The Author Kumar Akshay Akki અનુસરો Current Read ચાહત - એક લવ સ્ટોરી - 7 By Kumar Akshay Akki ગુજરાતી પ્રેમ કથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books સાતત્યપૂર્ણ પ્રયત્ન એ જ સફળતા સાતત્યપૂર્ણ પ્રયત્ન એ જ સફળતા સાર્થક કાર્ય સફળ થાય... ભાગવત રહસ્ય - 176 ભાગવત રહસ્ય-૧૭ ૬ લક્ષ્મીજી તો નારાયણને જ વરે છે.જેનું હૃદય... વિશ્વનાં જાણીતા જાદુગરો અને તેમની ફેમસ ટ્રીક જાદુ સદીઓથી દરેક વયવર્ગનાં લોકોના મનોરંજનનું માધ્યમ છે.એક સ... તલાશ 3 - ભાગ 25 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમ... કીર્તન તુલસી, પૂર્વ પાપથી હરિ ચર્ચા ન સુહાય, જેમ જ્વરના જોરથી ભૂખ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Kumar Akshay Akki દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ કુલ એપિસોડ્સ : 8 શેયર કરો ચાહત - એક લવ સ્ટોરી - 7 (14) 1.4k 3.2k 3 હવે આગળ, જ્હોન પોતાની દીકરી હાથ માં લઈને તેને રમાડી રહ્યો હોય છે ત્યારે તેને અચાનક યાદ આવે છે કે તે દાદી ને કહે છે કે તમને મને કેમ ઓળખી ગયા અને આ મારી દીકરી છે તે તમને કેમ ખબર..... ત્યાં દાદી બોલ્યા કે તેણી એ તમારો ફોટો બતાડ્યો હતો અને અમે બન્ને ડોક્ટર છીએ અને હું અહીં સેવા કરવા આવી છું એમ તેમને મને ઈશારા થી સમજાવ્યું હતું એમ તે દાદી એ પેલા વ્યક્તિ દ્વારા કહ્યું હતું, ત્યાં જ્હોન એ કહ્યું કે પેલા વ્યક્તિ મારફત કે આમને કહો કે બીજી વાત કઈ છે તે ખાલી મને સંભળાવવા માંગતા હતા જે કહેવું હોય તે જલ્દી કહો મારી પાસે સમય નથી પછી તે વ્યક્તિ તે દાદી ને તેમની ભાષા માં વાત સમજાવવાનું કહે છે પછી દાદી તે વ્યક્તિ દ્વારા જ્હોન ને વાત કહે છે - મેં જયારે તેમને આરામ કરવાનું કહ્યું તે પહેલા તેમને નાની મોટી ચોટ આવી હતી ને મેં તેમાં મારી દેશી ઔષધિ લગાડી આપી અને પછી મેં તેમને આરામ કરવાનું કહ્યું તે આખી રાત તે આરામ કરતી રહી ને પછી હું જયારે વહેલી સવારે તેમને જોવા ગઈ તો તે ત્યાં નોતી ! હું ગભરાઈ ગઈ મેં બૂમો પાડી ને બધા ને કહ્યું આ છોકરી અહીં નથી ને બધાય ભેગા થઈ ગયા બધા અંદરો અંદર વાતું કરવા મંડ્યા ત્યાં અમે ઉભા હતા તેણી સામે બાજુ 4-5 જણ અમારા જ ગામ ના ચાલ્યા આવતા હતા ને એમાંથી એકે કહ્યું કે ' મેડમ ને કોક ઉપાડી ગયું છે અમે તેમને પકડવા પીછો કર્યો પણ બવ મોડુ થઈ ગયું ' તે એક પુરુષ હતો................ પુરુષ નું નામ સાંભળતા જ્હોન મનોમન વિચાર કરવા લાગ્યો કે આ કોણ હશે, શું અમારો પણ દુશ્મન હશે ? અમે તો બધા ની સેવા કરતા હતા તો દુશ્મન ની વાત ક્યાંથી આવે ! ... દાદી એ વાત ચાલુ કરી દીધી પછી અઠવાડિયા પછી અમારા ગામ નો એક જણ જયારે નદીએ આંટો મારવા સવારે ગયો ત્યારે તેને જોયું કે મેડમ લોહી માં લથબથ હતા ને નદી ના કિનારે પડ્યા હતા માથા માંથી લોહી વહેતુ હતું, તે ચીસો પાડી અમને ત્યાં કહેવા આવ્યો અમે તરત વાર નો લગાડતા તરત ત્યાં પહોંચી ગયા જ્યાં મેડમ પડ્યા હતા મેં તરત આવી ને તરત તેમની પહેલા નાળ તપાસી, પેટ પર જોર આવ્યું તો તે જરાક હોશ માં આવતા મેં તરત ગામ વાળા ને કહ્યું કે જાવ જલ્દી અને મેડમ ને જલ્દી હોસ્પિટલે પહોંચાડીદો તેને હોશ માં આવતા તે કંઈક કહ્યું પણ મને કઈ સમજાયું નહી., દાદી એ પછી પેલા વ્યક્તિ મારફત જ્હોન ને પૂછ્યું કે શું મેડમ ઠીક તો છે ને ? જવાબ માં જ્હોને દીકરી ને માથે હાથ ફેરાવતા કહ્યું કે ના તે હવે આ દુનિયા માં નથી એમ કહી તે પોતે રડવા લાગે છે... પછી થોડોક સમય માં પોતાને સંભાળતા તે ગામ વાળા અને દાદી નો આભાર માની બે હાથ જોડી પોતાને અને છોકરી ને ઘરે જવાની રજા માંગે છે,. જ્હોન ને તેની દીકરી ને પોતાના ઘરે લાવે છે ત્યાં તેમના સ્વાગત માટે જ્હોન અને તેમની પત્ની ની બેસ્ટ ફ્રેડ જો કે તેમની બાજુ માં રહે છે તે તેમનું સ્વાગત કરે છે,. તે પૂછે છે કે મારી ફ્રેન્ડ ક્યાં છે તો જ્હોન કઈ બોલી શકતો નથી ને ચૂપ જ રહે છે. ... વધુ આવતા અંકે... ‹ પાછળનું પ્રકરણચાહત - એક લવ સ્ટોરી - 6 › આગળનું પ્રકરણ ચાહત - એક લવ સ્ટોરી - 8 - છેલ્લો ભાગ Download Our App