આજે હું તમને સ્નેહા અને રવી ની મુલાકાત ની એક રસપ્રદ વાત કહીશ જે એક દમ સુંદર રીતે હું જણાવીશ હું વાત કોની કરી રહ્યો. કદાચ તમે તો અજાણ જ હશો ને. શરૂવાત એમ હતી કે સ્નેહા એક સરળ અને પ્રેમાળ છોકરી હતી કોલેજ મા ક્યારેય આવે અને ક્યારે જતી રહે કાંઈ ખબર જ નથી પડતી પણ હા સ્વભાવ દેખાવ પર થી સરળ લાગતો હતો પણ તે કોઈ સાથે વાત પણ નોહતી કરતી .
સ્નેહા એ મને યાદ છે તે રવી ના એક વર્ષ આગળ હતી રવી સેમ ૨ અને સ્નેહા સેમ ૪ હતી . રવી ક્યારેય કોલેજ આવતો નોહતો પરંતુ કોઈ કારણો સર મને યાદ છે કાઇક દિવસ હતો ૨૫/૭/૨૦૧૬ ને શુક્રવાર સમય ૯:૪૦ મિનિટ એજ સમય ખબર પડી કે કોલેજ મા આતર વર્ગીય સ્પર્ધા ચાલી રહી છે અને રવી છેલ્લી ઘડીએ મેમ ને રિકવેશ્ટ કરે છે સ્પર્ધા મા ભાગ લેવા માટે અને રવી આખા ક્લાસ મા ૨ નબર આવ્યો પણ એ જાણી ને નવાઇ લાગી કે સ્નેહા પણ ગીત સ્પર્ધા મા તેની સાથે જ આવશે .
મુલાકાત કાઇક આવી થઈ કે સ્નેહા બેડમિન્ટન રમતી હતી અને રવી ને સ્પોર્ટ્સ મા ખુબજ રસ હતો એટલે તે પણ વોલી બોલ રમવા ગયો નીચે લેક્ચર છોડી ને અને વોલીબોલ સ્ટાર્ટ થઈ ગઈ બે ત્રણ દિવસ સાથે ચાલ્યું તે બેડમિન્ટન રમે અને રવી તેને જોવે એક દિવસ દુર્ઘટન ઘટી જોશ મા ને જોશ મા હોશ ખોઈ બેઠો અને ધડામ દઇ ને વોલી બોલ સ્નેહા ના માથા મા વાગ્યો અને રવી ઘડીક કાંઈ જ ના બોલ્યો .
એ સમયે સ્નેહા નો ગુસ્સો જાણે સાક્ષાત મા દુર્ગા નું રૂપ હોય તેવું થઈ ગઈ અને આજે તો રવી ની સામત આવી હતી તેના લીધે રવી નું રમવા નું બંધ જ થઇ ગયું .
અને પછી આજ જઘડો વધુ વધતો જ ગયો .
રવી જઈ રહ્યો હતો અને ભૂલ થી સ્નેહા ની એકટીવા ને હાથ ઊંચો કર્યો અને સ્નેહા નું એકટીવા ઉભુ રહી ગયું ત્યાં
રવી મૂઝા નો કેમ કે તે રસ્તા વચ્ચે હતો તેને બીક હતી પેલી કોલેજ ની વાત ની પણ કાઇક અલગ જ થયું.
સ્નેહા એ પૂછ્યું રવી તું સેમ ૨ મા છે મે કીધું હા તો એ બોલી કે રવી મારે એટી છે શું તારી બુક આપીશ મને
ઝઘડો કરવાનું બહાનું શોધતી જ રહેતી . ને એટલી સ્વીટ કે તેનો પણ મને મીઠો જ લાગતો હું તમને તે સ્નેહા વિશે નો પરિચય આપું ક્યારેક એવું બનતું જ હોય કે કોઈક જાણે જાણતા જ સામે ભટકાઇ જાય કાંઈક આવું જ થયું હતું .રવી સાથે અનકહી અનસુની કહાની થી વો મેરી એટલે બન્યું કાંઈક એવું કે રવી ફરી થી વોલીબોલ રમવા માટે નીચે ગયો
રવી સર સાથે નેટ બાંધી .અને બધામિત્રો પણ આવ્યા અને અમારી રમત શરૂ પણ થઈ ગઇ . કેમકે રવી મિત્રો સાથે આજે વોલીબોલ રમી રહ્યો હતો ,સ્નેહા બેડમિન્ટન રમી રહી હતી રવી ને વોલિબોલ ઓછું રમતા આવડે છે ને તેને જોઈ કહેવાય છે ને થોડા વધુ ઉત્સાહિત થઈ ને રવી એ પવોલીબોલ ફેંક્યો રવી ત્યારે તે સ્નેહા ને ક્યાંરે નોહતી જોઈ અને જાણતો પણ નહતો . રવી એ જયારે સ્નેહા ને જ્યારે તેને પેહલી જ વખત જોઈ તમેં 3 ઇડિયટ તો જોઈ જ હશે ને તેમાં પણગુન ગુનાતી હૈ એ હવા એ ગુન ગુનાતા હૈ ગગન ગા રઝૂબી ડૂબી વાળું ગીત ત્યારે કાંઈક આવો જ સીન બન્યો જ્યારે તે બેડમિન્ટન રમતી હતી ને એવી ઘટના જે હું વિચારી પણ ના શકું કેમ કે વોલીબોલ સીધો તેના ઉપર જ પડ્યો સ્નેહા એ તો ભયંકર રૂપ લઇ લીધું તમે જોવો તો તે સમય શુ કેહવું . પણ તે ઝઘડો જ મને તેની નજીક લાવ્યો હશે કદાચ તે ઘટના પછી કદાચ આવું તો કોઈ પણ નહિ જ કર્યું હોય તો કાંઈક બન્યું એવું કે હું યુવક મહોત્સવ માટે નક્કી થયો અને સ્નેહા સાથે વાત ચીત થઈ થોડી પરિચય થયો . રવી ની જે સ્નેહા સાથે ઝઘડયો હતો તે જ રવી સાથે આવવા ની હતી . તો સ્ટોરી મા ટિવસ્ટ આવે છે કે હવે શું થયુ હશે કાંઈક આમ જ બને છે મેં તેનો નંબર કાંઈક આમ જ લખી દીધો ??? ,EESSSPSBAB આવી જ રીતે મેં તે સમય તેનો નંબર લખી દીધો .
રવી એ તેને msg ના કર્યો અમે અજાણતા જ એક રસ્તા પર સામે ભટકાયા ( સામે થી તે ચાલી ને આવતી હતી ને હું ચાલી ને જતો હતો ) અને એકદમ તેની એકટીવા મારી પાસે ઉભી રહી ગઈ પછી શું થયુ હશે પછી તેણે પૂછ્યું કે તમે સેમ 3 માં છો ??આવું કેમ પૂછ્યું હશે પણ તેમને કામ જ એવું કર્યું એટી કેટિ હતી .તેના નાક ઉપર ગુસ્સો ઘર કરી ને બેઠો હતો. જ્યારે હોય ત્યારે મોઢું ચઢાયેલુ જ રાખે કોણ જાણે કેમ આવું કરતી હશે અમે બધા યુવક મહોત્સવ માં ગયા અને તે પણ સાથે જ હતી. તેને સંગીત માં ભાગ લીધો હતો . મને ખબર જ હતી કે તે જ જિતશે કેમ કે તે એટલું. સ્નેહા એ તો મારા સામે જોઈ ને મોઢું ચડાઈ દીધું હજુ તે વોલિબોલ યાદ છે તેને.
સ્નેહા સાથે પછી એ રવી રાતે મોડે સુધી વાતો કરતો એક દિવસ હાઈક મા રવી ના એક stetus મા તેને જવાબ આપ્યો કે તું એકલો નથી હું છું તારી સાથે આ એક એવી સ્ટોરી હતી જે બંને વચ્ચે પ્રેમ ની બારી એક બુક બને છે પણ આ સ્ટોરી મા રવી ક્યારેય સ્નેહા ને રૂબરૂ મળ્યો નથી અને બસ બંને ની મોબાઈલ મા વાત થતી પરતું અચાનક સ્નેહા ક્યાયક ગાયબ અને પરિક્ષા દેવા આવી તો જોયું કે તેના લગ્ન થઈ ગયા અને તેનો નબર પણ બંધ થઈ ગયો અને આ રીતે એક ઓનલાઇન પ્રેમ ક્યારેય રિયલ લાઇફ મા પ્રવેશી ના શક્યો આજે પણ રવી સ્નેહા ને યાદ કરે જ છે અને તે એક વાર સ્નેહા ને મળી તેનું આખું દિલ હલકું કરી દેવા માંગે છે .
રવી એ સ્નેહા સાથે એક વાર ફરી મળવા નું સપનું હતું શું તે પૂરું થશે અને કોણ તે પૂરું કરાવશે ?
શું રવી અને સ્નેહા મળશે પાછા ?
શું સ્નેહા રવી ને ભૂલી ગઈ હશે ?
શું સ્નેહા પણ રવી ને યાદ કરતી હશે ?
શું રવી અને સ્નેહા મળશે તો કેવી રીતે ?
જાણવા માટે જોડાઈ રહો
સફર મા કોઈ ટકરાયું સાથે
ક્રમશ ':::