લવ યુ પપ્પા Gneya patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

લવ યુ પપ્પા

આ મારી બીજી સ્ટોરી છે.આશા છે કે તમને ગમશે.

-------------------------------------------------------
લવ યુ પપ્પા
-------------------------------------------------------
કોઈ પણ સ્કૂલમાં મારા પપ્પા વિશેનો નિબંધ ક્યારેય પૂછવામાં આવ્યો નથી. લગભગ ની સ્કૂલ માં લગભગ ના નોટબુક માં મારી મા વિશે લખ્યું જ હશે.તમે અત્યારે ગુજરાતી કે અંગ્રજી નિબંધમલા લો તેમાં મારી માતા વિશે હશે હશે ને હાશે જ.મારી માતા વિશે ના નિબંધ પૂછાય છે તો મારા પપ્પા વિશે કેમ નથી પૂછતો ખબર છે? કારણકે આપણી આંખ ખુલે ને પપ્પા ગાયબ અને રાત્રે રાહ જોતા જોતા સુઈ જઈએ ત્યારે પપ્પા આવે.18 વર્ષ નીકળી જાય આપણી લાઈફમાં પણ જ્યારે મમ્મી અને પપ્પા નો ઝગડો થાય ત્યારે આપણે મમ્મી ની જ ફેવર લઈએ અને જ્યારે આપણે પરની જઈએ અને ભાગલા પડવાની વેટ આવે ને ત્યારે આપણે એક વાર તો કહીએ જ કે પપ્પા તમે તો રહેવા જ દયો તમે મારા માટે શું કર્યું છે?

આજ ડાયલોગથી ઝગડા ની શરૂઆત થાય અને કદાચ ના થાય તો પણ આપણે એક વાર તો કહીજ દઈએ કે તમે તો રહેવાજ દો મારા માટે શું કર્યું? કારણકે સુવડાવે કોણ?મમ્મી .રમાડે કોણ?મમ્મી. ખવડાવે કોણ? મમ્મી. બધું જ મમ્મી કરે.દિવસ ની 18 કલાક નો પ્રેમ મમ્મી કરે એટલે આપણ ને આવું લગે કે પપ્પા કો કે કારતાજ નથી.કોઈ વસ્તુ જોઈતી હોય તો મમ્મી ને કહીએ.મમ્મી વાયા પપ્પા લાય ને આપી દે.તો પણ જસ તો આપણે મમ્મી ને જ આપીએ.એટલે મમ્મી વિશે લખવું હોય તો બધું જ માલી રહે. ટીચર પણ સાંજે છે કે પપ્પા વિશે આ લોકો ને લખવાનું કહીશું તો આ લોકો ને કે ખબર નહી પડે પણ મમ્મી વિશે કહીશું તો પાના ને પાના ભરી ને લખી લેશે.પણ આજ વસ્તુ પપ્પા માટે નહીં લખાય.

પણ તમને ખબર છે જેટલું મમ્મી પ્રેમ કરે છે એનાથી પણ વિશેષ
પપ્પા પ્રેમ કરે છે.હોવી જુવો પપ્પા કે રીતે પ્રેમ કરે છે.રાત્રે 10 વાગ્યે રાહ જોઈ ને સાડા દસે સુઇ જઈએ પછી કદાચ 3 કે 4 માળ ચડીને પપ્પા આવે.ડોરબેલ વગાડનાર એ પપ્પા આખા દિવસ ના કામ નો બહાર લઈ ને આવ્યા હોય.પણ જેવો ડોરબેલ વગાડે આવા થોડા રીલેક્ષ થાય જાય.શુ કામ ખબર છે.એમને ડોરબેલ વગાડી ને આનંદ થાય કે મારી વ્હાલી જાગતી હશે તો અને થોડી ઝપ્પી આપીશ અને ચુમ્મી લઇશ. આ બાવ હોય ,હોય ને હોય જ .અડધો થાક તો દીકરી ને જોતા જ ઉતરી જાય.ડોરબેલ વાગે ને મમ્મી જેવો દરવાજો ખોલે આટલે એક જ સવાલ પૂછે "મારી વ્હાલી શુ કરે છે?".
"ઓહ હમણાં જ સૂતી .તમારી બહુ રાહ જોઈ."
આટલે જે થાક ઉતરી ગયો હોય તે ડબલ ચડી જાય.બેગ બાજુ માં મૂકી દીકરી જ્યાં સૂતી હોય ત્યાં જાય.જો જો આ બધા ની લાઈફ માં થયું જ હશે પણ આપણે તેના પર ધ્યાન નથી આપતા.

પથારી પાસે જઇ દીકરી જો છાતીએ સૂતી હોય તો પીઠ પર અને પીઠ પર સૂતી હૉય તો છાતી પર હાથ ફેરવે. અને હાથ ફેરવતા ફેરવતા મમ્મી ને પૂછે." જમી એ?"
"હ અને જામી લીધું."
"અને સ્કૂલ માં માજા આવી?"
" હા બહુ મજા આવી."
" બીજું શું કેતિ હતી વ્હાલી?"
" એ કહેતી હતી કે પપ્પા આવે તો અને કહેજો કે મારે બેડમિંટન જોઈએ છે."
હાથ ફેરવવાનું અટકી જાય,આંખ માં પાણી આવી જાય પરંતુ આસું બાર ના કાઢે.આ ગીલ્ટી ફિલ કરે કે વ્હાલી મને ના કે શકી!પછી મમ્મી ને કહે " અને કેજો કે કાલે લઈ આપીશ."

અચાનક મમ્મી કહે " બસ હવે બહુ થયું. જમવું નથી?"
"હ હ જમવું છે ને."
" તો પછી ચાલોને ક્યારની રાહ જોવ છું."
બંને ડાઇનિંગ ટેબલ પર જામવા બેસે. પપ્પા એક બટકું લે અને વળી અટકી જાય.વળી આંસુ આવે પણ બહાર ન કાઢે.મમ્મી પૂછે "હવે શુ થયું?"
પપ્પા કહે " મારા કરતાં રૂ બહુ લક્કી છો કા. આખો દિકેસ પરી જોડે રેવા મળે.અને પણ ક્યારેક થાય કે પહેલો કોળિયો પરી ને આપું પણ હું સવારે જાવ ત્યારે સૂતી હોય અને રાત્રે આવું ત્યાં સુઇ જાય."
"એટલો બધો પ્રેમ કરો છો પરી ને તો થોડા વહેલા આવતા હોય તો"

હવે પપ્પા ને સેલ્યુટ કરવાનું મન થાય શુ સરસ જવાબ આપે છે.
"તારી વાત સાચ્ચી છે.મને પણ ઘણી ઇચ્છા થાય વહેલી આવવાની પણ પછી થાય કે બે પૈસા વધુ કમાવી લવ જેથી આને જિંદગી સેટ થાય જાય અને એ સુખે થઈ રહી શકે."આપણે પપ્પા ને બહુ તરફોડી દઈએ છીએ.તેઓ ઘરના શહેનશાહ છે.એમને રાજા બની ને રહેવા દેજો.આજ ઘરના સચ્ચા રાજા છે આપણે નથી.

હાજી આના હાથમાં આજ 300 વળી ઘડિયાળ હશે જ્યારે આપના હાથમાં iphone 6 કે 7 હશે.એ ચાર કપડાં માં પણ જીવી જશે.ફાટેલું ગંજી જોય ને દીકરો કેય કે "પપ્પા આ ગંજી તો ફાટેલું છે."
પપ્પા કેય છે કે" આ કાણા નથી દિકરા ધ્યાનથી જો બાયોસ્કોપ છે.આ માંથી તારું બ્રીલિયન્ટ ફ્યુચર દેખાશે."
"પપ્પા નહાવાના સાબુ થઈ દાઢી કરો છો!!"
"મને નહાવાની સાબુ થઈ દાઢી કરવા દે તાં તારે તું જીલેટ વાપર."
"પપ્પા ચંપલ તૂટી ગયા છે."
"અરે હાજી બે મહિના ચાલશે તું તારે bata ના સૂઝ વાપર."

ખબર છે પરિસ્થિતિ ના હતી છતાં આપણે ભણાવ્યા.આજે સજ્જન બની ને આ માનવતાના સમુદાય માં.અહીંયા બેઠા છે ને એનો plus point પપ્પા ને લગે છે.મમ્મી તો હજી પણ બચી જાય જો નામ ખરાબ થાય તો પરંતુ આપણી પાછળ પપ્પા નું નામ તરત વાગોવાય જાય છે.એટલે કહું છું જો આજે પપ્પા ઘરે હોય તો thanks કેજો sorry કહી એક ચુમ્મી આપજો.અને જો ના હોય તો તેની જબી ની સામે જઇ માફી માગજો.

એક પરણેલી દીકરી એ તેના પિતા ને મેસેજ કર્યો કે " વ્હાલા પપ્પા,યાદ આવે છે કે ટ્યુશનમાં મુકવા આવતી વખતે ભારે ભીડવાળા રસ્તાની એક તરફ તમે મને ઉતારી હું બીજી બાજુ સહી સલામત પહોંચી જાઉં ત્યાં સુધી રાહ જોતા...રસ્તા ને પેલે પાર પહોંચી આપણે સંતોષ ભર્યા સ્મિત આપી છુટા પડતા.
આજે, એવો જ ભીડભાડ વાળો રસ્તો છે જિંદગીનો ,બસ સામે છેડે દૂર દૂર સુધી તમે નથી દેખાતા પપ્પા..."

પિતા એટલે કાલનું ભરેલું કાળજું, કડકાઈ અને કરુણા નું મિશ્રણ, સંસ્કારોનું સુરક્ષા કવચ અને નિષ્ઠા ની નિશાળ.સંસાર માં સૌને પ્રેમ માલી શકે પણ પિતા ના પ્રેમની તોલે ભગવાનનો પ્રેમ પણ ઝાંખો લાગે અને એટલે જ તો એક દીકરી ભગવાન વિરુદ્ધ કદાચ સાંભળી લેશે પણ પિતા વિરુદ્ધ સાંભળી શક્તી નથી.

પિતા એટલે બુલેટ પ્રુફ જેકેટ પહેલી ગોળી પોતે ખાશે પણ સંતાનો ને બચાવી લેશે.પિતા એટલે ટફનગ્લાસ જે મુશ્કેલીમાં પોતે તૂટી જશે પણ સંતાનોને કઈ નહીં થવા દેય. પિતા એટલે ઘટાદાર વૃક્ષ પોતે તડકામાં ઉભા રહેશે પણ સંતાનોને છાંયડો આપશે.પપ્પા એટલે પરિવાર નો મજબૂત સ્તંભ જે પોતે ભાર ઉપડસે પણ સંતાનોને સુખે થઈ જીવવા દેશે.પપ્પા તમે ઈશ્વર નથી કારણકે ઈશ્વર તો સુખ અને દુઃખ બને આપે પણ તમે તો ફક્ત સુખ જ આપો છો.

આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું, પોતાની ઊંઘ આપી ચૈન આપી જેને અપને સુવડાવ્યા,પોતાના આંસુ છુપાવી હસાવ્યા જેણે, કોઈ દુઃખ ના આપતા હે ઈશ્વર આમને જો તમારે આપવું જ હોય તો આમના બધા દુઃખ અમને આપી દેજો.

એક પિતા એ એની ડાયરી માં લખ્યું હતું કે એક દિકરો તો ત્યાં સુઘી જ પિતા નો રહે છે જ્યાં સુઘી એની પત્ની ના આવી જાય પરંતુ એક દિકરી તો ત્યાં સુઘી પોતાની રહે જ્યાં સુધી આ જીવે છે.

અંતે મેં લખેલી મારા પિતા માટે ની કવિતા તમને સંભળાવવા માંગુ છું:
प्यारे पापा-
"बेटी" बनकर आइहु आपके जीवनमे,
बसेरा होगा काल किसी और के "आंगन"में
क्यों ये रीत रब ने बनाइ होगी,
कहते है आज नही तो कल "बेटी " पराइ होगी।
देके जन्म पल पोस कर जिसने बडा किया,
और वक़्त आतेही उन्ही हाथी मुजे "विदा" किया।
टूट कर बिखर जाती है हमारी "जिंदगी" वही, फिर उस बंधन में "प्यार " मील ये जरूरी तो नहीं।
क्यों "रिस्ता " हमारा इतना "अजीब" होता है,
क्या कहूँ यही एक "बेटी" का "नसीब" होता है।
अब तक तो दिया सिर्फ "पढ़ाई" को वक़्त,
और न दिया आपको वक़्त,
क्या इतना छोटा था हमरा सफर!!
जो इतना जल्द ही खत्म हो गया।
नही पापा अभी तो मैने ये सफर सुरु किया है
ये सफर ख़तम तो तब ही होगा जब हैब इस दुनिया से बिछल जायेगे।
पापा अब तक आपने मेरे लिए क्या कुछ नही किया,
आब मेरी मेरी है आपके लिए कुछ कर दिखनेकी ।
मेरा ये वचन है ऐसा कुछ नही करूँगी जिसे आपका सिर शर्म से जुक जाए,
पर इस करूँगी जैसे आपका सिर गर्व से उच्चा रहे।

लि. आपकी राजदुलारी




------------------------------------------------------ thank u for read