અભિનંદન:એક પ્રેમકહાની 1 2 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અભિનંદન:એક પ્રેમકહાની 1 2

અભિનંદન:એક પ્રેમકહાની


(1)



મિત્રો
મારુ fb aa DSK DSK
મારુ પેજ તું અને હું
મારુ ગ્રુપ જેમાં તમે તમારા મિત્રો ને એડ કરી શકો એવું ગ્રુપ છે
શબ્દનો સ્પર્શ
વંદે માતરમ

આપ મારી નવી સ્ટોરીને પૂરો સપોર્ટ આપશો તેવી આશા સાથે હું લાવી રહી છું એક નવી અલગ સ્ટોરી જે અલગ અંદાઝ સાથે નવી કહાની ને નવા રહસ્યોથી ભરપૂર છે તો આપ આ પ્રેમકહાની ને સપોર્ટ કરશો❓?......જવાબ જરૂર આપજો???


તમારે કોઇ એ મને "અભિ" કેહવો નહી કેમ કે મારા પાપા ને એ પસંદ નથી એમ નહી બિલકુલ પસંદ નથી.

ત્યા જ અભિનંદનની પત્ની આવી ને બોલી ‘’અભિ’’.....

"અભિ" એ તેના હોસ્પિટલના રૂમમા સુતેલા દર્દીને હમણા જ ખખડાવેલા કે ‘’મને કોઇ એ અભિ કેહવો નહી"

"ને, હાલ ખુદ અભિનંદનની પત્ની જ તેને ‘’અભિ’’ કહીને બોલાવે છે’’

અભિનંદન ગુસ્સે થયોને મીતાલીની પાછળ દોડ્યો.કેટલાય મોટા આર્મીની હોસ્પિટલના કેમ્પસમા તેની પાછળ પડ્યો.જ્યા લીલીછમ લોન છે.મીતાલી લોનમા પડી જતા  બોલી અભિનંદન તને તો કામથી ફુરસદ નથી તો તને હોસ્પિટલમાંથી બહાર કાઢવા માટે જ હુ બોલી મારા અભિનંદન...

અભિનંદન બોલ્યો મીતાલી...મને તારી ચાલની ખબર છે ને એટલે જ હુ તારી પાછળ આવ્યો.....

મીતાલી બોલી તને તો બસ દર્દી દર્દીને દર્દી જ હુ તો દેખાતી જ નથી...

અભિનંદન બોલ્યો તુ મને દેખાય જ છે પણ મને મારા દર્દીઓ ખુબ જ વ્હાલા છે....

મીતાલી બોલી ને હુ.....

અભિનંદન બોલ્યો....એ બધા કરતા પણ તુ વધારે.....એક નિ:સાસો નાખતા એ બોલ્યો...


મીતાલીને અંદાજ આવી ગયો એટલે એ તરત જ અભિનંદનને દુઃખી થતો રોકવા બોલી.....

તુ કાલે જ કેતો તો ને કુછ કુછ હોતા હૈ ફિલ્મ જોતા-જોતા કે આપડે જોડે કોલેજ કરતા હોત તો આપડી લાઇફ કેવી હોત....?

અભિનંદન બોલ્યો.....જી હા....

તો ચલ આપડે અહી બેસીને વિચારી એ કે આપડી લાઇફ કેવી હોત?

કેવી રીતે પ્રેમ કર્યો હોત?

કેવી રીતે આપડે પરિવારને મનાવ્યા હોત?

ન માન્યા હોત તો શુ કર્યુ હોત બધુ જ બધુ જ....

અભિનંદન ઓકે....તો ચલ વિચારીએ.......

આગળ નો ભાગ જોવા માટે મારી સાથે જોડાય રહો.


                (2)



અભિનંદન બોલ્યો મારી ગર્લફ્રેન્ડ મારા કરતાં વધારે દેખાવડી લાંબા વાળ વાળી ચટકતી ચાલ વાળી ચહેરા ઉપર થી લાગતી રોમેન્ટિક નખરાળી હશે




કેશા બોલી જોઈએ જોઈએ એવી મળે છે રોમેન્ટિક કે પછી કાળી ભેંસ



બરખા બોલી જો અભી સામેથી કોઈ નવી છોકરી આવે છે


અભિનંદન બરખા ને મારવા લાગ્યો ત્યારે બરખા બોલી સોરી સોરી સોરી સોરી અભિનંદન અભિનંદન અભિનંદન અભિનંદન


ચલો તેને ફ્રેન્ડ બનાવીએ અને આજના દિવસનો નાસ્તો કરી લઈએ તેના જોડેથી.અભિનંદન બોલ્યો



કેશા બસ આજ વાત મુદ્દાની છે આપણા ગ્રુપમાં....કોઈ ન્યુ એડમિશન આવે કોલેજમાં નાસ્તા નો લાભ તો આપણે જ લઈએ છીએ તેના જોડે થી



અભિનંદન બોલ્યો તો બરખા હો જાવ શરૂ

બરખા જાણી જોઈ નખરા કરતી કરતી ચાલવા લાગી એના હાથમાં સિક્કો હતો અને તેને જાણી જોઈને ગબડાવી દીધો અને એ ગબડી ને સીધો જ સામેથી આવતી છોકરીના પગમાં પડ્યો એટલે



એ છોકરીએ સિક્કો હાથમાં લીધો અને બરખાને આપ્યો

બરખા એ કહ્યું થેન્ક યુ

છોકરી એ કીહ્યુ નોમેનશન પછી

બરખા બોલી એક મિનિટ તમે તો કોલેજમાં નવા લાગો છો

પેલી છોકરી બોલી ઓકે નો પ્રોબ્લેમ

તમે મારી હેલ્પ કરી છે મતલબ મારો સિક્કો આપ્યો છે તો મારી ફરજ છે કે હું તમને આ કોલજ ઇન્ટ્રોડક્શન કરાવું તો ચાલો મારી જોડે


પેલી છોકરી બોલી હા એમ પણ હું ન્યુ એડમિશન છું આ કોલેજમાં કોઈને ઓળખતો નથી થેન્ક યુ સો મચ તમે મારી હેલ્પ કરી

બસ ખાલી તમારું નામ જણાવશો બરખા બોલી

પેલી છોકરી બોલી મારું નામ મિતાલી છે

સામેથી દોડીને આવી કેશા આવી હું તને ક્યાંથી શોધતી હતી ક્યાં રહી ગઈ

ત્યારે બરખા બોલી કેશા આપણી નવી દોસ્ત છે નવી ફ્રેન્ડ છે

મિતાલી બોલી હાય
કેશા બોલી મિતાલી પણ આઈ નો હું મિતાલીને  ઓળખતી

ત્યારે બરખા બોલી થોડી ક્ષણ પહેલા તો હું પણ મિતાલીને  નથી ઓળખતી પણ હવે ઓળખું છું બસ આ એક માત્ર સિક્કો


ને ત્યાં જ અભિનંદન દોડીને આવ્યો અને તમે બંને શું કરો છો મને ખબર જ નથી પડતી મોહિત મને શોધે છે હું કેશા ને કેશા બરખાને

હવે આ કોણ છે નવું?

મિતાલી બોલી હું મિતાલી

અભિનંદન ને હાથ મેળવતાં કહ્યું હું અભિનંદન પણ ભૂલથી પણ અભી ન કહેવો નહિતર પેલી મિતાલી ને મારવાની એક્શન કરી ડરાવી ને કહેવો નથી

મિતાલી ડરી ગઈ હાશ થેન્ક ગોડ

કેશા બોલી અભિનંદન બેચારી ને ડરાવી દીધી.

ત્યાં જ સામેથી વિમલ આવ્યો બોલ્યો
લંગર નાખ્યું એમને?

અભિનંદન બોલ્યો પેચ લાગી ગયા નાસ્તાનું થઈ ગયું

ઉમેશ બોલ્યો હા લૂખી મોજ હા

ઋષિત બોલ્યો એ સિવાય કામ પણ શું નવરી બજારનું એ અભિનંદન સાંભળી ગયો એ ગમ ખાય ગયો એક મિનિટ આવું કહી તેની પાછળ ગાયોને કહ્યું

ઋષિત તારી પાર્ટીની જેમ નથી અમે નાસ્તાના લંગર નાખો ને તમે ......

ઉમેશ બોલ્યો બસ જવાદે અભિનંદન

અભિનંદન બોલ્યો એ સમજે શુ?

વિમલ બોલ્યો બસ અભિનંદન હવે તું જ હું સમજાવું

એ ગયો
વિમલ બોલ્યો શુ તું ય તે

ઉમેશ બોલ્યો હા....આપડા કામતો ખબર છે તને પછી એ તો આપણા કરતા સારો છે

ઋષિત બોલ્યો બસ હવે ....

મિતાલી બોલી અભિનંદન કેમ કોઈને અભી કેહવા નહિ દેતો?

બરખા તેના દાદા ને અભિનંદન જ ગમતું ને જે હાલ આ દુનિયામાં નથી

મિતાલી બોલી ઓહ સોરી અભિનંદન

અભિનંદન બોલ્યો...ok but આજ નાસ્તો તું કરાવે છે.તું નવી છે.મતલબ 1 2 3 હું પૂરું એક વિક

મિતાલી નો પ્રોબ્લેમ ચલો

કેશા બોલી ના અભિનંદન આજ એક દિવસ જ

મિતાલી બોલી નો અભિનંદન ને કહ્યું તોવિક આખું જ

બરખા પણ

મિતાલી બોલી અરે ચાલે યાર દોસ્તીમાં એમાં  શુ

ત્યાં જ મોહિત બોલ્યો અરે મિટલીને વાંધો નથી તો તમને શું છે

અજય બોલ્યો હા....

કેશા બોલી આ અજય આ મોહિત

મિતાલી એ હાય કર્યું પેલા એ પણ.

મિતાલી નાસ્તો કરવા લઈ ગઈ

પહેલો દિવસ બધાનો ઇન્ટ્રોડક્શન માં ગયો મિતાલી નો છેલ્લે થી બીજા તાસમાં અભિનંદન ને કહ્યું મિતાલી તારા ઘર સુધી હું મૂકી જઈશ.

બંને એ ડન કર્યું મિતાલી ને ઘર સુધી મુકવા અભિનંદન જશે બધું કહેશે ક્યાંથી કેમ બસમાં કે રિક્ષામાં આવવું.

અભિનંદન ફ્રી થવા નીચે ગયો ત્યાં બીજા એક ન્યુ એડમીશન ને મળ્યો તેની જોડે બે કલાક વાતો કરી

અભિનંદન ને લાગ્યું આ નંદિની જ તેની જીવનસાથી બની શકે તેમ છે તેના અસુલ ઈચ્છા મુજબ... અભિનંદન કરતા ગોરી લાંબા વાળ વાળી નખરાળી ચટકતી ચાલ વાળી તેને નંદિની ને કહ્યું આજ હું બસ સ્ટેન્ડ સુધી મૂકી જઈશ