આજ કાંઈક નવા જ વિષય સાથે અને એક કહાંની લઇ ને આવ્યો છું જે કદાચ અજાણતા થઈ ગયો પ્રેમ
આ સ્ટોરી મા પાત્રો બદલેલ છે
પાત્રો:-જય ,સ્નેહા ,વિરાજ ,ક્રિશા
બધા એ નવું નવું જ 12 પૂર્ણ કરી નવું એડમિશન માટે ફોર્મ ભર્યું હતું એટલે કોલેજ ના ધકકા પણ થવા લાગ્યા અને આ કોલેજ મા એડમિશન લેવા તો લોકો ખુબજ ઉત્સુક હોય છે.
પરંતુ પહેલું મેરિટ આવ્યું તો સ્નેહા ને કોલજે મા એડમિશન મળી ગયું.
સ્નેહા તો ખુબજ ખુશ હતી કેમ કે તેની ફ્રેન્ડ ક્રિશા પણ આજ કોલેજ મા હતા .
અને આજે તો તે ખૂબ જ ખુશ પણ દેખાતી હતી .
એડમિશન કેમ કે એડમિશન જ લીધુ હતું કોલેજ જ અમદાવાદ ની બેસ્ટ કહીયે તો ચાલે
આમ તો સ્નેહા સાવ સિમ્પલ સ્વભાવ ની અને થોડી શરમાળ સ્વભાવ ની રંગે કહીયે તો દેખાવ એવો કે પહેલા જ દિવસે કોલજે મા પોતાનો રોક જમાવી દીધો
તે જેવી કોલેજ પોહચી બધા જોઈ જ રહ્યા હતા આ કોણ
હજુ તો પહેલો જ લેક્ચર હતો તે ખુબજ ખુશ હતી .
કેમ કે તેની ફ્રેન્ડ જે સાથે હતી એટલે તે તો બહુજ ખુશ હતી.
તો આપડે જોઈશુ કે એક સાવ સિમ્પલ સ્વભાવ ની છોકરી જે પોતે એક ગામડા માંથી આવે છે અને આવી હાઈ ફાઈ કોલેજ મા કેવી રીતે મેનેજ કરશે
આમ તો તેને હોસ્ટેલ મા એડમિસન મળી ગયુ હતું .
સ્નેહા આમ તો સાવ એકલી જ રહેતી .
જલ્દી કોઈ સાથે વાત પણ નો કરે .
પણ તેને ક્યારેક ગુસ્સો ખૂબ જ આવ
કલાસ મા જય ને ઓલરાઉન્ડર પણ કહેતા.
કેમ કે રોજ એક જ લેક્ચર ભરતો .આખો દિવસ કેન્ટિંન મા જમાવડો કરી ને બેસી રહેતો પન કોલેજ નો કાનુડો.
કોલેજ માં સ્પર્ધા ચાલતી ને જય ને ખબર નોહતી પણ જય ને શુ થયું કે તે પણ કલાસ મા જાય છે આમ તો જય એ નામ નોહતું લખાયું પણ મેમે તેને બેસવા દીધો કેમ કે તે મેમ નો પ્રિય વિદ્યાર્થી કેમ કે તે ખાલી તેમના જ લેક્ચર ભરતો .
જય
અજાણતા જ ક્વિઝ ની સ્પર્ધા મા ભાગ લીધો જય રોજ તો નોહતો જતો કોલેજ પણ તે દિવસે ગયો અને ભાગ પણ લઈ લીધો અને અજાણતા જ્યારે જય એ નોટિસ બોર્ડ સામે જોયું તો જય ને ખબર પડી કે હું તે ૫૦ વિદ્યાર્થી મા ૨ નંબર હતો. જય સાથે ઘટેલી આ ઘટના કેમ કે ફર્સ્ટ હતી સ્નેહા ને 3 ક્રમે ક્રિશા નો આવ્યો .
આ સ્પર્ધા હતી યુથ ફેસ્ટીવલ ની તેમાં જય જીતી પણ ગયો
તેજ સમયે યુવક મહોત્સવ મા જવા માટે જય નું નામ નક્કી થયું . અને અમે એક રૂમ મા ગયા જ્યાં અમારાં નામ અને નંબર લખવા અને આયોજન કરવા ના હતા .જય પેહલી વખત યુવક મહોત્સવ મા જઈ રહ્યો હતો અને જય નો પરિચય તેના કલાસ મા અભ્યાસ કરતી એક છોકરી સાથે થયો પણ એ બીજું કોઈ નહિ પણ સ્નેહા જ હતી કેમ કે ક્વિઝ મા અમે ૩ સાથે હતા અને જય પેહલી વખત કોઈ છોકરી સાથે મે ભાગ લીધો અને અને ત્યાંથી એક બીજા ના સંપર્ક મા આવ્યા
પેહલા વેહલા કોઈ ની સાથે જયે એ વાત કરી હશે
પછી
( શુ સ્નેહા જય ની વાત આગળ શું થશે )
(શુ જય અને સ્નેહા વચ્ચે પરિચય વધશે)
(શુ જય અને સ્નેહા જીત છે કે શુ ઠશે
બન્યા રહ્યો અજાણી કોલજ ની અધુરી એક કહાની