The Author Yadav Vishal અનુસરો Current Read સીમા By Yadav Vishal ગુજરાતી બાળ વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books ફરે તે ફરફરે - 40 નાનનો એક છેડો તું પકડ ઘરવાળાને કહ્યુ. કેમ? &ldq... પ્રેમ સમાધિ - પ્રકરણ-124 પ્રેમ સમાધિ પ્રકરણ-124 વિજય એનાં વિશાળ બેડરૂમમાં એનાં બેડ પર... ભાગવત રહસ્ય - 116 ભાગવત રહસ્ય-૧૧૬ દક્ષપ્રજાપતિ નિંદામાં બોલ્યા છે-શિવ સ્મશાનમા... ખજાનો - 83 અચાનક ગાડી ઊભી રહી જવાને કારણે એક પછી એક બધા યુવાનો જાગી ગયા... જીવન એ કોઈ પરીકથા નથી - 5 "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ-૫)સમીરના ફોન પર અજાણ્યો કોલ આવે... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો સીમા (10) 1.4k 4.2k એને માત્ર એક નાનકડી નોકરી કરવી હતી પણ એનો પતિ એને ના પાડ તો હતો તે માનતો હતો કે છોકરી ઓ ને નોકરી ન કરાય. પણ એણે તો મન માં ધારી જ લીધુ હતુ કે હુ તો નોકરી કરીશ જ. આવાત તેના લગ્ન પછી ની હતી. અને જારે તેના લગ્ન થયા નોતા તે પહેલા તે બીકોમ કરતી હતી.જયારે તેને બીકોમ પાસ કર્યું અને 80% આવ્યા ત્યારે તેને સામેથી નોકરી મળી ગઇ.અને તે બેંક માં નોકરી કરવા લાગી.અને તેનું નામ સીમા છે. ત્યાર બાદ થોડક સમય પછી તેના લગ્ન થયા.અને તેના પતિ નું નામ રાજ છે.અને થોડાક દિવસો બાદ તેને થયું કે મારે નોકરી કરવી છે.અને તેણે આવાત તેના પતિ એટલે કે રાજ ને કરી પણ તેણે ના પાડી ત્યારે તેણે તેના ઘર ના બધા સભ્યો ને કીધું તેઓ એ પણ ના પાડી. ત્યારે સીમા એ ધીરજ થી કામ લીધુ અને તેણે રાજ અને ધર ના બધા સભ્યો ને તેણે સમજાવ્યું કે જો હું નોકરી કરીશ તો આપણે કોઈ પાસે રૂપિયા માગવા પડશે નહીં. આપણે કોઈ પાસે લાચાર થવું પડશે નહીં. પણ આ વાત કોઈ સમજ્યું નહીં અને તેનો પતિ અને ધર ના બધા સભ્યો પછી પણ આની વાત માં વિરોધ કરે છે.ત્યારે આ કઈ બોલતી નથી પછી થોડાક દિવસો બાદ જ્યારે તેના ધર માં રૂપિયા ની અછત ઊભી થાય છે ત્યારે રાજ અને ધર ના બધા સભ્યો ને ખબર પડે છે.કે સીમા કેતી હતી તે વાત સાચી છે જો આપણે આને નોકરી કરવા દીધી હોત તો આપણે કોઈ પાસે લાચાર થવું પડે ત નહીં.હવે આપણે લાચાર થવું પડે છે.આ વાત સમજ્યાં બાદ તેઓ એ સીમા ને નોકરી કરવાની હા પાડી.અને સીમા પછી નોકરી કરે છે.ત્યાર બાદ ક્યારેય તેને બીજા પાસે લાચાર થઇ રૂપિયા માગવા જવું પડતું નથી.અને તેનું જીવન શાંતિ થી ચાલે છે. અત્યારે તેની પાસે બે માળનું નવું ઘર છે.તેમાં એક સુમિગ પુલ ,ગાડી પાર્કિંગ કરવા માટેની જગ્યા તેમાં બે ગાડી બે મોટર રાખે છે.તેના ઘર માં કામ કરવા માટે નોકર ચાકર રાખેલા છે.તેની પાસે રૂપિયા ની કોઈ અછત રહેતી નથી. થોડાક વર્ષો બાદ તેના ઘરે એક બાળક નો જન્મ થાય છે. તે બાળક નું નામ મહેશ પાડવા માં આવ્યું.અને તે જ્યારે ભણવા ગયો ત્યારે તે ભણવા માં ખૂબ હોશિયાર હતો. તેને પુસ્તકો વાચવા માં ખુબ રસ હતો. એટલે તેને ભણવા માં 90 ટકા આવતા.અને રૂમમાં પ્રથમ આવતો.એક દિવસ જ્યારે સીમા બહાર જાય છે.ત્યારે તેને અપહરણ (કિડનેપ) કરી લેવામાં આવે છે.અને સીમાં ના પતિ રાજ પાસે રૂપિયા માગે છે.અને કહે છે કે જો પોલીસ ને જાણ કરી તો સીમા ને મારી નાખવા માં આવશે એવી ધમકી આપે છે.ત્યારે રાજ અને ઘર ના સભ્યો ડરી જાય છે.અને શુ કરવુ તે તેને સમજાતું નથી ત્યારે રાજ બેભાન થઇ જાયછે.અને ત્યારે રાજ ને દવાખાને લય જાય છે.જ્યારે રાજ ને સારું થાય છે પછી તેણે માગેલા રૂપિયા ભેગા કરીને તેણે કીધું તે જગ્યા એ દેવા ગયા. પોલીસ ને આવાત ની ખબર પડી અને તે રાજ ની પાછળ ગયા.અને જ્યારે કીડનેપર રૂપિયા લેવા આવ્યો અને સીમાં ને રાજ ની પાસે સોંપી તરતજ પોલીસે તે કિડનેપર ની ધરપકડ કરી.અને તેને સજા આપી અને રાજ ને તેના રૂપિયા પાછા મળી ગયા.અને પછી સીમા પણ પાછી આવી. Download Our App