પપ્પા a true friend pandit oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 40

    " નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મ...

  • આપા રતા ભગત

    આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડ...

  • ભાગવત રહસ્ય - 72

    ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના...

  • ઈશ્વરીય શક્તિ - ભાગ 2

    ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની...

  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

શ્રેણી
શેયર કરો

પપ્પા a true friend

મિત્રો આગળ મેં એક બુક લખી ..જેનું નામ હતું હમારી અધૂરી કહાની.. આ સ્ટોરી પણ પ્રેમ ની જ છે પણ આ પ્રેમ છે બાપ અને દીકરા નો.
એવું નથી કે પ્રેમ છોકરી સાથે થાય એને જ પ્રેમ કહેવાય.પ્રેમ નાં બહુ બધાં પ્રકાર છે.એમાં થી આ પ્રેમ છે એ છે બાપ અને દીકરા નો.
મારી જિંદગી માઁ મારાં રીયલ હીરો હોય તો એ
મારાં પપ્પા.
I love u papa 
અહીંયા હું નામ બદલું છું.ખાલી દીકરા નૂ.
કહાની ચાલુ થાય છે હવે... એ પાપા  નૂ નામ છે રમેશ ભાઇ બી.ઓઝા.
મારાં પ્પા નના હતા ત્યારે જ એમના
પપ્પા ગુજરી ગયા હતા.અને પરિવાર પણ મોટો હતો.પાપા નાં મમી ઘર કામ કરી છોકરાવ નું પેટ ભરતા.પાપા રેકડી ચલાવતા.ગાઠિયા બનાવતા.આ રીતે એની જિંદગી પણ આમ જ ગઈ.એ મોટા થયા.કોડીનાર ગામે રહેવા આવેલા.ત્યાં એક મકાન માઁ ભાડે રહી નાના મોટા કામ કરતા.પછી પ્પા એ પોતાનુ ન્યૂઝ પેપર ચાલુ કર્યું.અને જ્યાં રહેતા હતા ભાડે ત્યાં જ એમના મકાન માલિક ની દીકરી સાથે પ્રેમ થઇ ગયો.બને એ ભાગી ને લગ્ન કર્યાં.પ્રેમ કોઈ દિવસ એમનેમ મળ્યો નથી પાપા ને પણ નહોતો જ મળ્યો.લગ્ન પછી પાપા ને પહેલાં ખોળે દીકરા ની ઈચ્છા હતી.અને માતાજી એ એમની ઈચ્છા પણ પુરી કરી.ઘરે દીકરા નો જન્મ થયો.પપ્પા રાજી રાજી.એનો દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો.અને પ્પા પણ પોતાના ધંધા માઁ આગળ વધી રહ્યા હતા.પણ છાપા નૂ કામ એવું હતું કે કેટલાંય દુસ્મન બને.એમાં એક વાર એના દીકરા નૂ કિડનેપ કર્યો સ્કૂલ માંથી.અને પાપા એ અર્ધી જ કલાક માઁ મને ગોતી લીધો અને એ બધાં ની પણ વાત લગાવી દીધી.એ પછી થી પાપા એ મને ક્યારેય એના થી દૂર નાં કર્યો.જે જોવે એના થી વધુ મને હાજર કરી આપતા.હું જયારે 1-2 વર્ષ નો હતો ત્યારે પાપા પોતાના ખભે બેસાડી મને મીઠું પાન ખાવા લઇ જતા.હું પણ પાપા થી ક્યાંય આઘો નાં જતો.આખો દિવસ એમને ચોટી જ રેવાનું.ધીરે ધીરે હું મોટો થતો ગયો.મેં પાપા ને બલપાન માઁ જાણે અજાણે ઘણી તકલીફો આપી છે.અને માફી પણ માંગી છે.હું 8 માઁ હતો ત્યારે મારાં એક ફ્રેન્ડ એ એના ઘરે પૈસા ની જરૂર હોવાનું મને કિધું હતું અને મેં પાપા ને પૂછ્યા વગર એના પાકીટ માંથી પૈસા લઇ સ્કૂલ એ જતો રહ્યો.એ પૈસા હતા 200rs.અને હું સ્કૂલ થી પાછો ફર્યો ત્યારે પાપા ગુસ્સા માઁ હતા.મને માર્યો પણ મેં કબૂલ કર્યું કે હા મેં પૈસા લીધા અને મારાં ફ્રેન્ડ ને જરૂર હોવાથી આપ્યા.પણ મને એ ખબર નહોતી કે એ 200 rs જ પાપા પાસે હતા છેલા.પાપા એ મને માફ કરી દીધો હું મારી જાત ને માફ નાં કરી શક્યો.પછી 10 th માઁ આવ્યો.હું પણ ધીરે ધીરે મોટો થવા લાગ્યો.પણ પ્પા એ મને ક્યારેય મુસ્કેલી નો સમનો નથી કરવા દીધો.પાપા ડાગલે પગલે તકલીફ માઁ હતા એ ની મને જાણ પણ નાં હોય.પણ એક દિવસ અમારા છાપા નાં ધંધા ને લઇ ને અમુક મોટા વ્યકતીઓ સાથે માથાકૂટ થતી રહેતી.પછિ અમે ગામ બદલી નાંખ્યુ.અને બીજા રહેવા આવી ગયા.ત્યાં અમારો ધંધો બન્દ થવા થી બધી રીતે તકલીફ પડવા લાગી.અમારા માટે ગામ પણ નવું જ હતું.પાપા ચા નાં શોખીન હતા.એને ચા વગર નાં ચાલે.પણ એક દિવસ એવો આવ્યો કે અમારા ઘરે નહતા પૈસા કે નોતું ચા અને ખાંડ.અને એ દિવસ હતો મારો જન્મ દિવસ.પછી પાપા પણ ચા પીધા વગર ના હતા અને અમને આઈડિયા આવ્યો.ઓળખતા લોકો ને ત્યાં અમે બેય ગયા પગે લાગવા.એ લોકો નાં ઘરે ચા પણ પિવારવી અને મને જન્મ દિવસ નીમીતે મને પણ પૈસા આપ્યાં એ પૈસા માંથી નાની મોટી વસ્તુ ઘરે લઇ આવ્યા.આમ નાની થી મોટી તકલિફો પાપા એ બહુ જ સહન કરી પણ એની લાઈફ માઁ હાર નામ નો શબ્દો નહોતો.અને એક દિવસ શ્રાવાન મહિના નાં છેલા સોમવારે અમે બધાં પૂજા કરી નવરા થયા .બેઠા હસી મજાક કરતા હતા.એ રાતે પાપા નું હાર્ટ આટક નાં લીધે મૂરૂત્યું થયુ.ઘડીક માં હતું નહોતું થઇ ગયું .
ઈન શોર્ટ માઁ એટલું જ કૈશ કે માં બાપ થી મોટું આ દુનિયા માઁ કોઈ નથી.જેટલો પ્રેમ મારાં પાપા પાસે થી મળ્યો એટલો જ મમી એ આપ્યો.મારાં મમી એ હિમ્મત બતાવી સમય સામે અને આજે અમને આ કાબીલ બનાવ્યા એમને પણ દિલ થી સલામ કરુ છું.
મિત્રો બધાં ને એક જ વાત જનાવા માગીશ કે આ બુક રીયલ સ્ટોરી છે મારી અને મારાં પાપા ની.આ બુક થી તમને બધાં ને પણ જનાવા માંગુ છું કે ક્યારેય તમારા માં બાપ ને દુઃખી નાં કરતા.
I love u mom nd dada
Last line for my father's fvrt song.
જીવન મેં તું ડરના નહિ
સર નીચા કભી કરણાં નહિ
હિમ્મત વાલે તું મરના નહિ.