Taru Maru Breakup - 4 books and stories free download online pdf in Gujarati

તારુ મારુ બ્રેકઅપ - 4

આપણે અગલા ભાગ માંં જોયુ કે આરતી અજય ને હસતા હસતા કહે છે કે તારુ મારુ બ્રેકઅપ .
ત્યા પછી બે વર્ષ પછી .
વિર નો ફોન આવે છે અજય ને ,
વિર :- હે ડોબા ક્યા છે તુ ? હવે તો ડોસો બની ગયો હઈસ નહી? ચાલ જલદી થી આપણી પેલી જુની ટપરીએ પોચ હુ આયો.
અજય:- (આશ્ચર્ય ચકીત થઈને) આલ્યા ક્યારે આવ્યો તુ અહીયા અને તે મને કીધુ પણ નહી ?
વિર :- આવી ગયો ને તને મળવા .
અજય :- સારુ ચાલ આવુ છુ ,
વિર :- આવ આવ ચાલ હુ તારી રાહ જોવ છુ.
અજય ત્યા પહોચે છે.
વિર : કે ભાઈ કેમ છે ?
અજય: આલ્યા તુ તો પુરે પુરો વિદેશી ઠોસો લાગે છે.
વિર : હાજ તો 52 વર્ષ વિદેશ મા રહ્યો હવે તો વિદેશી લાગુ જ ને! એ બધુ છોડ તુ તો આજે મને એ જણાવ કે તે મારી બ્રેકઅપ વાડિ ભાભી સાથે 52 કેવીરી તે વિતાવ્યા એતો કે તે એને આટલા વર્ષો કેવી રીતે સાથે કાઠ્યા મારે તે પહેલા જાણવુ છે બાકી બધુ પછી કેજે પહેલા એ કે.
અજય:- અરે ભાઈ તુ અત્યારે મને મળવા આવ્યો છે કે એ ડોબીની વાતો સાંભળવા?
વિર:- મારે સાંભળવુ છે બસ તુ મને કે
અજય: ઠીક છે કવ છુ બસ શાંતી પકડીને બેસ.
વિર : શાંતી નથી પકઢવી એને આ ઉમરે પકડવા જઈસ તો પેલો નથુ કાકો ધોકાવી નાખસે મને.
અજય: હુ એ જુની પડોસી શાંતી નુ નથી કેતો.
વિર : મને ખબર છે, ભાઈ હુ મજાક કરતો હતો.
ચાલ તુ પહેલા મને તારી વાત કે તે અને ભાભી એ આટલા વર્ષો સુધી સાથે કઈ રીતે રહી શક્યા?
અજય : સારુ ચાલ તુ આટલી જીદ કરે છે તો થોડીક જલક કહી દવ બીજુ શુ ?
અરે એણે તો મારા ઘરમા પગ મુકતાજ મારી સાથે ઝગડવાનુ ચાલુ કરી દીધુ ભાઈ .
વિર :- એમ કેવી રીતે બને શુ થયુ હતુ એતો કે.
અજય :- એકતો આખો દિવસ મારી સાથે લળે મારા મમ્મી ની ચમચી બનીને ફરે મમ્મી જે કે એમજ બધુ કરે અને બસ આમજ એક મહીને બને જગળ્યા અને પછી એક દિવસ મારી પસે બેસી ને મને કહે કે ક્યા સુધી આવી રીતે બન્ને જગળા કરતા રેશુ ? મે પણ કહ્યુ સાચી વાત છે તારી હો આખી જિંદગી સાથે વિતાવવી છે એટલે આમતો નહીજ ચાલે પછી બન્ને જગળતા તો ખરાજ પણ પહેલા જેટલુ નહી.
એની એક ખરાબ આદત એ સાલી દરોજ રાતે એની બીંદી કબાટના અરીસા મા ચોટાળે અને મને એ જરાય ના ગમે કબાટનો કાચ ખરાબ કરી નાખે અને હુ રોજ સવારે ઉઠીને એના ઉપર રાડો પડુ તુ સુકામે મારુ કહેવુ માનતી નથી હુ તને સમજાવી - સમજાવી ને થાક્યો તો પણ તુ સમજતી જ નથી ને રોજ સવારે હુ એ બીંદી નો ગુંદ વાળો કાચ હુ રજ મસોતુ અને પાવડર લઈને સાફ કરતો,
આ ઝગળો તો અમારે દરોજ થતો એ માનતી નહી અને હુ એને ટોકતો દરોજ.
અને પછી એવા તો નાના મોટા કેટલા બધા ઝગડા થતા. એક દિવસ મારી પાસે આવી ને કહે કે ચાલો આપણે આખુ ઘર મુવી જોવા જઈએ . મે કીધુ કે ચાલ આપણે બેજ જઈએ તો એ નાના બાળક ની જેમ જીદ કરીને બેઠી કે નહી જાસુ તો બધા સાથે નહીતર નથી જવુ મારે .
પછી શુ હુ પણ એની જીદ સામે જુકી ગયો ને દર વખતે મારેજ એની જીદ સામે હારવુ પડે.?
અને એની જીદ પુરી કરી તો પણ પછી કેવા લાગી કે જાવ મમ્મી ને જઈને મનાવો કે આપણી સાથે આવે એ બન્ને પણ. મે એને ત્યારે કહી જ દીધું કે આખો દીવસ મમ્મી ની ચમચી બની ને ફરતી હોય છે તો તુજ મનાવી લેને મમ્મી ને અને આમ પણ મારા થી વધારે તો મમ્મી તારી વાતો મને છે આખો દિવસ મારી વહુ મારી વહુ કરતી હોય છે.
જા તુજ મનાવીલે મમ્મીને . આટલુ કીધુ અને એ નારાજ થઈ ને ગુસ્સો કરતી ગઈ અને કહેતી ગઈ તારુ મારુ બ્રેકઅપ
આગળ શુ થાય છે જોઈએ 5 મા ભાગ મા.
:- nandita pandya

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED