Ajanyo prem - 3 books and stories free download online pdf in Gujarati

અજાણ્યો પ્રેમ - 3

ખુશી: હૈ દિયા કેમ છો??ઘણા દિવસે યાદ કરી મને નઇ?
દિયા: સોરી ખુશી હું હમણાં થી થોડી અટવાઈ ગઈ છું.
ખુશી: શુ થયું છે?? એમ ઉદાસ કેમ છે ???
દિયા: ખુશી એક વાત પૂછું જવાબ સાચો આપ જે.
ખુશી: વિશ્વાસ નથી ???
દિયા: ખુશી વાત વિશ્વાસ ની નથી યાર પણ કદાચ તને ના ગમે મારો સવાલ તો....????
ખુશી: તો શું દિયા??? યાર તું તો હદ કરે છે તારી બેેેેસ્ટી છું યાર
મારી સાથે આમ ફોરમાલીટી કેમ કરે છો???
 મને તારી કોઈ જ વાત નું ખરાબ નાથી લાગવાનું
દિયા: તારી અને ક્રિશ વચ્ચે શું ચાલે છે???
ખુશી: શું ચાલે છે મતલબ?? અમે ફ્રેન્ડ છીએ બીજું કંઈજ નથી પણ તું કેમ આમ પૂછે છે?
દિયા:તું હવે ક્રિશ સાથે વાત નાઈ કરે ભલે ગમે તેવા સારા ફ્રેન્ડ હોઉં તું પ્લીઝ મારા માટે તું ક્રિશ સાથે વાત ન કરતી 
ખુશી: મન ની મુંજવણ ચેહરા પર ના દેખાઈ આ રીતે બનાવટી સ્મિત સાથે કહે છે પાગલ આટલી સી વાત હતી તો પેલા બોલાઇ ને ડોબી ના કરેત હું વાત
એમ પણ તારી અને વિશાલ ના કહેવાથી તો વાત કરી હતી
હવે તો કહે શુ થયું??
દિયા: ખુશી વિશાલ નું વર્તન મને અજીબ લાગે છે.
હું કોની સાથે વાત કરું કોને ફ્રેન્ડ રાખવાના કોની સાથે જવાનું કોની સાથે નહીં જવાનું આ બધું વિશાલ નક્કી કરે છે 
મને એ વાત નો ડર છે કે કદાચ તું ક્રિશ સાથે વાત કરે છે એટલે તારી સાથે પણ વાત કરવાની ના પાડશે તો.....?.
ખુશી: આ શું બકવાસ છે યાર વિશાલ આવિ રીતે કેમ નક્કી કરે કે તારે કોની સાથે ફ્રેન્ડશીપ રાખવાની ને કોની સાથે નહીં રાખવાની.
દિયા: ખુશી વિશાલ સાથે મારી સગાઈ થઈ છે મારે તે કહે એમ કરવું પણ પડે.
ખુશી: ગુસ્સા માં...સગાઈ જ થઈ છે અને આમ બધું બંધ કરાવે અને તું પાછી તેની તરફદારી કરે છે પાગલ થઈ ગઈ કે શું??
દિયા: તું જે સમજે તે પણ હવે તું ક્રિશ સાથે વાત નહીં કરે.
ખુશી: હું ક્રિશ માટે નથી કહેતી પણ આટલી રોકટોક ના લીધે કેવ છું. અને બીજી વાત મારી અને ક્રિશ વચ્ચે નિસ્વાર્થ દોસ્તી છે વધુ કાઈ નથી ન મારા લીધે પ્રોબ્લેમ્સ થતી હોય તો નહીં વાત કરું. ચાલ bye હવે હું જાઉં મારે ક્લાસ ના થોડા કામ છે પતાવવના છે.
દિયા : મારી વાત નું ખોટું લાગિયું હોઈ તો સોરી પણ મને જે ઠીક લાગ્યું એ મેં તને કીધું 
Bbye takecare.
ખુશી દિયા ના ઘરે થી નીકળી જાય છે પણ મન માં બોવ બધા સવાલ રમતા હોઈ છે.
બીજી બાજુ દિયા ખુશ હોઈ છે ખુશી ને વાત કરવા માટે ની ના પાડી અને ખુશી માની ગઇ એટલે દિયા ને મન થી રાહત મળે છે અને વિચારે છે કે ચાલો હવે રસ્તો સાફ છે.
ખુશી ની હાલત ના રેહવાઈ ના સેહવાઈ જેવી થઈ જાય છે.
એક બાજુ દોસ્તી નો સવાલ છે તો બીજી બાજુ ક્રિશ ને પ્રેમ કરે છે. 
હૈ વિશાલ ક્યાં છે ભાઈ હમણાં દેખાતો નથી સગાઈ થઈ તો અમે ભુલાઈ ગયા કે શું
અરે ના ના ક્રિશ આ તો હમણાં કામ વધુ છે એટલે
ઓકે ઓકે બકા હું તો મજાક કરતો હતો
ક્રિશ એક સવાલ કરું ??
હા તો એમાં આમ પૂછે છે કેમ સવાલ કરી દેવાનો હોઈ પુછવાનું ના હોઈ
ક્રિશ તારી અને ખુશી વચ્ચે શું ચાલે છે???
અરે ભઈ ફ્રેન્ડ છીએ બીજું કાંઈ નથી ..કેમ કાઈ પ્રૉબ્લેમ થાયો???
ના ના કાઈ પ્રોબ્લેમ નથી થયો તમતમારે વાત કર અમને કોઈ પ્રૉબ્લેમ નથી. સારું ચાલ મળીએ પછી bye.
ક્રિશ call કટ કરી ખુશી ને મેસેજ કરે છે
Hey khushi everything is alright there??



  સોરી સમય ના અભાવ ના લીધે થોડું મોડું થઈ ગયુ પાર્ટ લખવામાં.

બીજા રસપ્રદ વિકલ્પો