લવ ઇન કોલેજ - 1 Haresh Sarvaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ઇન કોલેજ - 1

લવ ઇન કોલેજ

ભાગ 1

અશ્વિનનો આજ કોલેજનો પહેલો દિવસ છે.તે આજ ઘણો ખુશ છે કોલેજ પહોંચીને તેના મિત્રોને આમતેમ શોધતો હોય છે.પણ તેને કોઈ મિત્ર તે કોલેજમાં મળતું નથી.
ત્યાર બાદ તે સિગરેટ પીવા કોલેજ થી દુર એક દુકાને જઇ ને સિગરેટ પીવા લાગે છે.પરંતુ ત્યાં રાહુલ નામનો વિદ્યાર્થી સિગરેટ પીવા આવે છે તે તેને મળે છે બંને સાથે સિગરેટ પીવા લાગેછે.
આમ,અશ્વિન અને રાહુલ બંને મિત્રો બની જાય છે.
બંને સિગરેટ પૂરી કરી ક્લાસમાં જાય છે બંનેના ક્લાસ એક જ હોય છે તેથી બંને એક સાથે જ ક્લાસમાં બેસે છે. ક્લાસમાં બધા વિદ્યાર્થી એકબીજા સાથે વાતો કરતા હોય છે.
“ એટલામાં અશ્વિનની નજર બારી બહાર આવતી નિરાલી પર જાય છે અને તે તેને જોતો જ રહે છે તે પહેલા જ એટલી સુંદર હતી પણ બ્લેક ઝિંસ અને રેડ ટોપ અને છુટા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.તેને એક વાર જે જોવે તેને ચોકકસ પ્રેમ થાય જાય”.તે એન્ટર થઈ તેની બેન્ચે બેસી જાય છે અને મિત્રો સાથે વાતો કરવા લાગે છે.
અશ્વિનની નજર તેનાથી દૂર જવા ઇચ્છતી નથી તે તેને એકી ટસે જોતો જ રહે છે જાણો તે મનોમન જ તેને પ્રેમ કરી બેઠો હોય.
તે દિવસ ની આખી રાત પેલી છોકરી નિરાલી વિશે જ વિચારતો રહે છે કે તેની સાથે વાત કેમ કરવી ? તેને તેની સાથે ફ્રેનડશીપ કરવાની ઇચ્છા થાય છે . આમ જ કોલેજ નાં ધીમે ધીમે દિવસો પસાર થાય છે.તે તેને હરરોજ નિહાળતો હોય છે.
“ પરંતુ એક દિવસ અશ્વિન હિમ્મત કરીને નિરાલી ને ફ્રેનડશીપ માટે પૂછવા જાય છે.
“ અશ્વિન નિરાલી પાસે જય ને “

“ફ્રેન્ડશીપ કરવી “ અશ્વિને નિરાલી ને કહ્યું

નિરાલીએ થોડું વિચાર્યું અને જવાબ આપ્યો”

“Ok friend “ નિરાલીએ જવાબ આપ્યો

“But only friend” નિરાલીએ કહ્યું

“ Ok” અશ્વિને કહ્યું

“ એક છોકરો અને છોકરી કદી ફ્રેન્ડ નાં હોય” અશ્વિને ફલટ કરતા કહ્યું

“ કેમ ના હોય ?” જરૂર હોય
એન્ડ આપડી વચ્ચે એવું કંઇ જ નથી થવાનું આપડે જસ્ટ ફોર ફ્રેન્ડ જ સવી.અને અશ્વિન તેની બેન્ચ ચાલ્યો જાય છે.
નિરાલીનું કોઈ ખાસ મિત્ર ન હતો એટલે અશ્વિન તેને તેની સાથે બેસવા માટે બોલાવે છે.નિરાલી થોડું વિચારી હા પાડે છે અને બીજા દિવસે તે અશ્વિન અને રાહુલ સાથે ક્લાસમાં બેસવા લાગે છે.
ધીરે ધીરે ત્રણેય સારા મિત્રો બની જાય છે અને બંને એક બીજાની બધી જ વાતો શેર કરવા લાગે છે. કોઈ કોઈથી કોય પણ વાતો છુપાવતા નથી.
એક દિવસ કોલેજ માં બોરિંગ લેક્ચર આવવાનો હોય છે તેથી અશ્વિન અને નિરાલી તે લેક્ચર બંક મારીને કેંટીન તરફ જાય છે. ત્યાં ટેબલે બેસીને અશ્વિને વેટર તરફ ઈશારો કરી બંને માટે બ્લેક કોફી મંગાવે છે. કોફી પીતા પીતા

“ નિરાલી તને એક સવાલ પૂછું “

“ હા પૂછને “

“ ગુસ્સો તો નય કરને “

“ તું પૂછીશ તો ખબર પડશે ને સવાલ તો પૂછ શું છે “
“ તારો કોઈ bf છે ? “
' કેમ ' નિરાલી યે કહ્યું
“બસ એમજ તું કેને”

“સાચું કવ તો એક ધર્મેશ નામનો છોકરો પૂછવાતો આવ્યો હતો.”

“તો તે શું કીધું”?

“કાંઈ નય મને પસંદ નહતો એટલે મેં નાં પડી “

“ હવે તું બતાવ તારે કોઈ gf છે કે હતી ?”
“ નાં કોઈ નહિ “
' તો તે કોઈ ને પ્રેમ કર્યો જ હસે કારણ કે બધાને ક્યારેક તો કોઈ સાથે પ્રેમ તો થાય જછે.
“ હા એમ તો હતી પણ વન સાઇડ લવ હતો“
“ કોણ છે એ ભાગ્યશાળી “ ?
“ ૧૨ માં રિયા નામ ની છોકરી હતી પણ....”

“ કેમ શું થયું હતું “
“ તેને હું પસંદ નાં હતો એટલે મેં તેને મૂકી દીધી “ બસ પછી બધું ત્યાં જ પૂરું થય ગયું.

“ તો હવે છે કોઈ ધ્યાનમાં “ નિરાલીએ કહ્યું
“ નાં અત્યારે તો કોઈ નથી “
' તો તારે કેવી gf જોઈએ છે ?

“ આંખો તારી જેવી,સુંદર તારાથી ઓછી હસે તો પણ ચાલશે ,અને હા એક ફ્રેન્ડ જેમ રહે ,એક દમ તારી જેમ “

“ તું બનીશ મારી gf “ અશ્વિને ફ્લટ કરતા કહ્યું .
“ ઑય લિમિટ ક્રોસ કારમાં આપડે ખાલી ફ્રેન્ડ જ છઈએ” નિરાલીએ હસમુખ સ્વભાવે કહ્યું.

“ Ok ok ok “ તેતો મારા વિશે જાણી લીધું હવે તુતો બતાવ તારે કેવો bf જોઈએ છે. અશ્વિને કહ્યું

“ મારે તારી જેવો નથી જોતો” નિરાલીએ મસ્તી કરતા કહ્યું.

( અશ્વિન અને નિરાલી નો સંવાદ જાણવા માટે વાચતા રહો લવ ઇન કોલેજ )

ક્રમશઃ......