એ તો તમારો પ્રેમ મને ખેંચી લાવે છે દોસ્તો..
મને કયા પગાર મળે છે પૉસ્ટ મૂકવાનો ..
ભાગ - ૧૫..
અરુણ...પોતાના ગીત ને સ્ટેજ ... રજુ કરે છે....
વાત કહું છું એ વખતની..
અમે મળ્યા'તા અજનબી થઈ
શરમાતા એના વદન જોઇ..
જાગ્યા'તા દિલ માં અરમાન કઈ...
વરસી રહ્યો'તો મેહ મિલન નો..
ગરજી રહ્યા'તા મેઘ મોબત ના...
ભીજાતા તારા અંગ જોઇ...
જાગ્યા'તા દિલ મા અરમાન કઈ...
અમે હાસ્ય છૂપાવી હસતા'તા...
ફૂલ રંગબેરંગી મહેકતા'તા....
કોઈ છાનું છપનું મળતુ'તું બાગમાં,
કોઈ ફરતાં'તા હાથમાં હાથ લઇ..
કૈં કહેવાને ફફડ્યાં ફક્ત હોઠ ને..
કાને પડઘા પ્રેમ ના પડયા તા..
થઈ' તી મુલાકાતો ખૂણે ખાચરે...
ફર્યા'તા અમે શહેરમાં અજનબી થઇ....
વાત કહું છું એ વખત ની....!
અમે મળ્યા હતા અજનબી થૈ...!!!
........... ............ .............
તાળી ઓ ના ગડગડાટ સાથે...ones more..!!
ની બૂમો સાથે સહુ અરુણ ને અભિવાદન કરે છે..
મુંબઈ થી ઘનશ્યામ સર ના ફ્રેન્ડ કેતન શર્મા..સ્ટેજ પર આવી અરુણ ની પીઠ થાબડી શુભેચ્છા પાઠવે છે..
સહુ સ્ટુડન્ટ્સ જેઓ એ સ્પર્ધા મા ભાગ લીધો હતો.. એમને મેમોરેન્ડ આપી સનમાનીત કરવામાં આવે છે..
છેલ્લે..અરુણ. ને પણ કેતન શર્મા દ્વારા મેમોરેન્ડમ આપી અભિવાદન કરવામાં આવે છે..
કેતન શર્મા..2 મિનીટ માટે પોતાની અભિવ્યક્તિ અને ટેલેન્ટ વિશે ની વાતો રજૂ કરે છે..
અને,હા..અરુણ ને સ્પેશિયલ કહે છે..
તું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં કેરિયર માટે તૈયાર હોય તો..હું..તને મારી કંપની દ્વારા ઇન્વાઇટ કરું છુ
.
U most welcome..!!
સહુ તાળી ઓ થી અભિવાદન કરે છે
**** ***** ***** ******
આજે કોલેજ ના કાર્ય મા પરોવાયેલા રહેવાથી હું ખરેખર થાક અનુભવતો હતો...
સાથો સાથ..આજના ગીત ને સહુ એ સ્વીકાર્યું...કેતન શર્મા નું અભિવાદન...મિત્રો ની બૂમો...બસ ખુશ ..ખુશ...
ના સુખી વિચારો મારા તન પર આવતા થાક ના ઉભરા ને ક્યાંય દૂર ખેચી જતા હતા..
હું..આજે ખૂબ ખુશ હતો..
પણ..ખુશી. નાં રંગ માં હું મહેક ને તો thanks કહેવા નુ સાવ ભૂલી જ ગયો...
યાર..! એણે તો મને તૈયાર કરેલો
ગીત માટે... રાત ના ૧૧ વાગી ગયા...
મે..જલ્દી ફોન હાથ માં લઇ...
મહેક ને વોટ્સઅપ કરવાનું વિચાર્યું...!
આપના કારણે આજે કોલેજ માં મને વાહ વાહ મળી.. સાચી હકદાર તો તમે છો ..
Thanks..
And I'm sorry..!!
Why sorry..? રીપ્લાય મળ્યો..
યાર..! મારા મગજમાં થી નીકળી જ ગયું..મિત્રો સાથે હતા તો...!!
તમને thanks કહેવાનું...!
ઓહ, ઈટ્સ ઓકે..! સ્માઇલ ના
સિમ્બોલ સાથે મેસેજ મળ્યો..
મે પણ..સ્માઈલ ના 2 લોગો મોકલી આભાર માન્યો..!
આ ક્ષણ પછી...
હું અને મહેક.. કૉલેજ માં દરેક સ્ટુડન્ટ.. અરે..! મગના હાથી ની નજર મા પણ.. પ્રેમ નો પ્રયાય બની ગયા...
અમારી સવાર એકબીજાના વોટ્સઅપ પર આવતા ગૂડ મોર્નિંગ..ના પિક્ચર વિથ શેર થી થતી ....
કોલેજ માં એકબીજાની નજરો સામ સામે ટકરાતી તો..કેટલા ય સ્ટુડનટ્સ આ નજારો બીજા ને જોવડવવા માટે..આંખો ના મેસેન્જર થી બીજા ની આંખો માં ઈશારા મોકલતા...
વોટ્સએપ...પર માત્ર ચેટિંગ જ નહીં.. સન ડે ના દિવસે..નક્કી કરેલા એક માત્ર સમયે બંને લાંબા સમય સુધી ગપ્પા પણ મારતા..
બંને એકબીજાના ખૂબ નજીક આવી ગયેલા..
અરુણ ને હવે પોતાના પ્રેમ નો એકરાર કરવાની જરૂર લાગતી નહોતી
મિત્રતા માં પ્રેમ નુ મિશ્રણ ભળી જતું હોય છે . પણ,પ્રેમ માં જયારે મિત્રતા નું ગળપણ ભળી જાય... ને...
તો..પ્રેમ નાટક ના પાત્રો ને અખંડ જીવન ના આશિષ મળી જાય છે .
અરુણ અને મહેક ની અજાણ પ્રેમ સ્ટોરી પણ આ જ રસ્તા પર પુર જોશ ઉત્સાહ માં દોડતી થઈ હતી..
એક બીજાની પસંદ ..ના પસંદ ...!!
મેચિંગ કલર કપડાં... શૂઝ.... ફોન કવર....વગેરે ..અરુણ કોપી કરતો...
પ્રેમ પણ..શું શું કરાવે છે..!!!
અરે હા,મહેક ની એક્ટિવા ના હોર્ન જેવું જ હોર્ન અરુણે વિજય ના બાઇક માં નખાવેલું....
આ બધી વ્યસ્તતા માં મહેક પણ અરુણ ની દોસ્તી માં પરોવાઈ ગઈ હતી..
પણ, એ દોસ્તી ને પ્રેમ નુ ટાઇટલ આપી..
અજાણ અરુણ પ્રેમ કથા લખી રહયો હતો..
આગળ..ભાગ -૧૬
આવતા રવિવારે...
વાત કહું છું એ વખત ની...
ગીત: હસમુખ મેવાડા..
Thanks..all friends..