Tu j chhe maro pyar - 8 books and stories free download online pdf in Gujarati

તું જ છે મારો પ્યાર - 8

વૈભવ ગરીબ પરિવાર થી, ગરીબી સાથે અપંગતા (પોલિયો) પણ હિંમત ન હારે તેવો એક યુવાન કહી શકાય. સ્વભાવે સાંત.

સારા માર્કસ સાથે પાસ થઈ સરકાર તરફથી ગવર્મેન્ટ સિવિલ કૉલેજ માં એડમિશન મળ્યું. એક ટ્રસ્ટ તરફથી બધા ખર્ચ ની જવાબદારી લીધેલી. એટલે પરિવાર ભણતર મા વૈભવ ની ચિંતા તો નહીં પણ અપંગ એટલે કેવી રીતે રહેશે તે થોડીક હતી.

કૉલેજ મા આજે વૈભવ નો પહેલો દિવસ કૉલેજ ની સીડીયા ચડતા પડી જવાયું ત્યાં તો કોઈક નો અવાજ સંભળાયો આ લૂલો વળી શું ડોક્ટર થવાનો. પોતે સાજો નથી ને બીજાને સાજો થવા નીકળ્યો છે. કોમલ ને ત્યાં થી નીકળવું તરત વૈભવ ની ઉભો કરી પેલા બધા સ્ટુડન્ટ ને ધમકાવે. તમે મદદ ના કરો તો કાંઈ નહીં પણ પડ્યા પછી પાટુ તો ના મારો. કોમલ હાથ પકડી વૈભવ ને તેના ક્લાસ સુધી પહોચાડે છે. વૈભવ હળવું સ્મિત વેર્યુ thank you thank you.

બીજા દિવસે કોમલ કૉલેજ ની સીડીયા પાસે તેની ફ્રેન્ડ સાથે વાતચીત કરી રહી હતી. વૈભવ આવી સીડીયા સડે ત્યાં કોમલ બોલી હું હેલ્પ કરું. ના ના આભાર રોજ તો હું કોઈની હેલ્પ નો લઇ શકું. મારે જ મેનેજ કરવું પડશે. તમને મદદ કરું એ તો માનવતા નો ધર્મ છે. આજે તમે છો કાલે નહીં હો તો.!!! ઓકે તમે કેસો તો મદદ કરીશ..

કૉલેજ માં રોજ વૈભવ સાથે સ્ટુડન્ટ્સ હેરાન કરવા લાગ્યા. વૈભવ તો કસૂ બોલે નહીં. પણ કોમલ થી રહેવાયુ નહીં તે તરત વૈભવ ને લઈ પ્રિન્સિપાલ પાસે જઈ કેમ્પેઇન કરી. તરત પ્રિન્સિપાલે એક્શન લીધું તેં સ્ટુડન્ટ્સ લાસ્ટ વોર્નિંગ આપી. હવે 
સ્ટુડન્ટ્સ વૈભવ ને નહીં પણ કોમલ ને પરેશાન કરવા લાગ્યા.

કોમલ બીજે દિવસે પ્રિન્સિપાલ બધી વાત કરી. ઓફીસ માંથી બહાર નીકળતા વૈભવે કોમલ ને કેમ્પસ માં આવ મારે વાત કરવી છે. સાલ... બોલ હવે શું કહેવું છે વૈભવ. હું કોલેજ છોડું છું મારે અહીં અભ્યાસ નથી કરવો. પણ કેમ વૈભવ ?? તને કોઈએ કીધું, કોઈએ માર્યો.. ના ના એવું નથી હું નથી ચાહતો કે મારા લીધે તને તકલીફ પડે. બસ ને વૈભવ કરી દીધી ને નાની વાત. તને શું લાગે છે તું બીજે જઈશ તો તને કોઈ પરેશાન નહીં કરે એમ... આ દુનિયા નબળાં માણસ ને શાંતિ થી જીવા નથી દેતી.

વૈભવ તું મારો ફ્રેન્ડ છો હવે તારી મુશ્કેલી તે મારી મુશ્કેલી. તું ચિંતા ના કર હું કાલે જ કોઈ રસ્તો કાઢુ છું.

કોમલ ના નારી સુરક્ષા ના નોકરી કરે. સાંજે કોમલે બધી તેના મમ્મીને વાત કરી. બેટા ચિંતા ના કર કાલથી તને અને તારા મિત્રો ને હવે તંગ નહીં કરે. જે કરશે તેની હવે ખેર નહી. મમ્મી મારે રૂપિયા ની જરૂર છે તું આપીશ. બોલ બેટા આલે એટીએમ જેટલા જોઈ તે કાઢી લે. મમ્મી મારે ચેક જોઈએ છે. આલે કોરો ચેક જે જોઈએ તે રકમ ભરી લેજે. ત્યાં થી પપ્પા પાસે ગઈ. પપ્પા મારી હેલ્પ કરસો બોલ બેટા આપણા શહેરમાં પ્લાસ્ટીક સર્જરી થાય છે. હા કેમ પૂછે છે. પપ્પા મારો ફ્રેન્ડ છે તેને કરવી છે. તમે થોડી મદદ કરો ને. બેટા તે ડોક્ટર મારા જાણીતા છે. ક્યારે કરાવી છે કાલે. થોભ હું ફોન કરું છું. ડોક્ટર સાથે વાત કરી કાલની એપોઇન્ટ લઇ લે છે.

સવારે કોમલ વૈભવ ને પ્લાસ્ટીક સર્જરી કરવા લઈ ગઈ. સર્જરી સક્સેસ થઈ એમ લાગે કે નવો પગ આવી ગયો. બીલ ભરી કોમલ વૈભવ ના ઘરે લઈ ગઈ. સાંજ પડી ગઈ હતી. કોમલ મમ્મી પપ્પાને વાત કરે. તે તેની દીકરી ઉપર ગર્વ અનુભવે છે. ડિનર કરી કોમલ વૈભવ ને પોતાના રૂમમાં લઈ ગઈ.

વૈભવ તું આરામ કર. કોમલ બેશ અહીં. તું મારા માટે આટલું બધું કેમ કરે છે. ફ્રેન્ડ માટે.. તું મારો ફ્રેન્ડ છો ને. હા પણ.... વૈભવ રડવા લાગ્યો. કોમલ આંસુ પૂછતી કેમ રડે છે. મારી મમ્મી મને ખૂબ પ્રેમ કરતી મારી બહું કાળજી લેતી આજે તેની યાદ આવી ગઈ. કોમલ ને પણ આંસુ આવ્યા. કોમલ સીધી ગળે વળગી ગઈ. અરે ગાંડી તારે થોડુ રડાઈ આ ખુશી કેવાઈ કે હું સાજો થઈ ગયો..... રડતી હા હા....

હવે તો વૈભવ સાજો થઈ ગયો. મળવાનું વધી ગયું. ફ્રેન્ડ મટી ક્યારે પ્રેમ માં પડી ગયા તે ખબર ન રહી.

અચાનક વૈભવ ને મમ્મી બીમાર પડી તરત ઉતાવળે ગામડે જાય છે. ફોન રૂમે ભૂલી ગયો. હાસ્પિટલ માં રોકાવાનુ થયું ફોન વગર કોમલ નો સંપર્ક થયો નહીં અને મમ્મી ની સેવામાં ભૂલી ગયો. આ બાજુ કોમલ કૉલેજ માં પણ વૈભવ જોવા ન મળ્યો. ફોન કરે પણ ફોન બંધ આવે. ચાર દિવસ થી વૈભવ ની ચિંતા થવા લાગી. તે રહેતો તે રૂમ માં જોયું પણ ત્યાં હતો નહીં. ચિંતા એટલી બધી ગઈ કે ખૂબ બીમાર પડી ગઈ.

આ બાજુ વૈભવ તેની મમ્મીને મોટી હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું. સદ નસીબે કોમલ ને પણ ત્યાં જ દાખલ હતી. બે દિવસ મા રિકવરી આવી એટલે વૈભવ રૂપિયા ની દોડા દોડી કરે છે પણ ક્યાંય ભેગું થતું નથી. વૈભવ કોમલ ના રૂમ પાસે થી પસાર થાય છે ત્યારે કોમલ વૈભવ ને જોઈ જાય છે. એજ સમયે કોમલ વૈભવ ની ભાળ કરવા નીકાળી. જોતા જોતા તેના રૂમમાં વૈભવ નજર માં જોઈ. બંને થોડી વાર સામે સામે જોઈ રહ્યા. બંને રડવા લાગ્યા...

વૈભવ મને પૂછ્યા વગર ક્યાં જતો રહ્યો. હું હું કરી રડતો.... મને માફ કર કોમલ મમ્મી બીમાર થઈ તેમાં હું તને ભૂલ્યો. બંને ભેટી પડ્યા. હજી રડવાનુ સાલું હતું...

કોમલ ના મમ્મી પપ્પા અને વૈભવ ના મમ્મી આ દ્રશ્ય જોઈ રહ્યા. બંને ને શાંત પાડયા. કોમલ બેટા મને આજે ગર્વ થાય છે. કે જરૂરીયાત ને મદદ કરે છે. હું વૈભવ ના મમ્મી નું બિલ સુકવી દઇશ. વૈભવ બેટા તું હવે મારી કોમલ નો સાથ છોડીસ નહીં. બધા ખુશી ખુશી જુમવા લાગ્યા. કોમલ વૈભવ પાછું આલિંગન આપી બોલ્યો.

I love you વૈભવ
I love you to komal.

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED