સફળતા Dhanvanti Jumani _ Dhanni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

સફળતાદરેક વ્યક્તિ જીવન મા સફળ થવા માગે છે, પરંતુ સફળતા મેળવવા માટે શું તે પૂરતા પ્રયત્નો કરે છે ? બહુ ઓછા લોકો જ સફળતા મેળવવા સાચી દિશામાં અને સતત પ્રયત્નો કરે છે.લોકોને ખબર જ નથી હોતી તો એની વાત કરીએ.
સફળતા માટે સૌથી પહેલા તો "believe in yourself " એટલે કે પોતાની જાત પર વિશ્વાસ હોવો. જ્યારે તમે કોઈ પણ કામ કરવા ઈચ્છતા હોય તો વિશ્વાસ
હોવો જોઈએ કે આ કરી જ શકીશ. "I can do it " એટલે સૌથી પહેલા પોતાની જાત પર વિશ્વાસ કરો.
બીજી વસ્તુ છે કે તમારો" Goal and target " નક્કી કરો. જો તમને ખબર જ નથી કે તમારે કયાં જવુ છે તો તમે સફળતા થી ખૂબ જ પાછળ છો.તેથી એક goal નકકી કરો અને તે માટે પ્રયત્નો શરૂ કરી દો.
ત્રીજુ છે "Energy " તમે તમારી energy કયાં ઉપયોગ કરો છો તે પણ મહત્વનું છે. જો યોગ્ય જગ્યાએ તેેેનો ઉપયોગ થાય તો તે સફળતા ની નજીક લઈ જાય છે.
તેથી સાચી દિશામાં energy ના ઉપયોગ કરો, ખોટી જગ્યાએ energy ન બગાડો.

ચોથું છે "visualization" જે પણ goal તમેે મેળવવા માગતા હોય તેના વિશે દિિવસમા એક વાર જરૂર
વિચારો જયાસુધી તમને તે goal મળી ન જાય ત્યા સુધી માટે પ્રયત્નો કર્યા કરો. એક દિવસ સફળ જરૂર થશે.
પાંચમુ છે "opportunities " જયારે તમને કોઈ તક
મળે તો તેને ક્યારે પણ જતી ન કરો. નાની નાની તકો નો પણ ઉપયોગ કરો. સતત પ્રયત્ન કરવાથી સફળ થવાય જ નાની શરૂઆત થી જ સફળતા મળે છે.

છઠ્ઠા નંબર પર છે " Positive thinking " અાપણે શું ને કેવુ વિચાર કરી એ છીએ તે પણ મહત્વનું છે, કાારણકે તે આપણી સફળતા પર અસર કરે છે. એટલે સકાાારાત્મક
વિચાર કરવો જોઈએ, મારાથી થઈ શકે છે, હું કરી શકુ વિચારવું જોઈએ. કોઈ પણ કામ પહેલી વાર મા જ perfect નથી થતુ, સતત પ્રયત્ન કરવાથી સફળ થવાય છે. નાનુ બાળક પણ જયારે ચાલતા શીખે છે ને તો ગણી વાર પડે છે છતાં તે પ્રયત્ન છોડતુ નથી , અને હસતે મોઢે ઉભો થઈ જાય છે. જો નાનુ બાળક આવુ કરી શકે તો આપણે કેમ નહીં. તો આજ થી જ સફળતા મેળવવા પ્રયત્ન શરૂ કરી દો.
સાતમુ છે " self confidence " આત્મ વિશ્વાસથી માણસ કોઈ પણ કામ કરી શકે છે. જો પોતાની ઉપર વિશ્વાસ હશે તો મોટી મુશ્કેલી પણ નાની લાગશે. હંંમેશાં
પોતાના મન નુ સાંભળો. જે કામ મા તમને રસ હોય તે જ કરો ને જે પણ નિર્ણય કરો તે સારી રીતે વિચારો પછી કરો.
એક ખોટો નિણૅય તમને સફળતા થી ગણુ દૂર લઇ જશે.

માણસ સફળ નથી થતો તેના કેટલાક કારણો છે, જેવા કે માણસ ને પોતાની જાત પર વિશ્વાસ જ નથી અને તેને ખબર જ નથી કે તે શું કરી શકે છે, કેટલીક વાર સમય સાથ નથી આપતો. તે સાચી દિશા મા મહેનત કરતો નથી. જો આપણે કઈ મેળવવુ હોય તો નસીબ પર આધાર રાખી બેસી ન રહેવાય મહેનત તો કરવી જ પડશે. તો પહેલા તો મહેનત શરૂ કરી દો સફળતા ના દરવાજા જાતે ખુલી જશે.
સફળતા માટે સૌથી પોતાની જાતથથી જ કોશિશ કરો.

" કોશિશ કરનેવાલો કી કભી હાર નહીં હોતી"

જય શ્રી કૃષ્ણ 🙏

_Dhanvanti
Jumani