Dhun Lagi.. books and stories free download online pdf in Gujarati

ધૂન લાગી...

ધૂન લાગી ...1

આજે પણ એવો જ વરસાદ પડે છે જેવો એ દિવસે પડતો હતો. કદાચ એટલે જ મને આ વાત લખવાની ઈચ્છા થઈ.hmm..

તો વાત છે ૧૯ મી જુલાઈ ,૨૦૧૮ ની. એ દિવસે મારે બે exam હતી . એક ૧૧: ૦૦ થી ૧૨: ૩૦ સુધીની અને બીજી exam નું reporting

દોઢ વાગ્યાનું .પાછું બંને અલગ -અલગ જગ્યાએ .૨૦ km નું આ લાબું અંતર જે એક કલાક માં તો પાર કરવું રહ્યું because દોઢ વાગ્યાની


exam mains exam હતી, prelims clear કરી દીધી હતી. પણ, આ અમદાવાદ ના ટ્રાફિક માં cab કરવા સિવાય બીજું કંઈ ઓપ્શન નહોતું.


જેવી હું ૧૨: ૩૦ એ exam પતાવી બહાર નીકળી અને ફટાફટ મારો ૩G ફોન ચાલુ કર્યો અને જેમ જેમ વરસાદના ટીપા ની speed વધતી હતી તેમ મને લાગતું હતું કે મારા mobile ના હેંગ થવાની frequency પણ વધી. :( જેમ તેમ કરી ને નેટ connect થયું .મારી પાસે છત્રી પણ નહોતી અને એક ઝાડ નીચે ઉભી રહી .uber book કરી પણ, ઉતાવળ માં ૭ મિનિટ પછી ની બુક થઈ.


what a bad luck !!! :(

હવે આ વરસાદ માં ૭ મિનિટ તો વિતાવવી જ રહી. હું પુરેપુરી પલળી ગઈ.ખબર નઈ કેમ આજે મને આ વરસાદ લુચ્ચો લાગતો હતો, ધોરણ - ૪ ના ગુજરાતી ના પાઠ ની જેમ.

મેં cab ના ડ્રાઈવર ને કોલ કર્યો અને ત્યાં જ callertune વાગી....

તું તું તું તારા ધૂન લાગી


આંખો માં છુપાયેલો છે પ્રેમ મારો


આત્મા એ આવી જાય તારી સામે ....

ફોન ઉપડી ગયો .મેં પૂછ્યું ," ક્યાં છો ?"


સામેથી અવાજ આવ્યો , " just a minute"


ફોન મુક્યો અને તરત જ સામે થી ciaz ગાડી આવી .મેં number plate check કરી ,same નંબર હતો અને હું એક પણ ક્ષણ નો વિચાર કર્યા વગર પાછળ ની seat માં બેસી ગઈ.બેસી ને તરત રૂમાલ થી face અને હાથ લુછવા લાગી.થોડી settle થઈ. સવાર ની નીકળી ઘરે થી ત્યારનું કંઈ ખાધું નહોતું.બહુ જ ભૂખ લાગી હતી.ડ્રાઈવર તો ગાડી ચલાવવા લાગ્યો.

hide & seek buiscuit ખાતા-ખાતા મેં કહ્યું, " તમારી caller tune બહુ સરસ છે અને મારી favourite પણ."

ડ્રાઈવર : " મારી પણ " : ) બંને થોડું હસ્યાં.

પછી મેં એમને buiscuit ઓફર કર્યા પણ એમને ના પાડી .


ગાડી વધુ ટ્રાફિક તરફ પ્રયાણ કરતી હતી અને હું uber app માં expected time to reach your destination જોઈ રહી હતી , જે ધીરે ધીરે ૪૦ minute થી ૪૫ minute થતો હતો.

હું : "please થોડી સ્પીડ વધારો મારે exam છે , દોઢ વાગે પહોંચવાનું છે "

to be continued ....

હું સમયસર પહોંચીશ કે નઈ,એ જાણવા માટે આવતા અંક ની રાહ જોવો ,વ્યાકરણ ની ભૂલ હોય તો માફ કરજો અને આ મારી પહેલી વાર્તા છે તો તમારો અભિપ્રાય જરૂર આપજો.thank you .....

આ વાર્તા બીજા પ્લેટફોર્મ પર પણ available છે જે મેં જ લખી છે તો copyright ના issue ના થાય .thank you .

ધૂન લાગી ....2

મારું tention વધતું જતું હતું કે હું પહોંચીશ કે નઈ. ત્યાં જ ડ્રાઈવરે ધૂન લાગી song એમના ફોનમાંથી કાર ના સાઉન્ડ સિસ્ટમ માં connect કર્યું અને કહે કે પહોંચી જશો ,ચિંતા છોડો અને સોન્ગ enjoy કરો ,હું પણ હસી :) ...

પછી તો અમે બંને ગુજરાતી movies અને songs વિશે વાતો કરવા લાગ્યા. netfilx પર કઈ કઈ movies આવી છે એના પાર વાતો કરી specially ,love ની bhavai પર .એટલા માં મારો ફોન વાગ્યો ..પપ્પા નો હતો .


વરસાદ અને વાતો માં હું ફોન કરવાનો જ ભૂલી ગઈ કે મને cab મળી ગઈ છે .બસ એટલું કહી ને તો મેં ફોન મૂકી દીધો .iscon ક્રોસ રોડ પહોંચતા તો ટ્રાફિક વધુ જામ થયી ગયો કારણ કે આજે રવિવાર હતો અને રવિવારે આખી દુનિયા ની exam અમદાવાદ માં હોય !!!!


વાતચીત પર થી એ મને ડ્રાઈવર ન લાગ્યો અને એમણે મને right ૧: ૩૧ એ exam સેંટર પર પહોંચાડી. ખબર નઈ કેમ એ ૪૫ minutes ની talk પછી બહુ positivity આવી મન અને મગજ બંને માં ....:)


uber app માં ૧૯૫ rupees બિલ બતાવ્યું અને મેં ફટાફટ ૨૦૦ રૂપિયા આપ્યા ,એમની પાસે change નહોતા અને હું ગાડી માંથી ઉતરી આગળની side seat પાસે જઈને બોલી "ચાલશે ,nice talking with you " અને હું exam સેંટર તરફ દોડી because વરસાદ હજુ રોકાયો નહોતો .જેમ જેમ હું exam center તરફ જતી હતી અને એ u -turn લઇને બીજી ડ્રાઈવ માટે ફોન માં search કરી રહ્યા હતા ; તેમ એવું લાગતું હતું કે કંઈક છુટતું જાય છે .


મેં મારી હોલ ટિકિટ કાઢી નંબર શોધ્યો . lab -૩d ,કેટલાય લોકોની હોલ ટિકિટ પલળી ગયી હતી. lab -૩d માં પહોંચીને એટલી શાંતિ મળી કે "હાશ !! પહોંચી ગઈ .મન માં પ્રસન્નતા હતી એ પોઝિટિવિટી જે અજાણ્યા વ્યક્તિ તરફ થી મળી અને exam શરુ થઈ.


after 2 hours ,

exam has been completed and હું બહુ ખુશ હતી કે કોઈક ની positivity મારા માટે સારું કામ કરી ગઈ .


વરસાદે પણ રાહત નો શ્વાસ લીધો .મેં ફોન switch on કર્યો અને uber માં ડ્રાઈવર ને 5 stars રેટિંગ આપ્યા. પછી તરત જ નંબર સેવ કરી whatsapp માં message કર્યો ,"thank you ,મને સમયસર પહોંચાડવા માટે ". એની આગળ હું કાંઈ લખી શકી નઈ.message single tick થયો. મતલબ કે એ online નહોતા.હું ઘરે જવા માટે બસ સ્ટેશન તરફ નીકળી.


શું કંઈ reply આવશે ? એનો જવાબ મળશે આવતા અંક માં

to be continued.....

ધૂન લાગી ....3



last part માં જોયું કે ડ્રાઈવર ને message કર્યો પણ એ online નહોતા અને હું ઘરે જવા માટે નીકળી.


જયારે ઘરે પહોંચી ત્યારે જોયું તો એ message માં double blue tick હતા. મતલબ કે એમને વાંચ્યો હતો message .પણ,સામેથી કોઈ reply નહોતો કારણ કે એમને તો આ કામ દરરોજ નું હતું તો, આ મેસેજ નું મહત્વ એમના માટે કઈ નહોતું.

અને કદાચ અમુક લોકો જીવન માં કોઈક ને કોઈક ક્ષણે positive attitude provide કરવા માટે જ આવતા હોય છે એમનું કામ પતી જાય એટલે નીકળી જાય જેમ કે ચોમાસા નું મેઘધનુષ ( rainbow ) દેખાય માત્ર પાંચેક મિનિટ માટે પણ, મન ને પ્રફુલ્લિત કરી જાય.

i thought કે હું ફરી વાર અમદાવાદ માં cab બુક કરું અને co-incidentely એ જ cab બુક થાય અને એ મળે તો હું એમને personally thank you કહું .


waiting for that day !!!....


















બીજા રસપ્રદ વિકલ્પો