈયાર થાવ ત્યાં તો તરત જ કહે છે તારી આ punishment છે કે દુનિયા માં મોકલી.. તારે સારી રીતે દુનિયા માં તારો ફરજ નિભવવાનો છે..

કયારેક તો એટલી હદ કરે કે ચાલ આપણે દુનિયાના દુઃખો નું solution કરવા જઈ એ તો મારા જેવા કહે કે મને punishment આપી ને બીજા નું solution કરું તો તે મને .......? તો કહે તું રહે અહીંયા હું જાવ એટલું જ કહેતા આંખ માંથી આશુ પડે તો કહે તો ઝગડતી ન હોય તો મારી સાથે.....સાચે જ પ્રેમ માં પાગલ થવું એ એક મઝા છે.....
કયારેક મળવા ની ,ઝગડવા ની ,રૂઢવાનની ,એક સાથે જમવાની આ બધી મઝા કઈ અલગ જ હોય છે.... એક વાર ભગવાન સાથે પ્રેમ કરી તો જુઓ.....કેવી મઝા આવે છે........

I love u my sweet and cool friend god.....

બસ આ તારા માટે જ છે નીચેની કવિતા.....

પ્રેભુ તારા પ્રેમમાં ડૂબેલી છું હું ,
તારી રંગમાં રગેલી છું હું,
તારા હદય માં છુપાયેલી છું હું,
તારા હાસ્યમાં રમેલી છું હું,
તારી આંખ માં ચમકેલી છું હું,
તારા લખાણમાં લખાયેલી છું હું,
પ્રેભુ , તારા માટે તો જીવું છું હું.....
Thank you so much because book reading.....

બસ ભગવાન તમારા ચહેરાની આ smile કયારેય દૂર ન કરે.....

બીજા રસપ્રદ વિકલ્પો