સિંહ કેરા સંતાન - 2 HARPALSINH VAGHELA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સિંહ કેરા સંતાન - 2

આજ હું તમને મારી નવી બાળપણ ની યાદી ની સફર મા લઈ જાઉં તમને તો ચાલો આપડે આજે જોઇશું આપડા બાળપણ ની એક મીઠી મધુર યાદગીરી વાળી રમત જેનું નામ છે .

(૧) એગણી ઠેગણી રમત ની રીત
શરૂવાત -
આજે રમવા માટે ,મેઘરાજસિંહ,જયપાલસિંહ,શિવરાજસિંહ ક્રિપાલસિંહ , જય ,શિવમ ,છોટે શિવા, રાજુ, નક્ષુ, નક્શું 2 ,
વગેરે રમવા માટે ભેગા થાય છે .
પેહલા તો બધા ને ઘરે ઘરે જઈ ને બોલાવવા જાય છે.
ક્રમશ :
મેઘરાજ- ચાલો આપડે બધા સાથે મળી ને શાખા મા જઈએ

હરપાલ - હું આવુ છું ગરબા ની હજુ ઘણી વાર છે

બાળકો રાહ જોતા હશે તો હું જાઉં છું બધા ને બોલાવવા .

ધૂર્વરાજ- હરપાલ સિંહ આજે શાખા છે ને કેટલા વાગે

હરપાલ - ચાલ ધ્રુવ રાજ આપડે બધા ને બાલાવી ને આવીએ .

હરપાલ અને ધ્રુવ બંને જાય છે .જૂના ઘર ને જોઈ ને હરપાલ ને જૂની યાદ આવી જાય છે .

હરપાલ - ધ્રુવ તને ખબર છે હું નાનો હતો ને ત્યારે અહીંયા જ હું રમવા જતો હતો .

ધ્રુવ- મેઘરાજ અને નકશું ને બોલાવવા જાય છે
અને બોલાવી લાવે છે અને પછી અમે 4 ભેગા થયા .

મેઘરાજ - જોર થી બુમ પાડે છે યશરાજ અને યસ રાજ શાખા નું નામ સાંભળી ને તરત જ દોડી ને આવી જાય છે .

હરપાલ - મેઘરાજ જા તો ભગીરથ ને લેતો આવ ને

મેઘરાજ - યશરાજ તું પણ સાથે ચાલ અને બંને પોહચી ગયા તો જોયું કે ભગીરથ (ભીખો) ગબ્બર બનાવ્યો હતો
એટલે ત્યાજ હતો .

ભીખો- હું નહિ આવું કોઈક લઇ જશે તો મારા રમકડા

મેઘરાજ - હાલ ને ભીખા મજા આવશે પણ આજે ભીખો આવે તેવું લાગતું નોહતું . કેમ કે આવશે તો પણ તેનો જીવ તો ગબ્બર મા હતો. ને એટલે મે વિચાર્યું કે રેહવા દે આ રવી વાર

યશરાજ - ચાલો આપડે હર્ષ વર્ધન ના ઘરે જઈએ -
હરપાલ અને ધ્રુવ - ચાલો જઈએ તેને બોલાવવા હા ચાલો
બધા પોહચ્યા અમે પોહચ્યા તેની મમ્મી હમેશા રવી વારે મને કોલ કરેજ શાખા છે તેવું પૂછવા આજે તો અને સામે થી ગયા .
મેઘરાજ _ ચાલ હર્ષવર્ધન આપડે શાખા મા જઈએ પણ એ તો ઊંધો સુઈ ગયો અને સંતાઈ ગયો અને રડવા લાગ્યો કેમ મને થયું કાઇક તો થયું લાગે છે લાવ ને એક વાર જાણી લઈએ શું થયું .
ત્યારે ખબર પડી કે હર્ષવર્ધન એ પણ ગબ્બર બનાવ્યો
પરતું તેમાં લાઈટ નોહતી એટલે તે લાઈટ માટે રિસા ઇ ગયો હતો .અમે બહુજ પ્રયાસ કર્યો પણ તે ના જ આવ્યો .
અમે બધા પોહચી ગયા જ્યાં શાખા લેવાની હતી ત્યાં _


શ્રી ગણેશાય નમઃ
એક મોટું ગોળ વર્તુળ બનાવવું તેમાં બધા જ મિત્રો ને ભેગા કરી એક બીજા ના હાથ માં હાથ કઠણ બાંધી દેવા ના એક નાનો બાળક બોલશે કે જે આપડે ધ્યાન થી સાંભળીયે


ઈગણી થેગણી તેલ તુકામની તેલ ટુકામની તેલ માં પડ્યા ચુવા જાકોર બા ના ચોર ચોરી ગયા પદર ઘોયા ને પૂરા જેનો દાવ આવે તે બધા ને પકડી લે જે આઉટ થાય તેને દાવ આપવા જવા નું અને હા રમત મા ઠુપ્પા કે બુચ્ચા. માન્ય ગણાશે કોઈ એ અન્યાં કરવી નહિ જે અન્યા કરશે એની

અત્તા બત્તા બાર મહિના ની કિટ્ટા
છેલ્લે બીજા દિવસે પાછી બુચ્ચા થાય હો
જીવન જીવવાની નું શું મજા હતી એ જિંદગી ની

જેણે આપડને જાણે એકબીજા થી અત્યારે ભલે ને દૂર છીએ
પણ કેમ આપડે આ રમત ને યાદ કરતા એ જૂની વાત
નું સ્મરણ કરી રહ્યા હોય આપડે વિચારીએ તો
આપડા આ જીવન મા એક નવી જ દિશા આપનાર છે
જૂની વાતો ની પણ શું મજા હતી જે આપડે આજે યાદ કરીએ આપડા જીવન ની એક તો મજા છે.
એ સતાકુકડી ની રમત એ જીવન મા આપડે આજે સંતાઈ
ને બેઠા છે તેની આપડા ને ખબર જ ક્યાં છે .
હું એટલું જ કહીશ આપડે આજે તે યાદ તાજી કરવી જોઈએ
લી .હેપ્પી