9/11/2016
પેલી વખત એને મે જોયો, અને બસ જોતી જ રાહી ગઇ
પન એ મુલાકાત માત્ર બે ઘડી ની જ હતી.
ત્યારે વિચારીયું નોતુ કે મુુુલાકાત બીજી વાર થસે, પન એ દિવસ આવયો.
જ્યારે હુ બેન્ક માં ગઇ મે એમને ફરી વાર જોયો તેનું નામ જાાણવુ હતુ ,પન પન નાંં પુુુસી સાકી.
પન એ મૂલકત આમજ અવાર નવાર થાતી પન અનુ નામ ન જાાણી સકતી.
એનેં હુ ખૂબ પસંદ કરતી પન અને કહેવું કેમ એ રોજ વિચારતી .
અ રોજ મારા સોસાયટી નાં ગેટ પર બેસતો પન નામ પુસવની હિમ્મત નાં થતી,
મારી મિત્ર ને વાત કરી કે મને એક છોકરો ગામે છે છેલ્લા ઘણા સમયથી હુ એનું નામ જાણવા માંગુ છું પન કઇ રીતે જાણું તો અને મને ફેસબૂક નું કહિયૂ પન નામ વગર શોધું કઇ રીતે અને અને સામે જઇ અને પુસવા ની હિમ્મત નતી
રોજ મારી મિત્ર મને ચીડવતિ પેલા જોડે આમને આમ મારી સ્કૂલ પન પુરી થઈ ગઈ એક્ષામ આવી ગઈ , પસી મે એ જે દુકાન ની બાર બેસતો એ દુકાન નાં બોડ પર થી નામ વાચીયુઁ અને ફેસબૂક મા નામ સ્રચ કરિંયૂ અને એની ફ્રેંડ લિસ્ટ ખોલી અને ફેસબૂક મા એનો ફોટૉ જોયો, અને હુ એટલી ખૂસ હતી કે મારી ખુશી નાં ઠેકાણા નતા.
અને તરત જ એને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી અને પન રીકવેસ્ટ અકસેપ્ટ કરી ,
ધીમે ધીમે વાત સારુ થઈ , રોજ વાત થતી , હવે કોલ પર વાત થાવા લાગી, મને રોજ અને જોવા નું મન થાય અટલે રોજ રાતે ચાલવાના બાને અને જતી, આ મારો રોજ નો ક્રમ થઇ ગયો, રોજ સવાર સાંજ આનાં જ વિચારો , એની જોડે ક્યારે વાત થાઈ એની જ વાત જોતી, ફોન હાથ મા લાવ અટલે પેલા એનો મેસજ આવયો ક નઇ એ ચેક કરૂ,
એને હવે ખાબર પાડી કે હુ અને પસંદ કરું છું, અને કદાચ એ પન મને થોડા ઘનાં અંંસે પસંદ કરાતો જ હતો.
રાતે મોડે સુધી રોજ વાતો થતી આમ અમે બેવ એક બીજા નાં પ્રેમ મા પાડી ગયા.
વાત લગ્ન સુુધી પહોંચી પન અમે બને ક્યાંક નેે ક્યાંક અંદર થી જાનતા જ હતાં કે એ સકયા નથી કરણ કે
એ નાં સરીર પર કોઢ દાઘ હતા , પન મને એ વાત થી કઇજ ફરક નતો પડતો પન અને મારૂ માનવુ
એવુ હતૂ કે માણસ સારો હોવો જોઇએ અને મને દુનીયા શું કેશે એના થી કંઈ ફરક નથી પડતો , બસ એ મારી સાથે હોવો જોઈએ , હવે મને એના સીવાઈ કઇજ દેખાતુ નઈ, બસ એટલી ખબર હતી કે એના સીવાઈ કઇ નથી જોઈતુ પણ કદાચ એને વાસત્વિક્તાં નું ભાન થઇ ગયુ હતુ , અને અને લાગતું હતું કે મારા મમમી-પપ્પા નઇ માને , મે એને ઘણૂ સમજાવ્યું પન એ ને મારી એક પન નાં માની કરણ કે એ બે માંથી એક પણ નાં માતા-પીતા નેે દુઃખી કરવા નાંંતો માગતો , પસી મને પન લગીયૂ કે એ સાચું કેય છે કરણ ક મારા મમ્મી-પપ્પા મની તો જાટ પન દિલ થી નઇ પસી અમે બેય એ નિર્ણય લીધો કે
અલગ થઇ જઈએ ,
હુ હજુ પણ અને પ્રેમ કરૂ છું પન કેય ને કે સાચો પ્રેમ ક્યારેય લગ્ન સુધી નથી પોચતો એમજ મારી સ્ટોરી મા પન થયું
અને અમે અલગ થાયા, અને આ હતી મારી પહેલા પ્રેમ ની અધૂરી પ્રેમ કહાની.