The crime of world books and stories free download online pdf in Gujarati

ધ ક્રાઇમ ઓફ વર્લ્ડ





આ કહાની ની શરૂઆત ઈ. સ 1940 થી થાય છે. જ્યારે બીજું વિશ્વયુદ્ધ પોતાના પાયા દુનિયાભર માં પેશારી રહીયું હતું. એક બાજુ જર્મની અને રશિયા પોતાનો પ્રભાવ આખી દુનિયામાં પાડી રહીયું હતું. બીજી બાજુ અમેરિકા માણ આર્થિક મંદી માંથી બહાર આવ્યુ હતું. દુનિયાનાં મોટા ભાગ ના દેશો આઝાદ થવાનાં ચરમ પર હતા. તેવા સમયે ભારત માં સોના ની સ્મગલિન ની નાના પાયે શરૂઆત થાય. તેમાં હાજી મસ્તાન ધીમે ધીમે પોતાના પગ પેશારી રહીયો હતો. જ્યારે બીજી બાજુ કોલંબિયા માં એક નવયુવાન નાણા કમાવા ની પોતાની જંખના માં પોતાનું કાળા ધંધા નું અતિયાર સુધી નું સૌથી મોટું સામ્રાજ્ય બનવા તૈયાર હતો.


બીજી બાજુ દુનિયાભર માં ઓઇલ ના ભાવ વધારવા માં સાઉદી અરેબિયા માથું મારી રહીયું હતું. દુનીયાના બધા દેશ દુનિયા પર પોતાનો પ્રભાવ પાડવા ની રેસ માં નીકળી ગયા હતા. જ્યારે બીજી બાજુ નાના અપરાધ ગીરો ધીમે ધીમે દુનિયાભર માં પોતાનો ફેલાવો કરી રહીયા હતા.હવે આ ગીરો એટલા આગળ વધી ગયા હતા કે ઘણા દેશ ની GDP કરતા પણ તેમનો ધંધો વિશાળ બની ગયો હતો.

અપરાધ જગત માં આવું ક્યારેય બનીયું ન હતું. આ અપરાધીઓ ક્યારેક સફેદ પાવડર ઉપર તો ક્યારેક કાળા ગેંડા ઉપર નાણાં લગાવી ને ઝડપથી આગળ વધતા હતા. ધીમે ધીમે આ માફિયાઓ દુનિયા ના અમીર લોકો ની યાદી માં દેખાવા લાગ્યા હતા. હવે દુનિયા ની નજર માં આ લોકો આવવા મળ્યા હતા. હવે તેને પકડવા પણ ખૂબ મુશ્કિલ બની ગયા હતો તે એટલી ઊંચાઈ પર પહોંચી ગયા હતા.



કોલમ્બિયા માંથી ડ્રગ અમેરિકા મોકલી ને પાબ્લો એસ્કોબાર દરરોજ ના કરોડો રૂપિયા કમાય રહીયો હતો. તે દર વર્ષે 10000 us doller માત્ર રબર બેન્ડ થી નાણાં ને બંડલ બાંધવા ખર્ચ કરતો હતો. આ વાત થી તમને ખ્યાલ આવી ગયો હશે કે તે કેટલી ઉંચાઈ સુધી પહોંચી ગયો હતો. હવે તેણે પોતાના પ્લેન ખરીદી ને દરરોજના 4-5 પ્લેન અમેરિકા ડ્રગ પહોંચાડવા નું કામ કરતા હતા. તેનું નામ દુનિયા ના 10 સૌથી ધનાઢ્ય લોકો માં આવતું હતું.


હવે તેનું નામ આખી દુનિયા માં ગુંજવા લાગ્યું હતું. હવે તેને પકડવા અમેરિકા એ મોટા પાયે લડાઈ ચાલુ કરી દીધી હતી. પાબ્લો માત્ર 22 વર્ષ નો થયો ત્યાં મિલિયેનેર બની ગયો હતો. તે 45 સુધી પહોંચતા દુનીયા નો સૌથી અમીર આદમી ની લિસ્ટ માં આવી ગયો હતો. અતિયાર સુધી ના અપરાધ જગત માં કોઈ અપરાધી આટલો આગળ વધીયો ન હતો.


તે હવે આલીશાન ધરો માં તથા મોટી મોટી રિસોર્ટ નો પણ માલીક બની ગયો હતો. કોલમ્બિયા માં તેનો પ્રભાવ ત્યાંના મોટા લોકો થી પણ વધારે થવા લાગ્યો હતો. તે હવે બમણી ઝડપે આગળ વધી રહીયો હતો. તેણે 10 billion us doller નું દેવું જે કોલમ્બિયા ઉપર હતું તેને ભરવાં ની પણ શીફારીશ કરી હતી.તે અપરાધ જગત નો અતિયાર સુધી નો સૌથી સફળ માફિયા ગણવામાં આવે છે. તેણે રાજનીતિ માં પણ જવાના પ્રયત્ન કરિયા પરંતુ તે નિષ્ફળ રહીયો હતો.

પાબ્લો ઍસ્કોબાર તેના સમય માં દુનિયા ના કુલ ડ્રગ કારોબાર ના 80% કારોબાર તેના હાથ માં હતો. તેમણે આ ધંધા માંથી એટલો રૂપિયો કમાણો કે તે દેશ નું દેવું પણ ભરી શકતો હતો.


જો મિત્રો તમને આ વાર્તા ગમે તો મને ફોલ્લો કરવાનું અને રીવ્યુ આપવા નું ભૂલતા નહીં. હવે નવી કહાની સાથે ફરી મળીશુ મિત્રો..bye bye..

બીજા રસપ્રદ વિકલ્પો