દિલનો ધબકાર Part - 1 RAJ NAKUM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલનો ધબકાર Part - 1

          ⭐️⭐️⭐️ વાત ⭐️⭐️⭐️

આજ નહિ પણ આ કાલ ની વાત છે  ...,
આમ જુવો તો આ રોજ ની વાત છે ....

તું આજે અજબ હતી ગજબ હતી ....,
તું આજે કઈક અલગ જ હતી ....

વાત કઈક આવી છે....,
બસ થોડીક અધૂરી છે...,

વાત તારા જેવી જ હતી ...,
એ પણ કંઈક અલગ જ હતી....,

આમ તો વાત બેકાર છે .....,
પણ તને એ વાત કેવી જરૂરી છે ..... 

 જો વાત માંથી ક્યારેક વાત નીકળી જાય ને ...,
તો તારી એક જ વાત માં પુરી રાત નીકળી જાય છે ...

કહેવી તો માત્ર તને એક વાત છે .....,
તું ધારે એના કરતાં પણ તું વધારે ખાસ છે ....

પણ હું ના કહી શકિયો એ વાત ને ...,
 દિલ માં ને દિલ માં દબાવી રહીયો છું આ વાત ને....

તો મૂંગા મૂંગા કઇ રીતે ....,
આગળ વધશે આ વાત ....

દિલ માં એ વાત ભરી પડી છે...,
અગન જ્વાળા થઈ બાળી રહી છે એ વાત....

હવે એ વાત નો ઉભારો નહિ ઠાલવી એ તો....,
કઈ રીતે ઠરશે આ વાત.....

મારે તો કહેવાની હતી તને એક જ વાત ...,
અને તું કહીને ચાલી ગઈ ચાલ પછી વાત....

                                     - દિલ ધબકાર
                                     - ઘાયલ


          ⭐️⭐️⭐️ વાત ⭐️⭐️⭐️

આજ નહિ પણ આ કાલ ની વાત છે  ...,
આમ જુવો તો આ રોજ ની વાત છે ....

તું આજે અજબ હતી ગજબ હતી ....,
તું આજે કઈક અલગ જ હતી ....

વાત કઈક આવી છે....,
બસ થોડીક અધૂરી છે...,

વાત તારા જેવી જ હતી ...,
એ પણ કંઈક અલગ જ હતી....,

આમ તો વાત બેકાર છે .....,
પણ તને એ વાત કેવી જરૂરી છે ..... 

 જો વાત માંથી ક્યારેક વાત નીકળી જાય ને ...,
તો તારી એક જ વાત માં પુરી રાત નીકળી જાય છે ...

કહેવી તો માત્ર તને એક વાત છે .....,
તું ધારે એના કરતાં પણ તું વધારે ખાસ છે ....

પણ હું ના કહી શકિયો એ વાત ને ...,
 દિલ માં ને દિલ માં દબાવી રહીયો છું આ વાત ને....

તો મૂંગા મૂંગા કઇ રીતે ....,
આગળ વધશે આ વાત ....

દિલ માં એ વાત ભરી પડી છે...,
અગન જ્વાળા થઈ બાળી રહી છે એ વાત....

હવે એ વાત નો ઉભારો નહિ ઠાલવી એ તો....,
કઈ રીતે ઠરશે આ વાત.....

મારે તો કહેવાની હતી તને એક જ વાત ...,
અને તું કહીને ચાલી ગઈ ચાલ પછી વાત....

                                     - દિલ ધબકાર
                                     - ઘાયલ
જાય   તો...!

કોઈ આજીવન સાથ રહેવાનું બહાનું આપી...,
અધવચ્ચે જ છોડી ચાલિયું જાય તો....!

કોઈ આપણને પ્રેમ કરી ને પણ....,
રડાવી ને જાય તો....!

આપણે કોઈ પર વિશ્વાસ રાખી અને...,
એ જ ક્યારેક બેવફાઈ કરી ને જાય તો.....!

કોઈ ફૂલ સવાર પડે તે પહેલા જ ...,
કરમાઈ ને નીચે પડી જાય તો...!

તમારો crush સામે આવી ને....,
હું તને like કરું છું એમ કહી ને જાય તો...!

આ અણધાર્યા વિચારોના જહાજ ને...,
કોઈ કિનારો મળી જાય તો....!

જો લખતા લખતા જ ...,
ઘાયલ તારી શાહી પૂરી થઇ જાય તો....!

આ ઘનઘોર અંધારામાં ....,
કોઈ આવી ને દીપ જલાવી જાય તો.....!

આપણા બોલ્યા પહેલા જ આપણું પ્રિય વ્યક્તિ....,
આપણા મન ની વાત જાણી જાય તો.....!

                                         - દિલનો ધબકાર 

                                           - ઘાયલ

શું ખોયું અમે એની યાદી ક્યાં બનાવી છે....,
આમ તો જો ખુદા તારે ત્યાં ફરિયાદી ઓછા ક્યાં છે ....

હું પણ આવ્યો છું તારે ત્યાં એક ફરિયાદ લઈ ને....,
મારા સાચા પ્રેમ ની યાદ લઈને

ખુદા કહે છે તું ફરિયાદ ના કર ....,
જે ગયું છે એને તું ફરી યાદ ના કર ....


                                  - ઘાયલ