love affair books and stories free download online pdf in Gujarati

લવ અફેર

હર દિન એક ઇતિહાસ નયા હૈ,
પર પ્યાર કા ઇતિહાસ..સાત જન્મો પુરાના હૈ.

આ એક કહાની છે ,નિશા અને પ્રકાશ ની.
પ્રકાશ બહુ રોમેન્ટિક હતો ,શાયરી લખવી એનો શોખ હતો.
સ્કૂલ ની મસ્ત મજા ની લાઈફ જીવતા હતા નિશા અને પ્રકાશ.
સ્કૂલ ના સમય માં જ નિશા અને પ્રકાશ નો એકબીજા થી ભેટો થઈ જાય છે,
પ્રકાશ,નિશા આગળ દોસ્તી નો હાથ લંબાવે છે,નિશા પ્રકાશ ની દોસ્તી સ્વીકારી લે છે.
દોસ્તી માં સાથ નિભાવતાં ;પ્રકાશ ને નિશા થી પ્રેમ થઈ જાય છે.
પ્રકાશ:'એ દોસ્ત તેરે હોને સે, હૈ ઝિંદગી મેરી પૂરી.તેરે પાસ ના હોને સે, લગે હર ખુશી અધૂરી..
નિશા પ્રકાશ ના પ્રેમ ને મંજૂરી આપી દે છે,
પ્રકાશ અને નિશા પ્રેમ પંખીડા તરીકે ઓળખાવા લાગે છે.
નિશા અને પ્રકાશ ને 6 વર્ષ વિતે છે એકબીજા નાં પ્રેમ માં.
પ્રકાશ: 'ચેહરા તેરા જીસે, મન મંદિર મે પેસ્ટ કિયા,સુના હૈ મંદિર મે ચિપકાયા સિક્કા,મન્નત પુરી કરતાં હૈ?'આમ શાયરાના અંદાઝ માં
પ્રકાશ ,નિશા આગળ લગ્ન નો પ્રસ્તાવ મૂકે છે.
પ્રકાશ: 'નિશા,મને લાગે છે કે હવે આપણે,લગ્ન કરી લેવા જોવે'!
નિશા: 'હા પ્રકાશ,હું આજે જ મારા ઘર માં આપની પ્રેમ ની વાત કરીશ.
નિશા: 'સાંસો કી ધૂન પર,ગીત ઝીંદગી કે ગાઉં.. બાહો મે ભર લો મુજે,ધડકન કી સુર બન જાઉં.'
પ્રકાશ:'જાતે હુએ લમ્હો,રૂક જાઓ..જરા ઉનકા દીદાર કર લું,જરા ઊન સે પ્યાર કર લું.'ઉમ્ર કમ પડ જાતી હૈ,જબ હમ કિસી કે પ્યાર મે હોતે હૈ.
નિશા:પ્રકાશ,બહુ મોડું થઈ ગયું,હું હવે જાઉં છું.
પ્રકાશ:અભી ન જા પ્રિયે...જરા નજર કો બહકને તો દે,ઇસ મહકતે પલ મે '.નિશા ઘરે જવાની મંજૂરી લઈ લે છે, બંને છુટ્ટા પડે છે.
નિશા, તેની મમ્મી ને પોતાના પ્રકાશ સાથે ના સંબંધ ની જાણ કરે છે,
પણ ઘર ના ને આ સંબંધ મંજૂર નથી હોતો,
નિશા નું બાહર જવા આવા નું બંધ કરાંવી દે છે.
એક દિવસ નિશા થી રહેવાયું નહિ,નિશા કિચન મ જાય છે ને પોતાના હાથે ડામ દાઈ દે છે.
નિશા, પ્રકાશ વગર નહિ રહી શકે, એમ કહી તે પોતાની જિદ્દ પર અડેલી રહે છે. નિશા,તેના મા બાપ ની એક જ સંતાન છે.
નિશા ની જિદ્દ આગળ તેના મા-બાપ માની જાય છે.
નિશા ના માથે હવે પ્રકાશ ના નામ નું સિંદૂર ચઢે છે.'ઔરત કા પૂરા જીવન રંગીન બના જતા હૈ.જબ રંગ ચપટી સિંદૂર કા માથે ચઢ જતા હૈ.'
આજે પ્રકાશ અને નિશા ના લગ્ન ને આઠ વર્ષ થઇ ગયા છે, બંને ની 6 વર્ષ ની પ્રેમ ની નિશાની છે.
'ક્યું જૂઠે સહારે લેતે હૈ લોગ?
જીવન કી શાંતિ ઔર, મન કે સંતોષ ક લિયે!'
પ્રકાશ ના રોમેન્ટિક મિજાજ ના લીધે એ ફરી કોઈ છોકરી ના ટચ માં આવે છે અને તેને પ્રેમ થઈ જાય છે. નિશા ને આ બધી વાત ની જાણ થઈ જાય છે, .દરેક સ્ત્રી નું છે એક જ દરદ, મારો મરદ ફ્કત મારો જ મરદ
બસ,નિશા ને કોઈ તેના પતિ ને છીનવે એ મંજૂર ન હતું.
રોજના ઝઘડા ના કારણે પ્રકાશ માફી માંગે છે નિશા થી,
પ્રકાશ હવે બીજા અફેર મા નહિ પડે એનો વાદો કરે છે,
પ્રકાશ: 'જરા સી બેવફાઈ હો ગઈ હમ સે,રાજ બયાન કર..,લો વફા કર લી તુમ સે'
વ્હેમ નો કીડો;નિશા ના મગજ માંથી નીકળવા તૈયાર ન હતો,રોજ જગડા,કલેશ ને કંકાસ રહેવા લાગ્યા ઘર માં.
પ્રકાશ કટાળી અગ્નિસ્નાન કરી લે છે.
નિશા ના જીવન માં પ્રકાશ નથી હવે,
પ્રકાશ નું જીવન અંધકાર માં જતું રહે છે,
પ્રકાશ દુનિયા છોડી ચાલ્યો જાય છે.
'આજ બસ એક કમી રહી,મેરે યારા તેરી,ચર્ચે થે કભી, થી દોસ્તી એંસી ગહરી.'
_mohini

બીજા રસપ્રદ વિકલ્પો