આત્મા - 1

   "हम तुम्हे इतना प्यार करेंगे,
    के लोग हमे याद करेंगे।"
                 
કાળી ચૌદસ ની રાત્રી એ નિલય અમદાવાદ થી અમરેલી જવા પોતાની સ્વિફ્ટ કાર માં અમરેલી જવા નીકળ્યો છે.

તેનો ડ્રાઈવર આજ રજા ઉપર હતો, એટલે નિલય ને એકલું જ સેલ્ફ ડ્રાઇવ કરીને જવાનું હતું. આમતો નિલય પોતે ડ્રાઇવિંગ ઓછુજ કરે પણ વળતી સવારે દિવાળી દિવસે પોતાના પરિવાર ને મળવા માંગતો હતો.
                   
અમદાવાદ ની ટોપ લેવલ ની એક ફાર્માસ્યુટિકલ કંપની માં ઊંચા હોદા પર નોકરી કરતો નિલય એકલો જ પોતાના વૈભવી ફ્લેટ માં રહેતો હતો. કંપની તરફ થી ગાડી , ફ્લેટ  તગડો પગાર કોઈ ખૂટતું નહતું. 
  પરંતુ નિલય માં માતા પિતા પોતાના એક ના એક સંતાન ના લગ્ન કરવાની ઉતાવળ માં હતા. પણ નિલય  કોઈ છોકરીને ગમાંડતો જ નોતો.
    આમપણ એને અમદાવાદની નાઈટ લાઈફ ની ટેવ પડી ગઈ હતી.ક્યારેક મોંઘીદાટ  કૉલગર્લ્સ ને પોતાના ફ્લેટ પર બોલાવી  એ રંગરાગ્ ની મજા પણ લઇ લેતો.
  નિલયે સ્વીફ્ટ માં સાઉન્ડ સિસ્ટમ પર પોતાનું ફેવરિટ સોંગ પ્લે કર્યું.
हम तुम्हे इतना प्यार करेंगे
के लोग हमें याद करेंगे
के लोग हमें याद करेंगे
हम तुम्हे इतना प्यार करेंगे
हम तुम्हे इतना प्यार करेंगे
के लोग हमें याद करेंगे
के लोग हमें याद करेंगे
हम तुम्हे इतना प्यार करेंगे

हम भूले तोह हम हरजाई
तुम भूलो तोह तुम हरजाई
हम भूले तोह हम हरजाई
तुम भूलो तोह तुम हरजाई
हमने आज किया यह वादा....
 
હજી તો નિલય બગોદરા થી ધંધુકા હાઈવે પર વળાંક માં ગાડી ને વાળી ને આગળ ગયો તો એક સ્કર્ટ ટોપ પહેરેલી યુવતી કે જેના ખભે કૉલેજ બેગ ભરાવેલી હતી.
 યુવતી એ ગાડી થોભાવવા હાથ કર્યો તો નિલયે સ્પીડ પકડેલી સ્વિફ્ટને પાવર બ્રેક મારીને થોડી આગળ ઉભી રાખી.પેલી યુવતી ગાડી પાસે આવીને ઉભી રહી. નિલયે પોતાનો સાઈડ ગ્લાસ ઉતારી ને યુવતી સામે એક નજર નાખી પૂછ્યું, yes miss how can I help you?
 યુવતી એ કીધું લાઠી સુધી જવું છે કોઈ વાહન મળતું નથી. તમે કઈ બાજુ જાઓ છો?
 નિલય- હું અમરેલી.... તમારે લાઠી જવું છે?
   ચાલો આવી જાઓ એક કરતાં બે ભલા...
યુવતી નિલય ની બાજુ માં જ આગલી સીટમાં ગોઠવાઈ ગઈ. અને નિલયે ગાડી મારી મૂકી....
      બીસ સાલ બાદ નું સોંગ પૂરું થયે બીજું સોંગ પ્લે થયું.
         आ जा आ जा आ 
तुझको पुकारे मेरा प्यार
आजा, मैं तो मिटा हूँ तेरी चाह में
तुझको पुकारे मेरा प्यार

दोनो जहाँ की भेंट चढ़ा दी मैने राह में तेरी
अपने बदन की खाक़ मिला दी मैने आह में तेरी
अब तो चली आ इस पार
आजा मैं तो मिटा हूँ ...

इतने युगों से इतने दुखों को कोई सह ना सकेगा
मेरी क़सम मुझे तू है किसीकी कोई कह ना सकेगा
मुझसे है तेरा इक़रार
आजा, मैं तो मिटा हूँ ...

आखिरी पल है आखिरी आँहें तुझे ढूँढ रही हैं
डूबती सांसें बुझती निगाहें तुझे ढूँढ रही हैं
सामने आजा एक बार
आजा, मैं तो मिटा हूँ ... 
    હવે  નિલયે સિગારેટ ના પેક માંથી classic regular કાઢી અને લાઈટર થી સળગાવી ને ઊંડો દમ માર્યો અને યુવતી ની તરફ જોઈ ને પૂછ્યું હેલો મિસ તમારું નામ તો કહો... કેમ ગુમસુમ બેઠા છો?
એ બોલી મિતાલી... નામ છે મારું....
ના ના એવું કંઈ જ નહીં.... મને ઓલ્ડ સોંગ્સ બહુ ગમે એટલે એમાજ ધ્યાન હતું.
   નિલયે પૂછ્યું સિગરેટ?
  મિતાલી એ એક સિગરેટ ખેંચી બોલી thankyou.
 બંને વાતો એ વળગ્યા...મિતાલી એ વાતો વાતો માં કયારે પોતાનો હાથ રાજ ના હાથ પર મૂકી દીધો. રાજ ને સ્પર્શ મળતા તેને પણ ગમ્યું. ધંધુકા હજી 10 km  દૂર હતું.
 એક હોટેલ થી થોડા દૂર નિલયે ગાડી થોભાવી અને ફ્રેશ થવા ઉતર્યો. મિતાલી પણ ઉતરી અને કહે મને ફ્રેશ થવું છૅ. નિલયે કહ્યું સામે વાડ ની પાછળ જઇ આવો.
ના મને ડર લાગે તમે આવોને સાથે!!
નિલય મૂંઝાયો... ના... નાએ.. થોથરાયો...
તમે ગાડીની પાછળ જ ફ્રેશ થઈ જાઓ.
યુવતી વાડ બાજુ જતીજતી નિલય સામે સ્મિત કરતી ગઈ.
   નિલય સિગરેટ સલગાવી કસ ખેંચતો હતો ત્યાં મિતાલી બોલી નિલય હેલ્પ... હેલ્પ...
           To be continued in part 2

 
 

***

રેટ કરો અને રિવ્યુ આપો

Zainab Makda 1 અઠવાડિયા પહેલા

Dr.Mohini Pandya 2 અઠવાડિયા પહેલા

Manjula Makvana 3 અઠવાડિયા પહેલા

Prti Rathod 3 અઠવાડિયા પહેલા

Bhavika 4 અઠવાડિયા પહેલા

શેર કરો