મારાં જીવનની જન્ગ ??
જીંદગી સે મૌત તક કા રાસ્તા બડા હી કમ લગતા હૈ,
અગર દિલમેં જીને કી ચાહ ના હોતો, મૌત બડ઼િહી આસાન લગતી હે,
જિનેકી ચાહ ?ઓર મરનેકી તમન્ના ?ઈન મેં જબ જન્ગ સી,
છિડ જાતી હે, !
તબ જીંદગી જી કર ભી ઇન્સાન, જીંદા લાશ ?સા બન જાતા હૈ,
ના વો જી સકતા હૈ, ના મરનેકા હોસલા રખ પાતા હૈ,
કઈ સવાલ(? ) દિમાગમે આતે હે,
ઔર દર્દ (?)દિલમેં ઉમડ આતે હે,
ઔર ઈન દોનો મેં એક જન્ગ સી છિડ જાતી હે,
ના દિલ દર્દ (?)કો ભુલા પાતા હૈ,
ના દિમાગ શાંતી સે જીને દેતા હૈ,
દિમાગકે વો કાંટો સે સવાલ (? )દિલકો,
ચીર જાતે હૈ !!!!!?
ઝખ્મી દિલ આંખોકે સહારે દર્દ દિખતા હૈ !!?
દિલમેં એક અજીબસા દર્દ હોતા હૈ, જો દિમાગ નહીં દેખ પાતા, ?
ઈન્સાનકા દિલ જબ જીનેકી ચાહ રખતા હૈ,
તો દિમાગ ઉસે નાકામયાબી કી યાદ દિલાતા હૈ, ?
ઔર જીંદગી કી ચાહ કો નફરતમેં બદલ જાતી હૈ, !
આખિર મેં દિલ મેં જીને કી ચાહ મર ?જાતી હૈ,
ઔર દિમાગ યે જન્ગ જીત જાતા હૈ,
ઔર હાર જાતી હૈ જીને કી ચાહ...... !!!
ઔર સાથ હી હાર જાતે હૈ કઈ સપને જીને, !
પુરા કરને કી ચાહ દિલમેં ?હોતી હૈ,
વો સપને દફન હો જાતે હૈ, દિલકે ઉસ વીરાનેમેં,
જહાં કહી કિસી કોને મેં જીનેકી ચાહ, અભી ભી બાકી હોતી હૈ,
યા ફીર જો બુઝી હુઈ ચિનગારી સી હોતી હૈ !!!?
(મારાં જીવનનું ભયાનક સત્ય !!)
જયારે કોઈ વ્યક્તિ આત્મહત્યાનો નિર્ણય લે છે ત્યારે તેની પાછળ ઘણા પરીબળો જવાબદાર હોય છે.
જીવવાની લગની દરેકના દિલમાં ❤️હોય છે, પણ જીવન એવી જન્ગમાં નાંખે છે જે જીતવાની કોઈ સંભાવના તમને નથી દેખાતી, ?ત્યારે એક જ ખ્યાલ આવે આ મેદાનને છોડી દેવાની તેનો ત્યાગ કરવાનો ભયન્કર વિચાર ??
જયારે આત્મહત્યા વિચાર આવે ત્યારે ખરેખર આપણે મરી જ ગયા હોય છી ?
એ અનુભૂતિ મેં પોતે કરેલી છે ??બે વારી ?આ ભયન્કરતાયે મને ઘેરી હતી ?
એના વમળમાં ફસાયાની તડપ ??મેં જીવનના આટલા ટૂંકા સમયગાળામાં અનુભવી છે ?
આ વાત કબૂલતા મને જરા પણ સઁકોચ નથી, કે? મેં બે વાર આત્મ હત્યાનો પ્ર્યત્ન કર્યા ??જોકે એ બાદ મેં બે વાર જીવનનું મહત્વ સમજ્યું, બે વાર હું ફરી જીવનની જન્ગ ખેલવા તૈયાર થઈ ?હરેક વાર મારામાં મેં કાંઈક નવું જ ઉદ્દભવતું અનુભવ્યું ??
ઉદભવ્યું કૈંક અદભુત ?એવું જેણે એ ભગ્ન જીવનને ફરી સાંધીને સજાવ્યું ??એ નવો શણગારીત રૂપ એ આજનું મારું અસ્તિત્વ, જે હું આજૅ છું ?એ બનવા માટે મારે બે વાર પોતાની જાતને મૃત્યુની સામે ઉભી કરવી પડી ??હતી પણ એ મૃત્યુ સામે નમી નય ?♂️એ જીવનની ચાહે તેને નમાવી, મારી મોતને? મેં બે વાર ?નમાવી..... !એનો મને ગર્વ છે , ????
હા, આજે હું મારું સપનું જીવી રહી છું ?
જો કદાચ, હું એ સમયે મારાં મૃત્યુ સામે મારાં જીવનને હારી ગય હોત તો ?
તો, મારાં મનના એ સંઘર્ષની જાણ હું કોઇની સમક્ષ ન કરી શકી હોત ?,
.... જે કઈ તે સમયે મેં અનુભવ્યું એ હું કદી નય ભૂલી શકું, કારણ, એના લીધે મેં જીવન જીવવાની કળા હસ્તગત કરી છે, દુનિયાની નજરમાં જે આત્મહત્યા કરે છે એ કાયર હોય છે,.... પણ એ વ્યક્તિના દિલનું દર્દ હું સારી રીતે સમજી સકું છું ??એવો સમય જયારે કોઈને પણ દૂખ સમજવા કે જોવા ની દરકાર સુધ્ધાં નથી હોતી... ત્યારે જો આપડે અંદર રહેલી જીવનની ચાહની ચિનગારી જલતી રાખીયે તો એ આગ ???બનશે જ !!..માત્ર, એને બુજાવા ન દો,..... ?